Home / Articles posted by Trupti Trivedi (Page 3)
4,852 views સાંભળ મમ્મી, લેપટોપ પર વર્ક કરતા કરતા કલ્યાણી એની મમ્મી જોડે અમૂક વાત કરી રહી હતી ત્યાં જ એની બંને જુડવા દીકરીઓ નેન્સી અને નિધિ રમતા રમતા કલ્યાણી પાસે આવે છે. “અરેરેરે…..શું કરો છો તમે બંને? મારી નાની નાની પરીઓ આજે આટલી ખૂશ કેમ છે ? જરા હું તો જાણું તમારી આ ખૂશીનું રહસ્ય….”, કલ્યાણીએ […]
Read More
4,658 views મૃદુલા બેન અને રાજેશ ભાઈ ને એક દીકરી એક દીકરો સુખી પરિવાર બધા હળી મળી રહે અને મજા કરે. ગામમાં મોભાદાર કુટુંબ રાજેશ ભાઈનું એટલે બીજાં કરતા એમનો માન મોભો થોડો વધુ એટલે હવે વાત છે રાજેશ ભાઈની દીકરી ના લગ્નની એટલે માંગા પણ એવાજ આવે દીકરી પણ દેખાવ માં સુંદર અને ભણેલી અને રાજેશ […]
Read More
4,302 views “અનમોલ પ્યાર” “ડોક્ટર મેડમ, આપ કુછ ભી કીજીએ, પર મેરે દોસ્ત કો ઇસ નશે કી ચૂંગાલ સે બહાર નિકાલીએ !” સુશીલ કાકલૂદી કરી રહ્યો હતો. ‘નશા મુક્તિ કેન્દ્ર’માં આજે એક બિહારી ડોક્ટર સુષ્માને એક નવા જ ડ્રગ એડિકટ યુવાનનો કેસ હેન્ડલ કરવાનો આવ્યો. એ યુવાન રેવીન, મેલોઘેલો, કપડાં ય લઘરવઘર. પણ એને મળવા આવનાર એના […]
Read More
5,049 views ટેલિવિઝનના ટચુકડા પડદા પર ભારે ધૂમ મચાવનાર અને લગભગ એક દાયકા સુધી લાખો કરોડો લોકોના દિલ પર રાજ કરનારી સિરિયલ ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ આજે કોને યાદ છે એવું પૂછવું પણ અયોગ્ય લાગે છે. ગુજરાતી પુષ્ટભૂમિ પર બનેલી આ સિરિયલ માત્ર ગુજરાતી ઓના જ નહીં પરંતુ તમામ ભાષાના દર્શકોના મન જીતી લીધાં હતાં. […]
Read More
3,343 views સૌરવગાંગુલી, આ એક નામ કોઈ પણ બોલે એટલે ઈંગ્લેંડમાં, ઈંગ્લેંડની ટીમને હરાવી ટીશર્ટ કાઢીને જે ઉત્સાહ બતાવ્યો હતો અને સેલિબ્રેશન કર્યું હતું, એ જ સીન યાદ આવે. શું કહેવું, સાચી વાત છે ને ! યુવા ક્રિકેટર્સ ઉપર ભરોસો મૂકીને તેઓ ભારતીય ક્રિકેટને એક નવા સ્તર ઉપર લઈ ગયા અને સાબિત કરી બતાવ્યું કે ભારત, વિદેશની […]
Read More
6,578 views ફિલ્મો અને ટીવી સીરિયલ્સમાં તમે સમુદ્રની લહેરો પર શાનદાર ક્રુઝને ચાલતી જોઈ હશે. તેને જોઈને અનેકવાર તમને તેમાં બેસવાનો વિચાર આવ્યો હશે. પરંતુ તેનું બજેટ એટલું મોઘુદાટ હોય છે કે બધા તેમાં બેસી શક્તા નથી. પરંતુ કેટલાક લોકોના આ સપનાને સાકાર કરવા માટે 1 ઓક્ટોબરથી ભારતની પહેલી ક્રુઝ સર્વિસ શરૂ થવા જઈ રહી છે. મુંબઈથી […]
Read More
