Home / Articles posted by JanvaJevu (Page 60)
6,547 views સામગ્રી: 500 ગ્રામ કાજુનો ભૂકો ચાંદીનો વરખ 100 ગ્રામ ગરમ દૂધ એલચીનો ભૂકો 200 ગ્રામ ખાંડ બનાવવાની રીત : ખાંડ ડૂબે તેટલુ પાણી નાખી હલાવો. એક તારી ચાસણી થાય કે તેમા એલચી નો ભૂકો નાખો. પછી કાજુનો પાવડર નાખી સારી રીતે હલાવો. ત્યારબાદ એક થાળીમાં ઘી ચોપડી આ મિશ્રણ પાથરીને દબાવી દો. જલ્દી વણી, વરખ લગાડવો. […]
Read More
5,445 views ‘ક્રિસમસ’ ઈસાઈ ઘર્મના લોકોનો સૌથી પ્રસિદ્ધ અને પવિત્ર તહેવાર માનવામાં આવે છે. પ્રત્યેક વર્ષ ‘ક્રિસમસ’ સમગ્ર વિશ્વમાં ૨૫ ડીસેમ્બરના રોજ મનાવવામાં આવે છે. આ તહેવાર મનાવવાનું પ્રમુખ કારણ એ છે કે આ દિવસે ‘ઈસા મસીહ’ નો જન્મ જન્મદિવસ હતો. આને બીજા અર્થમાં ‘સૌથી મોટો દિવસ‘ કહેવામાં આવે છે. ‘ક્રિસમસ’ શબ્દની ઉત્પત્તિ ‘ક્રાઇસ્ટેસ માઈસે’ અથવા ‘ક્રાઇસ્ટેસ […]
Read More
6,303 views આમ તો આપણે ટવીટર માં હેશટેગ જોયા હોઈ, પરંતુ આપણે તે મુદ્દે રસપ્રદ ચર્ચા કરીએ. આપને અવાર નવાર ટવીટર, ફેસબુક કે ગુગલ પ્લસ અને તેના જેવી બીજી ધણી સોશિયલ સાઈટ પર આપને હેશટેગ(#) ની નિશાની જોઈએ છીએ. ટ્રેન્ડીંગ કે વોટ્સ હોટ જેવા શીર્ષક હેઠળ જુદા જુદા શબ્દો લખ્યા હોય અને તેની આગળ હેશટેગ જોવા મળે […]
Read More
5,600 views મહાત્મા બુદ્ઘે પીપળાના વૃક્ષ નીચે બેસીને જ જ્ઞાન મેળવ્યું હતું. તેથી તેને ‘બોધી વૃક્ષ’ પણ કહેવામાં આવે છે. સનાતન ધર્મમાં તેને દેવતૂલ્ય માનીને પૂજવામાં આવે છે.જ્યારે પિતૃદોષને કારણે કષ્ટ થઇ રહ્યાં હોય ત્યારે તેમાંથી મુક્તિ મેળવવા માટે દરરોજ પીપળાનું પૂજન કરવું જોઇએ પીપળાના વૃક્ષને તિબ્બતમાં લાલચંડ, નેપાળમાં બંગલિસમા, બર્મામાં સ્યામ, શ્રીલંકામાં તેને શોલબો વગેરે નામથી […]
Read More
4,176 views સામગ્રી: કેપ્સિકમ – ૩થી ૪ નંગ બાફેલી ચણાની દાળ – ૨ ટેબલસ્પૂન બટાટાનો માવો – ૨ ટેબલસ્પૂન પનીરનો માવો – ૨ ટેબલસ્પૂન સમારેલી ડુંગળી – ૨ ટેબલસ્પૂન પાઉંભાજી મસાલો – ૧ ટીસ્પૂન લાલ મરચું – ૧ ટીસ્પૂન મીઠું – સ્વાદ પ્રમાણે તેલ – ૩ ટેબલસ્પૂન રીત: કેપ્સિકમના ઉપરનો ભાગ કાપી અંદરથી બી કાઢી લો. કડાઈમાં […]
Read More
6,392 views સામગ્રી: 500 ગ્રામ બટાકા 500 ગ્રામ શક્કરિયાં 150 ગ્રામ રતાળુ 100 ગ્રામ ચણાનો જાડો લોટ 1 ટી સ્પૂન લાલ મરચું 1 ટી સ્પૂન હળદર 2 ટી સ્પૂન ધાણાજીરું 1 ટી સ્પૂન બૂરું ખાંડ 150 ગ્રામ મેથીની ભાજી 150 ગ્રામ નાના રવૈયા 25 ગ્રામ આદુ 100 ગ્રામ લીલાં મરચાં 1 મોટી ઝૂડી કોથમીર 2 ટી સ્પૂન […]
Read More
