Home / Articles posted by JanvaJevu (Page 40)
4,794 views જ્યારે કોઇ વ્યક્તિ જીવનમાં સફળતા મેળવે છે ત્યારે તેમાં અનેક પ્રેરણાત્મક વાતો મળી આવે છે. પરંતુ જો વાત મહિલાની કરવામાં આવે તો ખાસ પ્રકારની સફળતા મેળવવામાં તેઓને ખાસ પ્રયાસ કરવા પડે છે. આજે અહીં એવી નામી મહિલાઓની વાત કરવામાં આવી છે કે જેઓએ આપબળે પોતાની અલગ ઓળખ બનાવી છે. પોતાના પતિ કે કોઇની ઓળખ સિવાય […]
Read More
6,150 views જીવનમાં અનેક એવા કર્તવ્યો છે જેનું પાલન કરવું વ્યક્તિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહે છે. આ કર્તવ્યોના પથ ઉપર ચાલીને વ્યક્તિ સુખી અને હેલ્દી લાઈફ જીવી શકે છે. નીચે કેટલાક એવા કર્તવ્યો બતાવ્યા છે જેના પાલનથી વ્યક્તિ સફળ જીવન જીવી શકે છે સાથે જેટલી પણ લાઈફ જીવે છે તેમા જ મૃત્યુ વખતે તે સંતોષ સાથે […]
Read More
4,431 views ઇન્સ્ટાગ્રામ હાલમાં સૌથી ખ્યાતનામ સોશિયલ નેટવર્કમાંથી એક છે. હાલમાં જ ઇન્સ્ટાગ્રામે મોટી તસવીરો સાથે રી ડિઝાઇન વેબસાઈટ લોન્ચ કરી છે. પોટો શેરિંગ સોશિયલ મીડિયા એપ ઇન્સ્ટાગ્રામએ એપડેટેડ વેબસાઇટ લુક અપનાવ્યો છે. નવી વેબસાઇટ સ્પષ્ટ અને પહેલા કરતાં વધુ ઝડપી છે. પરંતુ, શું તમે જાણો છો કે ઇન્સ્ટરાગ્રામની સફર કેવી રીતે શરૂ થઈ, કોણે તેને બનાવી […]
Read More
8,699 views પોતાના ખાનપાન પર તો બધાં લોકો બહુ જ ધ્યાન આપતા હોય છે પરંતુ ભોજન બાદ શું ન કરવું જોઈએ તેના વિશે લોકોને ખબર હોતી નથી. કેટલાક લોકો જાણતા હોવા છતાં અણદેખું કરે છે. જેનું ખરાબ પરિણામ પાછળથી ભોગવવું પડે છે. કેટલાક લોકો ભોજન કર્યા બાદ કેટલીક એવી ખરાબ આદતો હોય છે જેના કારણે અજાણતા જ […]
Read More
4,262 views મોટાભાગના લોકો રહેવા અને કમાવા માટે એવી જગ્યાઓ પસંદ કરતાં હોય છે જ્યાં સ્કોપ વધારે હોય. તેથી જ શહેર પ્રત્યે લોકોનું આકર્ષણ વધારે હોય છે. શહેરમાં લાઈફ સરળ અને સુરક્ષિત હોય છે . જો કે કેટલાંક લોકો એવા હોય છે જેમને ભીડથી દૂર એકાંતમાં જીવવું ગમતું હોય છે. આવા લોકોમાના એક છે પૂર્વ રાલ્ફ લૉરેન […]
Read More
4,237 views પેરૂની સેક્રેડ વેલીમાં 400 ફૂટ ઊંચા પહાડ પર એક હોટેલ છે. સ્કાઈલોજ નામના આ હોટેલ દુનિયાની ખતરનાક હોટલોમાં સ્થાન ધરાવે છે. પહાડમાં ભયજનક હોટલ બનાવવા માટે પૉડ લગાવામાં આવ્યાં છે, જેમાં એક સાથે આઠ લોકો જઈ શકે છે. પહાડને અડીને બનેલા આ પોડ સુધી એક જિપલાઈન દ્વારા પહોંચી શકાય છે. આ હોટલમાં પહોંચીને તમે સેક્રેડ […]
Read More
3,962 views ૨૦૦ વર્ષ પહેલાં ચીનમાં શોધાયેલું ટોફુ આજે દુનિયાભરમાં શાકાહારી લોકોનું મનપસંદ બની ગયું છે. એનો પોતાનો કોઈ સ્ટ્રોન્ગ સ્વાદ ન હોવાને કારણે એ મેરિનેશનથી કે બીજી પદ્ધતિઓ વડે દરેક ફ્લેવર અને સ્વાદને ખૂબ સરસ રીતે એબ્સોર્બ કરવાની ક્ષમતા ધરાવે છે જેથી એનો ઉપયોગ જુદી-જુદી રીતે કરી શકાય છે. ખાસ કરીને સૂપ, સ્ટાર્ટર તરીકે, જાતજાતના સોસમાં, […]