4,425 views મેષ (8 સપ્ટેમ્બર, 2018) બિનજરૂરી તાણ અને ચિંતા તમારા જીવનનો રસ ચૂસી લઈ તમને શુષ્ક બનાવી શકે છે. તેનાથી મુક્ત થવું જ સારૂં છે અન્યથા આ તાણ તમારી સમસ્યાને ઓર વકરાવી શકે છે. સટ્ટા અથવા અણધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે. બાળકોને કારણે અસંતોષ સર્જાઈ શકે છે, કેમ કે તેઓ તેમના મિત્રો સાથે વધુ […]
Read More
3,734 views બપોરે જમ્યા બાદ ભાત વધ્યા હોવાનું લગભગ બધા ના ઘરે બનતું હોય છે અને આપણે એ ભાત વધુ હોય તો તેની અવનવી વાનગીઓ બનાવતા હોય છે. ભાત ના વડા, થેપલા, મૂઠિયાં, વગેરે.. આજે ભાત માંથી બનતી સ્વાદિષ્ટ ચકરી ની રેસિપી લઈ ને આવી છું. જે ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે .. જે સરળતા થી […]
Read More
3,702 views લીલી ગ્રેવીમાં મસ્ત વેજિટેબલ્સ, એટલાં જ સરસ પ્રેઝન્ટેશન સાથે. સામગ્રી : ૧૫૦ ગ્રામ બ્રોકોલી ૧૫૦ ગ્રામ ગાજર ૧૫૦ ગ્રામ ફણસી ૧૫૦ ગ્રામ લીલા વટાણા ૧ મોટું શિમલા મિર્ચ ૧૦૦ ગ્રામ બેબી કોર્ન ૧૦૦ ગ્રામ મશરૂમ (ઓપ્શનલ) ૧૦૦ ગ્રામ પનીર ૧/૨ કપ મલાઈ ફેંટેલી ૧/૨ કપ કાજુની પેસ્ટ ૩ મોટી ડુંગળી, બારીક સમારેલી ૪ ઝૂડી પાલક, […]
Read More
4,436 views જો ખાવામાં મુઠીયા પોચા ન થાય તો મુઠીયા ખાવાનો મૂળ મરી જતો હોય છે… તો આજે ખુબ જ ટેસ્ટી અને હેલ્થી એવા સોફ્ટ મેથીના મુઠીયા બનાવીશું… જે લગભગ બધા ગુજરાતીઓને ભાવતા જ હોય છે…આ મેથીના બાફેલા મુઠીયાને રાઇ અને તલના વઘારને કારણે વધુ સુગંધિત અને સ્વાદિષ્ટ બનાવે છે…અને તેમાં પણ સાથે ચા મળી જાય એટલે […]
Read More
3,495 views બાળકોને અત્યારે વેકેશન ચાલે છે તો આખો દિવસ ઘરે હોય તો તેમને ઘડીવડી ભૂખ લાગી જતી ઈ હોય છે… તો તેમના માટે નાસ્તા માં આવું કંઈક હેલ્થી બનાવી તો?? બાળકો અને મોટાઓને લગભગ પાલક ઓછી ભાવતી હોય છે તો નાસ્તા રૂપી આકર્ષક ગ્રીન કલરની ચકરી આપીએ તો નાના અને મોટા હોંશે હોંશે ખાશે…. પાલક ચકરી […]
Read More
4,374 views સિંધિ દાલ પક્વાન સામગ્રી: પક્વાન માટે : મેંદો – ૧ વાટકી, અજમો- ૧ ચમચી, જીરું – ૧ ચમચી, મીઠું, તેલ- ૩ ચમચી, પાણી જરૂર મુજબ, તેલ તળવાં માટે, દાલ માટે : ચણાની દાલ – ૧ વાટકી, હળદર- ૧ ચમચી, મીઠું, પાણી જરૂર મુજબ, તેલ- ૩-૪ ચમચી, રાય- ૧ ચમચી, જીરું- ૧ ચમચી, લીલું મરચું- ૨ […]
Read More
3,551 views શ્રાવણ માસના ચાલતો હોય ત્યારે આપણા ઘરમાં કોઈને કોઈ ઉપવાસ તો કરતુ જ હોય છે. ત્યારે ગૃહિણીઓને દરરોજ કાઈ નવીન ફરાળ બનાવવુ પડતુ હોય છે. તો ચાલો આજે આપણે એક યુનિક ફરાળી વાનગી બનાવતા શીખીએ. એ પણ એકદમ આસાન અને જલ્દી બની જાય તેવી વાનગી, તો ચાલો શરૂ કરીએ ફરાળી આલુ શીંગના વડા. ફરાળી આલુ […]
Read More
