લસણ અને મધ એકસાથે ખાવાના છે ચોકાવનાર ફાયદાઓ

લસણ અને મધ એકસાથે ખાવાના છે ચોકાવનાર ફાયદાઓ
19,769 views

આયુર્વેદમાં લસણ અને મધને એક દવા માનવામાં આવે છે. લસણ અને હની બંને જ ગુણકારી છે. આ બંનેમાં રોગોને જડમૂળથી ગાયબ કરવાની ક્ષમતા રહેલ છે. લસણ ખાવામાં જેવી રીતે ટેસ્ટ વધારે છે, તેવા જ તેના ફાયદાઓ પણ છે. લસણ અને મધ ગુણનો ખજાનો છે. આયુર્વેદમાં જણાવાયું છે કે લસણનો નિયમિત રીતે ઉપયોગ કરવાથી વધતી ઉમરમાં […]

Read More

OMG!! આ મહિલાને છે દુનિયાની સૌથી લાંબી જીભ, કઈક આવા કરે છે કારનામા!

OMG!! આ મહિલાને છે દુનિયાની સૌથી લાંબી જીભ, કઈક આવા કરે છે કારનામા!
15,746 views

ભગવાને બધા લોકોને બે આંખ, બે કાન, બે પગ આપ્યા છે. પણ જીભ તો એક જ આપી છે. પોતાની જીભને કોણીએ અડાડવી એ બધાની વાત નથી. જો આવું કોઈ કરી શકે તો તે પોતાનામાં જ એક વિશેષતા કહેવાય છે. વેલ, દુનિયાની સૌથી લાંબી જીભ એક મહિલાની છે, જે ફ્લોરીડામાં રહે છે. આ મહિલાનું નામ ‘ગારકેરી […]

Read More

ઇટાલીમાં મળે છે ફક્ત ૭૨ રૂપીયામાં ઘર, તો પણ ખરીદવા તૈયાર નથી લોકો

ઇટાલીમાં મળે છે ફક્ત ૭૨ રૂપીયામાં ઘર, તો પણ ખરીદવા તૈયાર નથી લોકો
15,118 views

૭૨ રૂપીયાનું ઘર એ સાંભળીને થોડું અજીબ લાગે પણ આ સાચું છે. ખરેખર, ઇટાલીના ગાંગી, સિસિલી, કેરેગા લિગર, પાઇડમોન્ટ અને લેસે ની માર્સી નામના વિસ્તારમાં ૭૨ રૂપીયામાં ઘર મળે છે. ઇટાલીમાં ૭૨ રૂપીયા એટલે કે ૧ યુરો. જોકે, આટલા સસ્તા ઘર હોવા છતા પણ આના કોઈ ખરીદદારો મળતા નથી. કારણકે આ વિસ્તારને ભૂતિયા અને ખરાબ […]

Read More

દાઝેલી ત્વચા માટે આ ઘરેલું નુસખાથી તમને મળશે આરામ?

દાઝેલી ત્વચા માટે આ ઘરેલું નુસખાથી તમને મળશે આરામ?
11,145 views

મોટાભાગે આ પ્રકારની સમસ્યા મહિલાઓમાં જોવા મળે છે. કુકિંગ દરમિયાન તેમને આવી સમસ્યાઓ થતી હોય છે. આગ કે અન્ય પદાર્થથી ત્વચાને અસહ્ય પીડા થાય છે. અહી દર્શાવેલ ઘરેલું નુસખાઓથી તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. *  બળેલા ભાગ પર કાચા બટેટાને પીસીને લગાવવા. આનાથી બળેલા સ્થાનમાં શીતળતા મળશે. *  તુલસીના પાનનો રસ બનાવી ને […]

Read More

પ્રકૃતિ સાથે જોડાયેલ આ ડીઝાઇન, જે તમારા જીવનમાં હરિયાળી લાવશે

પ્રકૃતિ સાથે જોડાયેલ આ ડીઝાઇન, જે તમારા જીવનમાં હરિયાળી લાવશે
21,248 views

આજના જમાનામાં ઘણી ડીઝાઇન એવી આવવા લાગી છે કે, જેને જોઈને તમે એ અંદાજો લગાવી શકો કે આપણે 21 મી સદી માં જ જીવી રહ્યા છીએ. મોટી મોટી કૉંક્રીટની ઈમારતો આધુનિકતાની ઓળખાણ બની ગઈ છે અને આમાં રહેતા લોકો પ્રકૃતિથી દુર થવા લાગ્યા છે. પ્રકૃતિની નજીક રહેવાના ઉદ્દેશ્યથી કેટલાક ડીઝાઇનરો એ એવી ડીઝાઇન બનાવી છે, […]

Read More

ફક્ત ૧૭ વર્ષની ઉંમરમાં આ બીઝનેસ ટાઈકૂનની છોકરીએ ઉભી કરી મોટી કંપની!