5,216 views ભાદરવા સુદ ચોથ એ ગણેશ ચતુર્થી કહેવાય છે. મોરેશ્વર નામના ગણપતિના એક ભક્ત થઇ ગયા, તેમની ભક્તિના કારણે પ્રભુ સાથે તેમનું નામ જોડાઇ ગયું, તેથી આ દિવસોમાં “ગણપતિ બાપા મોરીયા” ના અવાજોથી વાતાવરણ ગૂંજી ઉઠે છે. ભારતીય સંસ્કૃતિના ઋષિઓએ ગણપતિને ખુબ જ મહત્વ આપ્યું છે. પ્રત્યેક શુભ કાર્યમાં તેમનું પ્રથમ પૂજન કરવામાં આવે છે. પુરાણોમાં […]
Read More
5,563 views સામગ્રી: ચણાનો લોટ હળદર ઘંઉનો લોટ લાલ મરચુ અજમો મીઠું જીરૂં રીત: સૌપ્રથમ થોડો ઘઉંનો લોટ અટામણ માટે રાખી બાકીનો લોટ ચણાના લોટમાં ભેગો કરો. તેમાં અજમો-જીરુ વાટીને ભેગુ કરો. મીઠુ, હળદર, લાલ મરચુ અને કોથમીર સમારીને નાખો. નવશેકા પાણીથી નરમ કણક બાંધો. બરાબર મસળી થોડીવાર ઢાંકીને રહેવા દો. નાના લુવા પાડી, પતલી રોટલી વણી […]
Read More
5,385 views સાહુજી નથી ડોક્ટર કે અન્જિનીયર. કે નથી તેમની પાસે એમબીએની ડિગ્રી કે કોઈ વિશેષ અભ્યાસ કર્યો જેથી તેઓ મહિને લાખો કમાવવાના સપના જોઈ શકે. પણ શહેરમાં પૌંઆ બનાવીને તે મહિનાના 2 લાખ રૂપિયા કમાય છે. રાયપુરના જયસ્તંભ ચોકમાં સાહૂજી રોજ સવારે 6થી 10 વાગ્યે લારી લગાડે છે. તેમની લારી પર ન તો કોઈ નામ છે […]
Read More
5,051 views 1 કપ ચણાનો લોટ 2 મધ્યમ કદના ટામેટા ઝીણા સમારેલા 1 મધ્યમ કદની ડુંગળી ઝીણી સમારેલી 1/2 ઈંચનો આદુંનો ટુકડો સમારેલો 1 નંગ લીલું મરચું સમારેલું 1/2 કપ કોથમીર સમારેલી 1/4 ટીસ્પૂન લાલ મરચું પાવડર 1 ચપટી હિંગ 1 ચપટી ગરમ મસાલો 1/4 ટીસ્પૂન હળદર 2 કપ પાણી મીઠું સ્વાદાનુસાર તેલ જરૂર મુજબ રીત: સૌપ્રથમ […]
Read More
5,028 views
Read More
9,511 views સામગ્રી: 2 કપ બટાટાનો માવો 1 ટેબલ સ્પૂન તેલ 2 ટી સ્પૂન આદું-મરચાંની પેસ્ટ 1/4 ટી સ્પૂન હળદર 1 ટેબલ સ્પૂન કોથમીર 2 ટી સ્પૂન લીંબુનો રસ 2 ટી સ્પૂન ખાંડ મીઠું સ્વાદાનુસાર તેલ તળવા માટે રીત: સૌપ્રથમ એક ચમચી જેટલા તેલને એક પેનમાં ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં આદું-મરચાંની પેસ્ટ સાંતળો. લગભગ […]
Read More
4,117 views ટ્રાવેલિંગની સાથે સાથે બીજું મહત્વનો અને રસનો વિષય હોય છે શોપિંગ. ખાસ કરીને જે તે પ્રદેશની મુલાકાતે ગયા હોઇએ ત્યારે ત્યાંથી કરેલી શોપિંગ તે સ્થળનું સંભારણું પણ હોય છે. અત્યારે શોપિંગ મોલનો ટ્રેન્ડ વધારે જોવા મળે છે, શોપિંગ કરવા કે માત્ર એક ચક્કર લગાવવાના બહાને પણ શોપિંગ કરવા માટે તમે ચોક્કસથી શોપિંગ મોલમાં ગયા જ […]
Read More
5,377 views સાદા પાણીને બદલે ડાયટ સોફ્ટ ડ્રિંક વજન ઉતારવા માટે ૪૪ ટકા વધુ અસરકારક છે. હાલમાં થયેલા એક સંશોધનમાં પુરવાર થયું છે કે ખાસ ડાયટ ખોરાક કરતા આયોજન પૂર્વકના વિવિધ પીણાં વજન ઉતારવામાં વધુ અસરકારક છે. કોલોરાડો યુનિવર્સિટી અને તેના સહયોગીઓએ કરેલા આ સંશોધનમાં સાબિત થયું છે કે મેદસ્વી લોકો ડાયટ ડ્રિંકની મદદથી આસાનીથી વજન ઉતારી […]
