Home / Articles posted by Trupti Trivedi (Page 27)
3,468 views તમિલનાડુના વિલ્લુપુરમ જિલ્લાની ૮ વર્ષીય અનુપ્રિયાએ કેરલમાં આવેલા પૂરના બચાવ કાર્ય માટે ૫ નાના નાના પીગી બેંકમાં જમા કરેલા ૮૨૪૦ રૂપિયા આપી દીધા. હાલમાં કેરલમાં પુરને કારણે ખુબ જ ખરાબ પરીસ્થિતિ સર્જાઈ છે. પરંતુ એકલું કેરલ જ નહિ, તે પુરની સાથે ભારતના અનેક રાજ્યો કોઈને કોઈક રીતે લડી રહ્યા છે. દુનિયાના ઘણા બધા લોકો ખાવાનું […]
Read More
3,634 views આજે આપણે બનાવીશું રાગી બદામ ની સુખડી જે ખૂબ જ હેલ્ધી છે સાથે જ આ ખાવામાં એકદમ પોચી બને છે તો બાળકો ને હવે સાદી સુખડી બનાવી આપવાના બદલે આ રીત ની હેલ્ધી સુખડી બનાવીને આપજો જેથી સુખડી ની ન્યુટ્રીશનલ વેલ્યુ વધી જાય અને બાળકો ને એક હેલ્ધી ફૂડ ખાવા મળે અને આ રેસીપી માં […]
Read More
5,798 views હેલો મિત્રો આજે આપણે બનાવીશું આપણા સૌનું ફેવરીટ અમુલ ચીઝ. એ પણ થોડી જ મીનીટમાં. અમુલ જેવું જ ચીઝ ઘરે બનાવવું ખુબ જ સરળ છે. તેમજ ખુબ જ ઓછી સામગ્રીઓ માંથી બની જાય છે. આ ચીઝ બાળકો માટે ટેસ્ટી ની સાથે સાથે ખુબ જ હેલ્થી પણ બને છે. જેથી બાળકો ને પસંદ હોય તેટલું ચીઝ […]
Read More
3,631 views બટાકાની ફરાળી બરફી : હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ફરાળી બટાકાની બરફી. બરફી આમ તો બધાને લલચાવે એવી મીઠાઈ છે. પછી તે ભલે નાના ભુલકાઓ હોય કે પછી મોટા લોકો હોય. પણ આપણાંમાંથી ઘણા લોકોને બરફી ખાવાની ઈચ્છા હોય પણ શ્રાવણ મહિનાના ઉપવાસ હોવાથી બધા લોકો બરફી ખાઈ શક્તા નથી. તેથી તમારા પરિવારમાં જે લોકો […]
Read More
4,491 views ફરાળી લોટ સામગ્રી ૧/૩ કપ (૫૦ગ્રામ ) – મોરૈયો , ૧/૪ કપ (૨૫ ગ્રામ ) – સાબુદાણા , ૧/૨ કપ (૭૫ ગ્રામ) – રાજગરા નો ઝીણો લોટ, ૩ ચમચી – શિંગોડા નો લોટ, આજે આપણે બનાવીશું ઉપવાસ નો સ્પેશિયલ ફરાળી લોટ , માર્કેટ માં આમ તો ફરાળી લોટ મળતો હોય છે પણ ઘણી વાર એવું […]
Read More
4,220 views મિત્રો, આજકાલના બાળકો પેકેટ ફૂડ્સ અને બિસ્કીટ્સ તેમજ ચોકલેટ ખાવાનું ખુબ જ પસંદ કરે છે. આ પેકેટ ફૂડ્સને કારણે તેઓને ઘરનું હેલ્ધી ફૂડ તો ભાવતું જ નથી. આ સમયે આપણે રસોઈ બનાવવાની જુની રીતને બદલે કંઈક જુદી રીતથી, ખોરાકને કલર તેમજ દેખાવમાં નવીનતા લાવીને ખવડાવીએ તો હોંશે હોંશે ખાઈ લે. આપણે સૌ જાણીએ છીએ કે […]
Read More