4,541 views વિશ્વવિજેતા સમ્રાટ સિકંદરના બાળપણની આ વાત છે. સિકંદરના પિતા ફીલીપ યુરોપ અને એશિયાના અમુક દેશોને જીતવા માટે નીકળ્યા હતા. રાજા ફીલીપ ખુબ સારા યોધ્ધા અને શુરવીર હતા. યોગ્ય આયોજન અને શુરવીરતાને લીધે એમને બહુ મોટી જીત મેળવી. વિજય મેળવ્યા બાદ ફીલીપ પરત ફર્યા ત્યારે નગરમાં વિજયોત્સવ મનાવવામાં આવ્યો. આજે તો નગરનો પ્રત્યેક માણસ આનંદમાં હતો […]
Read More
4,510 views હાલમાં લોકો ગવર્મેન્ટ જોબની તૈયારીઓ ખૂબ જ જોરશોરથી કરી રહ્યા છે અને મોટા ભાગની દરેક જગ્યાએ ગવર્મેન્ટ જોબના ક્લાસ પણ ખુલી ગયા છે. GPSC, UPSC, IAS, CLASS1, CLASS2, CLASS3 ઓફિસરથી માંડીને નાનામાં નાની ગવર્મેન્ટ એકઝામ માટે હજારો લાખો એપ્લીકેશન કરવામાં આવે છે. આજે અમે એવી જ એક વાત લાવ્યા છીએ ગોવાની જેમાં ગવર્મેન્ટ જોબની કેટલીક […]
Read More
3,317 views કેમછો મિત્રો? આજે હું પજુશન પવૅ માટે એક વાનગી બનાવી છે .જે ઈઝી અને જલ્દી બનતી વાનગી છે.મગના લોટના પરાઠા .જે હેલ્ધી છે અને ટેસ્ટી પણ છે. તો ચાલો બનાવી એ… સામગ્રી :- ૧ કપ મગનો લોટ ૧ કપ ઘંઉ નો લોટ ૧ ટી.સ્પૂન લાલમરચું ૧ ટી.સ્પૂન ધાણાપાવડર ૧ ટી.સ્પૂન સૂંઠ પાવડર ૧/૪ ટી.સ્પૂન હળદર […]
Read More
3,369 views આમ તો આપણને બધાને બહારના પીઝા ખુબજ ભાવતા હોય છે અને આપણને એ પણ ખબર છે કે આ બ્રેડ વારેવારે ખાવા આપણા અને બાળકો બન્ને નાં હેલ્થ માટે સારા નથી તો આજે મેં કઈક અલગ રીતથી બેસન માંથી સ્પીનેચ કોરીએન્ડર બેસન ના પીઝા બનાવાની ટ્રાય઼ કરી છે .જે તમને તમારા બાળકો ને તથા તમારા ઘરના […]
Read More
3,817 views બાળકો ટીવી માં આવતી જાહેરાત જોઈ ને અવનવી ડિમાન્ડ કરતા હોય છે. એમાં પણ આજકાલ બાળકો ને ગમતા સ્નેક્સ માં સ્માઇલી ☺️ ખૂબ જ લોકપ્રિય છે. બર્થડે પાર્ટી હોય કે બાળકો ની કોઈ ઇવેન્ટ પોટેટો સ્માઈલી ચોક્ક્સ થી મળતા હોય છે. ફ્રોઝન પેકેટ માં તૈયાર મળતાં સ્માઇલી ☺️ જેટલા સ્વાદ માં ટેસ્ટી હોય છે એટલા […]
Read More
5,496 views હેલ્થ એક્સપર્ટ માને છે સ્વસ્થ રહેવા માટે વ્યક્તિએ રોજ 8 કલાકની ઊંઘ લેવી બહુ જ જરૂરી છે. જો તમે એવું નથી કરતા તો તમને અનેક બીમારીઓ ઘેરી શકે છે. પરંતુ તમને જણાવી દઈએ તમારી આદત તમને સફળ બનાવી શકે છે. જે લોકો બુદ્ધિમાન હોય છે, તેઓ ઓછી ઊંઘ લે છે. આ દુનિયાની સૌથી બુદ્ધિમાન વ્યક્તિ […]
Read More
4,061 views તમારા સ્વાસ્થ્યની વાત આવે ત્યારેપહેલો સવાલ તમારા ખોરાક ઉપર આવે છે કે તમે દરરોજ શું ખાવો છો ! આપણે જે પણ કંઈ ખાઈએ છીએ, તેની આપણા સ્વાસ્થ્ય ઉપર સારી અથવા ખરાબ અસર તો થતી જ હોય છે. અત્યાર સુધી થયેલા ઘણા બધા અભ્યાસમાં જોવામાં આવ્યું છે કે ખોરાક બનાવતી વખતે શાકભાજી ઉપર જે જે પ્રોસેસ […]
Read More
Page 3 of 27«12345...20...»Last »