Read More
5,959 views ઓસ્ટ્રેલિયાની મહિલા પેરાએથ્લિટે વર્લ્ડ રેકોર્ડ તોડી નવો કિર્તીમાન સ્થાપ્યો છે. જન્મ સમયથી જ સેરેબ્રલ પાલ્સી નામની મગજની બિમારીથી પિડાતી મેડિસન ઇલિયટે અમેરિકાની લેજેન્ડરી એથ્લીટ જેસિકા લોન્ગ દ્વારા બનાવેલો 100 મીટર એસ8 ફ્રીસ્ટાઇલનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. 15 વર્ષીય મેડિસને પૈરા-100 મીટર ફ્રી સ્ટાઇલ રેસનો રેકોર્ડ 1 મિનિટ અને 5.32 સેકન્ડના સમયમાં પુરો કર્યો છે. અમેરિકાની […]
Read More
4,489 views સામગ્રી – 100 ગ્રામ ગુંદર(સુકામેવાના દુકાને મળી રહેશે) 400 ગ્રામ ઘી, 250 ગ્રામ અડદની દાળ (8 કલાક પલાળેલી) 100 ગ્રામ બદામના લાંબા કાપેલા ટુકડા કાજુ 100 ગ્રામ ખારેક(ઠળિયા કાઢીને કાપેલી) 100 ગ્રામ કોપરું છીણેલુ (સેકેલું) 100 ગ્રામ 250 ગ્રામ દળેલી ખાંડ 200 ગ્રામ ગોળ 20 ગ્રામ ખસખસ 10 ગ્રામ ઈલાયચી 20 ગ્રામ સૂંઠનો પાવડર બનાવવાની રીત – […]
Read More
4,672 views લાલ રંગ ખતરાની નિશાની માનવામાં આવે છે પરંતુ લાલ ટામેટા તમે ખાઓ એટલે તમને બીમારીઓથી કોસો દૂર રાખે છે. ટામેટામાં અનેક એવા ગુણ છે જે લોકોના આરોગ્ય માટે ફાયદેમંદ છે. હાર્ટ એટેકના જોખમને લાઇકોપીનથી ઘટાડી શકાય છે જે ટામેટામાં મળી આવે છે. આ તથ્ય એક શોધથી કાઢવામાં આવેલા નિષ્કર્ષમાં સામે આવ્યું છે. આ શોધ યુરોપમાં […]
Read More
8,309 views ખીરા માટેની સામગ્રી- ચણાની દાળ-1 કપ અળદની સફેદ દાળ અડધો કપ ચોખા1 કપ દહી1વાટકી વઘાર માટેની સામગ્રી- મીઠો લીમડો રાય તેલ કોથમીર હિંગ પેસ્ટ માટેની સામગ્રી- આદુ કોથમીર લીલા મરચા-2 લસણ-7 કળી રીત: ચણાની દાળ,અળદની સફેદ દાળ અને ચોખાને 3-4 કલાક પલાળવા,પછી મીક્ષરમાં ક્રશ કરવું. હવે તેમાં દહિં નાખીને 9-10 કલાક બોળો આવવા દો. બરાબર […]
Read More
5,680 views એલોવેરા (કુંવાર પાઠું) એ ઘર આંગણે જ ઊગતી એક ઉત્તમ ઔષધિ છે. વાળનું સૌંદર્ય, ત્વચાની સંભાળ અને સ્વાસ્થ્યને લગતી કોઈપણ બાબતમાં એલોવેરા અક્ષીર ઈલાજ છે. ચામડીમાં કરચલી પડી ગઈ હોય અથવા પહેલા જેવી ચમક ન રહી હોય તો એલોવેરા ધરાવતી બ્યુટી ક્રીમનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત ખીલ કે ડાઘા પડ્યા હોય ત્યારે એલોવેરા ઉપયોગી […]
Read More
3,531 views ઘરમાં જો ચટણીના હોય અને ભેલ ખાવાનું મન થાય તો શું કરવું ? સામગ્રી : સ્વીટ કોર્ન ,બાફેલા – 1/2 કપ જુવાર ની ધાણી , હલ્દી અને મીઠા થી વગારેલી – 1 કપ લીલી ડુંગળી ના પાન ,ઝીણા કટ કરેલા – 3 ટે .સ્પૂન ટામેટા ઝીણા કટ કરેલા – 1 નંગ કોથમીર ઝીણી કટ […]
Read More