Read More
8,635 views યુઝર્સ સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે તેમના પાસે દરેક એપ્સ માટે કેટલાય ઓપ્શન હોય છે. એટલે તેઓ ગુગલ પ્લે પરથી પોતાના કામની દરેક એપ્સને ઇન્સ્ટોલ કરી શકે છે. બસ, આવી જ રીતે જે યુઝર્સ ગેમ્સના શોખીન છે તે પણ ગુગલ એપ્સ પર જઇને પોતાની પસંદગીની ગેમ્સ ડાઉનલોડ કરી શકે છે. પણ અમે તમને એવી ગેમ્સ વિશે […]
Read More
4,747 views 1976માં ફિલ્મ ‘મૃગયા’થી બોલિવૂડ ડેબ્યૂ કરનાર મિથુન અત્યાર સુધી 350થી વધુ ફિલ્મ્સમાં કામ કરી ચૂક્યા છે. એક સમયે મિથુનની લોકપ્રિયતા એટલી હતી કે તેમને ગરીબોના અમિતાભ બચ્ચન કહેવામાં આવતા હતા. તેમને ત્રણ વાર નેશનલ અને બે વાર ફિલ્મફેર એવોર્ડ મળ્યા છે. અસલ નામ છે ગૌરાંગ ચક્રવર્તી મિથુન દાનો જન્મ 16 જૂન, 1950ના રોજ થયો હતો. […]
Read More
4,061 views કનિકા કપૂર અને મોનાલી ઠાકુર બોલિવૂડમાં સુનિધિ ચૌહાણ, શ્રેયા ઘોષાલ અને મોનાલી ઠાકુર જેવી ગ્લેમરસ સિંગર્સ પણ છે. કેટલીક સિંગર્સ તો અભિનેત્રી તરીકે પણ ફિલ્મ્સમાં આવી ચૂકી છે. 30ના દાયકામાં હિંદી ફિલ્મ્સમાં એવી કેટલીક સિંગર્સ હતી, જે અભિનેત્રીના રૂપમાં પણ જોવા મળી હતી. સિંગર: મોનાલી ઠાકુર એવી જ એક સિંગર છે મોનાલી ઠાકુર. ટીવી રિયાલિટી […]
Read More
5,376 views કોઈ પણ સ્ક્રીન પર જ્યારે એકટશે જોયા કરીએ ત્યારે આપણે આંખના પલકારા મારવાનું ચૂકી જતા હોઈએ છીએ જેને કારણે આંખ સૂકી થઈ શકે છે. આંખો સૂકાઈ જવાની તકલીફ અમુક પ્રકારની રોગો થાય. જેમ કે કોઈ માનસિક રોગ કે ડિપ્રેશનમાં એન્ટિ-હિસ્ટેમાઇન કે એન્ટિ-ડિપ્રેસન્ટ દવાઓથી, કેટલીક બ્લડ-પ્રેશરની દવાઓથી, પાર્કિન્સન્સ ડિસીઝની દવાઓથી કે બર્થ-કન્ટ્રોલ પિલ્સથી પણ ક્યારેક ડ્રાય […]
Read More
4,281 views હોર્મોનના કારણે મનુષ્યોના શરીરમાંથી અલગ-અલગ માત્રામાં પરસેવો નીકળે છે. કેટલાંક લોકોને વધુ પરસેવો વળે છે તો કેટલાંક એવા લોકો હોવ છે જેમને શારીરિક શ્રમ કર્યા બાદ થોડો પણ પરસેવો નથી છૂટતો. શર્ટ પર પરસેવાના ડાઘ હોય કે પછી તેની દુર્ગંધ, શરીરના પરસેવાનું નામ સાંભળી આ બધી વાતો મગજમાં આવી જતી હોય છે પરંતુ સામાન્ય રીતે […]
Read More
5,884 views મુંબઈમાં રહેતા નિમિત્ત વોરા બોલિવુડના ઊભરતા ફિલ્મ દિગ્દર્શક છે. મૂળ પોરબંદર તરફના નિમિત્ત સ્ક્રિપ્ટ રાઈટિંગ અને કવિતા લેખન સાથે પણ સંકળાયેલા છે. આ ઉપરાંત થોડા સમય પહેલા તેઓ નાટ્ય અભિનય સાથે પણ સંકળાયેલા હતા. અહીં એમણે તેમની મિત્રતાનો એક કરુણ કિસ્સો આલેખ્યો છે, જેને વાંચતા તમે પણ નક્કી ભીંજાશો… દરેક માણસનું પોતાનું એક મિત્ર વર્તુળ […]
Read More