ફક્ત ૧૭ વર્ષની ઉંમરમાં આ બીઝનેસ ટાઈકૂનની છોકરીએ ઉભી કરી મોટી કંપની!
5,273 views

આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન ‘કુમાર મંગલમ બિરલા’ ની નાની દીકરી ‘અનન્યા બિરલા’ ને કોણ નથી ઓળખતું? ઓક્સફોર્ડ યુનિવર્સીટીથી ઇકોનોમિક અને મેનેજમેન્ટ ની સ્ટડી કરનાર ફક્ત ૧૭ વર્ષની નાજુક ઉંમરમાં જ અનન્યા એ પોતાની કંપની ખોલી છે. જોકે, આટલા મોટા બીઝનેસ ટાઈકૂન ના છોકરા-છોકરીઓ મોટા થઈને પોતાના પિતાનો બીઝનેસ જ ચલાવતા હોય છે. પણ અનન્યા સૌથી […]

Read More

OH WOW! તો ‘બીગ બોસ’ ફેમ ગૌહર ખાન આ વ્યક્તિને કરી રહી છે ડેટ!

OH WOW! તો ‘બીગ બોસ’ ફેમ ગૌહર ખાન આ વ્યક્તિને કરી રહી છે ડેટ!
4,439 views

ગૌહર ખાન બોલીવુડની એ અભિનેત્રીઓ માંથી એક છે જે પોતાના પ્રોફેશન કરતા પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં રહે છે. ગૌહર પોતાના ફિલ્મ્સ કરતા રોમાન્સ, બ્રેકઅપ અને અફેયર ને કારણે લાઇમલાઇટમાં રહેવાનું પસંદ કરે છે. ગૌહર ખાન ‘બીગ બોસ’ નામના રીયાલીટી શો માં જોવા મળી હતી. ગૌહર ‘બીગ બોસ સીઝન ૭’ ની વિનર રહી ચૂકેલ છે. […]

Read More

શું તમારા વાળમાં ગ્રોથ અને ચમક નથી અપનાવો આ વસ્તુ

શું તમારા વાળમાં ગ્રોથ અને ચમક નથી અપનાવો આ વસ્તુ
8,431 views

વાળમાં ચમક લાવવા માટે ઉપયોગી વસ્તુ તમને તમારા રસોડામાં જ નેચરલ સામગ્રી મળી રહેશે. ધણી મહિલાઓને વાળમાં ગ્રોથ ન હોવાથી તે આમળાનું જ્યુસ અને પાવડરનો ઉપયોગ કરે છે. ફક્ત આમળા જ નહિ પણ ડુંગળી અને હીનાનો વગેરે વસ્તુઓ વાળના ગ્રોથની સાથે સાથે શાઈન પણ આપે છે. આ પ્રાકૃતિક સામગ્રીનો ઉપયોગ કરવાથી અન્ય સમસ્યાઓ જેવી કે […]

Read More

જયારે ઘારેલું કાર્ય ન થાય ત્યારે હિંમતથી કામ લેવું, જરૂર સક્સેસ મળશે!

જયારે ઘારેલું કાર્ય ન થાય ત્યારે હિંમતથી કામ લેવું, જરૂર સક્સેસ મળશે!
8,932 views

અમેરિકાના એક સ્ટેટમાં રહેતો યુવાન કલર્ક તરીકે નોકરી મેળવવા માટે ઈન્ટરવ્યૂ આપવા ગયો. તે યુવાન બહુ મહેનતુ અને હોશિયાર હતો પણ તે ગરીબ કુટુંબમાંથી આવતો હતો. એટલે તેણે બહુ સાધારણ કપડાં પહેર્યાં હતાં. તેનો ઈન્ટરવ્યૂ લેનારા સાહેબોએ જાતભાતના સવાલ પૂછ્યા. યુવાને એ તમામ સવાલોના સંતોષકારક ઉત્તર આપ્યા. ઈન્ટરવ્યૂ પૂરો થયા પછી ઈન્ટરવ્યૂ લેનારાઓ પૈકી એક […]

Read More

થોડીક જ મિનિટોમાં ઘરે બનાવો રબડી

થોડીક જ મિનિટોમાં ઘરે બનાવો રબડી
9,993 views

સામગ્રી * ૩ કપ ફૂલ ફેટ મિલ્ક, * ૨ ફ્રેશ બ્રેડની સ્લાઈસ, * ૧ ટીસ્પૂન ખાંડ, * ૧/૨ કપ કંડેન્સ મિલ્ક, * ૧ ટીસ્પૂન એલચી પાવડર, * ૧ ટીસ્પૂન કાજુના ટુકડા, * ૧ ટીસ્પૂન બદામની કાતરી, * ૧ ટીસ્પૂન દ્રાક્સ, * ૧ ટીસ્પૂન કેસર, * ૧ ટીસ્પૂન પીસ્તાની કાતરી. રીત સૌપ્રથમ તવામાં ફૂલ ફેટ મિલ્ક […]