4,980 views માં આજે નથી મરી “શું થયું? કોનો ફોન હતો?” સવારના સાત વાગવા આવેલા, ઘરમાં ઉગતા સૂરજના કેસરી રંગનો આછો અજવાસ પથરાયેલો, વારંવાર આગળ આવી રહેલા એના નીતરતા વાળને વ્યવસ્થિત કરતા રસોડાના દરવાજે ઉભેલા આકાશ તરફ એનું ધ્યાન ગયું અને એણે પૂછ્યું. આકાશ એની તરફ જોઈ રહ્યો, હાલ નાહીને નીકળેલી, એનો ગોરો સહેજ ભીનો દેહ અને […]
Read More
3,585 views તેહવારો ચાલુ થઈ ગયા છે. જુદીજુદી મિઠાઈ બનાવવા ની છે. એના માટે ચોખ્ખા માવા ની જરૂર પડે. આજકાલ બજારમાં ભેળસેળ વાળો માવો મળે છે. એની મિઠાઈ પણ શુદ્ધ નથી મળતી બજારમાં. એવામાં ઘરે માવો બનાવી ને જુદી જુદી મિઠાઈ બનાવી શકાય. પણ માવો ઘરે બનાવો પણ કંટાળાજનક છે. દૂઘ ઉકાળો ત્યારે માવો બને.આ ભાગદોડ વાળી […]
Read More
3,980 views મેષ (23 ઑગસ્ટ, 2018) તમારા પરિવાર માટે તમે તમારી ખુશીનું બલિદાન આપશો. પણ તમારૂં બલિદાન કોઈક હિત કે અપેક્ષાથી પર હોવું જોઈએ. તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્રોત ઊભો થશે. પરિવારના સભ્યોની મદદ તમારી જરૂરિયાતોનું ધ્યાન રાખશે. તમારે તમારી શ્રૃંગારિક કલ્પનાઓ વિશે વધુ સપનાં જોવાની હવે જરૂર નથી, કેમ કે આજે તેમના […]
Read More
5,288 views મિત્રો, ભાઈ-બહેનનાં પ્રેમનું પર્વ રક્ષાબંધન નજીક આવી રહ્યું છે. આપણી પરંપરા મુજબ આ દિવસે બહેન ભાઈની સુખ-સમૃદ્ધિ અને દીર્ઘાયું માટે રાખડી બાંધી, સ્વીટ ઓફર કરી મોં મીઠું કરાવે છે. તો આજે આપણે રક્ષાબંધન સ્પેશ્યિલ સ્વીટ પેંડા બનાવીશું, પેંડા ઘણી બધી રીતે બને છે જેમાંના એક અને સૌને ખુબ જ ભાવતા થાબડી પેંડા બનાવવાની રેસિપી શેર […]
Read More
3,942 views ગુજરાતી ફરસાણ હોય કે નાસ્તા, કે પછી ફરાળી વાનગીઓ હોય, ખજુર આમલીની ખાટી- મીઠી ચટણી વિના ખાવાની મજા નથી આવતી. અને હાલ તો શ્રાવણ માસ અને ચોમાસુ ચાલે છે, ત્યારે ઘરમાં કોઈને કોઈ તો ઉપવાસ કરતા હોય છે. તે ઉપવાસીઓ માટે આપણે રોજ કાઈને કાઈ ફરસાણ બનાવતા હોઈએ છીએ, અને ફરસાણ બનાવીએ એટલે આપણે ચટણી […]
Read More
3,703 views આજે આપણે M.P અને Rajasthan માં બનતો ત્યાં નો સ્પેશિયલ પુલાવ બનાવશું. ગટ્ટાનો પુલાવ આ બહું ટેસ્ટી હોય છે અને જો મહેમાન આવવા ના હોય ત્યારે એકના એક ટાઈપ ના પુલાવ ખવડાવી કંટાળી ગયા છો તો આ ડીફરન્ટ ટાઈપ નો પુલાવ બનાવીને સૅવ કરો તો મહેમાનો ને મજા પણ આવશે જોડે તમારી તારીફ પણ થશે […]
Read More
Page 27 of 27« First«...20...2324252627