4,221 views હંગેરીની એક સંશોધન સંસ્થાએ હવામાં તરતી તેમજ હેલિકોપ્ટર ટેકનોલોજીના આધારે છ રોટર્સ પર આધારિત એક મસ્તમજાની ફલાઇક નામક હોવરબાઇકનું નિર્માણ કર્યુ છે. આ બાઇકના કારણે કેટલાંક લોકો એવું માની રહ્યાં છેકે આવનારા દિવસોમાં કારના વળતા પાણી થઇ શકે છે. આધુનિક ટેકનોલોજીમાં થઇ રહેલા પરિવર્તન કહો કે ફેરફાર કહો દિવસેને દિવસે કુદકે ને ભુસકે વધી રહ્યાં […]
Read More
3,749 views ડાયેટ સોડા પીવાના કારણે તમને ઘણી બધી સમસ્યા થઈ શકે છે, ત્યારે જો તમે એનો ત્યાગ કરવાનો નિર્ણય કરો તો તેનાથી તમારી મોટાભાગની શારીરિક સમસ્યા હલ થઈ શકે છે, ડાયેટ સોડા તમે પીવાનું છોડો તો તમને કેવા ફાયદા થઈ શકે છે તે અહીં જણાવવામાં આવ્યા છે. જો તમે ડાયેટ સોડા પીવાનું બંધ કરવાનું વિચારો છો […]
Read More
4,699 views એક વાર એક પિતા તેના તેના પુત્રને રૂમમાંથી બહાર નીકળતા જોયું, તેનો રૂમ એકદમ સાફ હતો. નવી ચાદર પાથરેલી હતી અને તેના ઉપર એક પત્ર મુકેલો હતો. આટલો સાફ રૂમ જોઇને તેના પિતા આશ્ચર્ય ચકિત થઇ ગયા. ત્યારબાદ તેને તે પત્ર ખોલ્યો. તેમાં લખ્યું હતું, ‘પ્રિય પિતા, હું ઘર છોડીને જઈ રહ્યો છુ. મને માફ […]
Read More
4,888 views બજારમાં મળતું પીવાનું પાણી કે મિનરલ વોટર ખરેખર પીવાલાયક છે કે નહી એવી શંકાની નજરે જોવા કરતાં લોકો તેને આંખો મીંચીને ગટગટાવી જાય છે, પણ હકીકતે બજારમાં મળતું પાણી કદાચ સ્વાસ્થય માટે જોખમી પણ હોઇ શકે! હા, આજે સમય એવો આવ્યો છે કે, મિનરલ વોટર પણ આપણને માંદા પાડી શકે તેમ છે! આવનારા દિવસોમાં પાણીની […]
Read More
8,599 views ક્રિએટિવિટી કોઇપણ સ્થળે અને કોઇપણ વસ્તુમાં જોવા મળી શકે છે, કદાચ આ વાત પર જ અમલ કરી રહેલા એક આર્ટિસ્ટે જૂની ચાવીઓમાંથી કંઇક અલગ અને હટકે આર્ટ રચી દીધું. ઓસ્ટ્રિલયન આર્ટિસ્ટ માઇકલે ચાવીઓની મદદથી લેંપ સ્ટેન્ડ, એક મહિલાનું શિલ્પ અને ઘણી બધી બોટલો સહિતની વસ્તુઓને એક આર્ટનું સ્વરૂપ આપ્યું છે. તેમના આ આર્ટની તસવીરોને એક […]
Read More
7,882 views જરૂર વાંચજો , તમારો શુકન-અપશુકનનો ખ્યાલ બદલાઈ જશે… આત્મવિશ્વાસથી ભરપૂર માણસ શુકન-અપશુકન પર આધારિત રહેતો નથી. પોતાના બાહુબળના આધારે એ અશક્યને શક્ય કરી શકે છે. સંધ્યાકાળે કચરો ઘરની બહાર ન કઢાય જુના કાળમાં ઈલેક્ટ્રિસિટિ ન હતી. સૂર્યાસ્ત બાદ દીવો કે ફાનસના અપૂરતા પ્રકાશમાં કામ ચલાવવાનું રહેતું. આથી બનતું એવું કે દિવસ દરમિયાન કામ કરતા-કરતા અજાણતા […]
Read More
4,623 views છત્રીની હાલમાં જે ડિઝાઈન છે તેનાથી તમે વરસાદથી બચી તો શકો છો, પણ તેની સાથે તે ઘણી સમસ્યા પણ લઈને આવે છે, જો કે સાયપ્રસના એક એન્જિનિયરે છત્રીની જે નવી ડિઝાઈન બનાવી છે તે કદાચ તમામ સમસ્યાનો અંત આણી દેશે, શું છે એવું આ છત્રીમાં તે જોઈએ… વિશ્વમાં નિતનવી શોધ થતી રહે છે અને એ […]
Read More