Read More

રશિયાના અરબપતિએ ૨૬૦૦ કરોડમાં બનાવ્યું સૌથી મોટું લક્ઝરી જહાજ

રશિયાના અરબપતિએ ૨૬૦૦ કરોડમાં બનાવ્યું સૌથી મોટું લક્ઝરી જહાજ
7,850 views

રશિયાના અરબપતિ બિઝનેસમેન એન્ડ્રી ઇગારેવીચ મેલનિચેંગો એ પોતાની માટે દુનિયાનું સૌથી સુંદર અને આલીશાન લક્ઝરી જહાજ બનાવડાવ્યું છે. આ લક્ઝરી જહાજનુ ટેસ્ટીંગ મંગળવારે જર્મનીના કિલ સમુદ્રમાં કરવામાં આવ્યું હતુ. આ ભવ્ય યાટમાં હાઈબ્રીડ ફ્યુલ પાવર, ઇલેકટ્રોનીક અને ડીઝલ તથા બંને બાજુ એન્જીન લાગેલ છે. આ સૌથી ભવ્ય લક્ઝરી જહાજની ખાસિયત એ છે કે આની ઊંચાઈ […]

Read More

વાંચો અજબ ગજબ જાણકારીઓ, જે તમારું નોલેજ વધારશે!!

વાંચો અજબ ગજબ જાણકારીઓ, જે તમારું નોલેજ વધારશે!!
11,033 views

*  ઓસ્મિયમ દુનિયાની સૌથી ભારે ધાતુ છે. આની લંબાઈ અને પહોળાઈ 2 ફૂટ છે. આનો વજન એક હાથીના વજન જેટલો હોય છે. *  કોઈપણ વસ્તુમાંથી ઘ્યાન હટાવવા માટે કોઈ પહેલી કે સુડોકુ હલ કરવું. *  જીમમાં Exercise કરતા પહેલા એક સંતરું ખાવાથી તમારા શરીરમાં વર્કઆઉટ દરમિયાન પાણીની કમી નથી થતી. સાથે જ તમારા મસલ્સમાં સોજો […]

Read More

અમૃતતુલ્ય પવિત્ર ગંગાજળ ના આ ફાયદાઓ તમે નહિ જાણતા હોવ

અમૃતતુલ્ય પવિત્ર ગંગાજળ ના આ ફાયદાઓ તમે નહિ જાણતા હોવ
5,032 views

ભારતની પ્રમુખ નદીમાં ગંગા નદીની તુલના કરવામાં આવે છે. બધી વસ્તુઓને પવિત્ર કરવામાં માટે ગંગાજળનો ઉપયોગ થાય છે. આ ક્યારેય ખરાબ નથી થતું. શિશુ જન્મ હોય કે મૃત્યુ સાથે જોડાયેલ તમામ નાના મોટા કર્મોમાં આનો ઉપયોગ થાય છે. ભારતીય સંસ્કૃતિમાં આ લોકોની આસ્થા સાથે જોડાયેલ છે. ગંગા ભગવાન શિવની જટામાંથી નીકળે છે તેને પવિત્ર માનવામાં […]

Read More

ચાલો જાણીએ, ગુગલના ઇન્કોગ્નીટો મોડના ફાયદાઓ

ચાલો જાણીએ, ગુગલના ઇન્કોગ્નીટો મોડના ફાયદાઓ
7,093 views

ગુગલમાં રહેલ ઇન્કોગ્નીટો મોડ ખુબ જ ફાયદાકારક છે. આ ગુગલ ક્રોમનું જ એક ફીચર છે. આ ગુગલનો જ એક એવો રસ્તો છે જેમાં તમે કઈ પણ વસ્તુઓની પ્રાઈવેસી જાળવીને ને તમામ  વસ્તુઓ સિક્રેટ રાખી શકો છો. આનો સૌથી મોટી ફાયદો એ છે કે આ તમારા browsing ની હિસ્ટ્રી આમાં સેવ નથી કરી શકતું. તેથી જો […]

Read More

એક આઈડિયા થી બદલાઈ ગઈ પુરા ગામની હાલત, દુનિયાભરમાં ફેમસ છે “રેઈનબો વિલેજ” થી !!

એક આઈડિયા થી બદલાઈ ગઈ પુરા ગામની હાલત, દુનિયાભરમાં ફેમસ છે “રેઈનબો વિલેજ” થી !!
5,253 views

બીજા નું જોઇને આપણે પણ તેના જેવું કરતા હોઈએ છીએ પરંતુ જો તમે બીજા કરતા કઈ અલગ કરશો તો તરત લોકો ની નજર માં આવશો. બીજા કરતા કઈંક અલગ કરશો તો જ આ દુનિયા તમને ઓળખી શકશે નથી તો તમને પણ બીજા જેવા જ સમજશે. આવું જ કઈંક થયું ઇન્ડોનેશિયા ના આ સેમરેંગ ગામ સાથે. […]

Read More

Jokes: કાલે મારો જન્મદિવસ છે

Jokes: કાલે મારો જન્મદિવસ છે
10,526 views

ગર્લ : કાલે મારો જન્મદિવસ છે! બોય: એડવાન્સમાં હેપ્પી બર્થડે! ગર્લ : તુ મને શું ગીફ્ટ આપીશ? બોય : તારે શું જોઈએ છે??? ગર્લ : રીંગ!!! બોય : રીંગ આપીશ પણ… ઉપાડતી નય, કેમકે બેલેન્સ ઓછુ છે….. ******************************* શિક્ષક : ૧) તેણે વાસણ ધોયા ૨) તેણે વાસણ ધોવા પડયા આ બંને વાક્ય માં શું તફાવત […]

Read More

સપના જેવા આ સુંદર ગામમાં રસ્તા ની જગ્યાએ છે નહેરો, શું તમે અહી જવાનું પસંદ કરશો?

સપના જેવા આ સુંદર ગામમાં રસ્તા ની જગ્યાએ છે નહેરો, શું તમે અહી જવાનું પસંદ કરશો?
8,089 views

ગીએર્થુન ગામ, નેધરલેંડ નું એક માત્ર પ્રખ્યાત પ્રવાસી સ્થળ છે, જે દક્ષિણ નું વેનિસ એટલે કે “નેધરલેન્ડ નું વેનિસ” ના નામથી ઓળખાય છે. અહી આખા વર્ષે દરમિયાન પર્યટકો નું આગમન રહે છે. કારણ કે આ એક સપના નું ગામ છે, એક એવી ગામ કે જ્યાં બસ સુંદરતા અને સાદગી જોઇને ત્યાં જવાનું મન થાય. આ […]

Read More

મન સારું રાખીએ તો કામ પણ સારું જ થાય!!

મન સારું રાખીએ તો કામ પણ સારું જ થાય!!
7,170 views

એક દીકરી એની માં પાસે પોતાની તકલીફો બતાવી રહી હતી. એ પરીક્ષા માં નાપાસ થઇ ગઈ છે, તેની બહેનપણી જોડે ઝગડો થઇ ગયો છે.મારું મનપસંદ ડ્રેસ ને હું અસ્ત્રી કરતી હતી તો એ પણ બળી ગયું. રડતા રડતા દીકરી એ કહ્યું, મમ્મી જો ને આ બધું મારી સાથે કેમ થઇ રહ્યું છે ? મારી સાથે […]

Read More

જોક્સ : આંખો માં નમી હતી, વિટામીન માં કમી હતી…

જોક્સ : આંખો માં નમી હતી, વિટામીન માં કમી હતી…
17,295 views

આશિક નો ભગવાનને સવાલ : . . . મારી પ્રેમિકા કેમ પેલા ગુલાબને પ્રેમ કરે છે? જે રોજ મરી જાય છે. અને મને પ્રેમ નથી કરતી જેના માટે હું રોજ મરુ છુ . . . . ભગવાન નો જવાબ : ‘મસ્ત છે.. whatsapp માં નાખી દે’ ********************** છોકરીનો ફોન છોકરાને આવે છે છોકરો : હા! […]

Read More

દૈવીય ચમત્કાર: ભગવાનના ક્રોધથી અહી ઉકળે છે આજે પણ ગરમ પાણી

દૈવીય ચમત્કાર: ભગવાનના ક્રોધથી અહી ઉકળે છે આજે પણ ગરમ પાણી
5,346 views

આમ તો મનાલી પર્યટકો માટે રહેવા ફરવા નું મનપસંદ સ્થળ છે. અહીની વાડીઓ અને અહીના દિલકશ નઝારા કોઈને પણ સંમોહિત કરી શકે છે. મનાલી માં એક ધાર્મિક સ્થળ એવું છે, જ્યાં બરફીલી ઠંડીમાં પણ પાણી ઉકળે છે. એવી માન્યતા છે કે શેષનાગના ગુસ્સાને કારણ આ પાણી આજે પણ ઉકળી રહ્યું છે. આ સ્થળનું નામ છે […]

Read More

Page 81 of 211« First...204060...7980818283...100120140...Last »