Home / Articles posted by JanvaJevu (Page 210)
5,032 views નવી દિલ્હી- ટૂંક સમયમાં ગિનીસ બુક ઓફ રેકોર્ડ્સમાં દુબઈના નામે એક નવી સિદ્ધિ ઉમેરાશે. દુબઈમાં સોનાની એક લાંબી ચેઈન બનાવાય રહી છે, જેની લંબાઈ ૫ કિલોમીટર જેટલી છે. આ ચેઈન બનાવવા માટે માટે ૧૮૦ કિલોગ્રામ, ૨૨ કેરેટ સોનાનો ઉપયોગ કરવામાં આવશે. વિશ્વભરમાં સોનાની આટલી લાંબી ચેઈન હજી સુધી બનાવવામાં આવી નથી. મળેલા અહેવાલ અનુસાર આ […]
Read More
3,780 views સામગ્રી મકાઈના દાણા – ર્ગાનિશિંગ માટે ફ્રેચ બીન્સ – ૧૫૦ ગ્રામ ગાજર – ૧૫૦ ગ્રામ બેબી કોર્ન – ૧૫૦ ગ્રામ બાફેલાં નૂડલ્સ – ૨ કપ લસણની પેસ્ટ – ૨ ટીસ્પૂન વેજિટેબલ સ્ટોક પાઉડર – ૩૦ ગ્રામ મીઠું – સ્વાદ મુજબ ઘઉંનો લોટ – ૩૦૦ ગ્રામ ગરમ પાણી – ૩ વાટકી તેલ – તળવા માટે […]
Read More
4,179 views
Read More
12,105 views પહેલા માનવમાં આવતું હતું કે, સોશિયલ નેટવર્કિંગ સાઇટના કારણ લોકો એક બીજાથી નજીક આવતા હોય છે. પરંતુ અત્યારના સમયમાં સોશિયલ નેટવર્કિંગના કારણને લોકોના જીવનમાં ઝેર ગોળાતું જાય છે. જેમ જેમ લોકો સોશિયલ સાઇટનો ઉપયોગ વધુમાં વધુ કરતા થયા છે તેમ તેમ સંબંધોમાં વધારે તિરાડો પડતી જાયગઇ છે. ખાસ કરીને લગ્નજીવન ઉપર સૌથી […]
Read More
4,570 views માર્શલ આર્ટનો મેસ્ટ્રો અને એટલો જ માર્શલ આર્ટનો હિમાયતી એવા જેકી ચેનનો ભૂતકાળ જાણો તો સમજાઈ જાય કે આ રિયલ સુપરહીરો કોના હાથ નીચે મોટો થયો હશે. જેકી ચેનના પપ્પા એક જાસૂસ હતા અને દેશ વતી એ કામ કરતા હતા, તો જેકી ચેનની મમ્મી અફીણની સ્મગલર હતી! જાણીને નવાઈ લાગશે કે જેકી ચેનની મમ્મી […]
Read More
3,958 views સામગ્રી કોફ્તા માટે : છીણેલું પનીર – ૧૦૦ ગ્રામ બાફેલ બટાકાનો માવો – ૩ કપ છીણેલું નાળિયેર – ૧/૨ કપ આદંુ-મરચાંની પેસ્ટ – ૧ ટીસ્પૂન કાજુનો અધકચરો ભૂકો – ૧/૪ કપ સમારેલા ધાણા – ર્ગાિનશિંગ માટે ગ્રેવી માટે : ટામેટાં – ૪થી ૫ નંગ ડુંગળી – ૨ નંગ લસણની પેસ્ટ – ૨ ટીસ્પૂન બાફેલાં […]
Read More
4,055 views રશીયાની કંપની યોટાએ ગત મહિને તેનો પહેલો સૌથી ચર્ચિત ડ્યુઅલ સ્ક્રિન સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કર્યો હતો. આ ફોનનું નામ યોટાફોન છે. યોટાફોનની ખાસિયત એ છે કે તેમાં ફ્રન્ટની સાથે સાથે બેક બંને પેનલ પર સ્ક્રીન છે. ભારતમાં તેનું ઓનલાઈન વેચાણ ફ્લિપકાર્ટ પર થાય છે. 23,499માં થાય છે. આ ફોનની કિંમત 5,500 રૂપિયા ઘટાડી દેવામાં આવી […]
Read More
4,751 views ગુલાબના છોડમાં કાંટા હોય છે, તેનો કકળાટ ન કરો. કાંટાના છોડમાં ગુલાબ ઊગ્યું છે, તેનો ઉત્સવ કરો. આપણી પાસે જે નથી તેના માટે આપણે હંમેશાં ફાફાં માર્યાં કરીએ છીએ અને જે છે તેનું મહત્ત્વ કરવાનું ચૂકી જઈએ છીએ. જે નથી તે મેળવવાની લાયમાં ને લાયમાં ક્યારેક જે છે તે પણ ગુમાવી બેસીએ છીએ. ક્યારેક તમે […]
Read More
4,009 views તાજેતરમાં ભારતે મંગળયાનને મંગળ ઉપર મોકલીને વિશ્વમાં ઇતિહાસ સર્જ્યો હતો. બીજા કોઇ દેશોએ જે કામ વારંવાર પ્રયત્નો કરવા છતા ન કરી શક્યા તે કામ ભારતે પ્રથમ પ્રયત્નથી કરી બતાવ્યું હતું. આ પ્રસિદ્ધના કારણે મંગળયાન પણ વિશ્વમાં જાણીતું થયું છે. ભારતના મંગલ મિશનને વર્ષ 2014ના શ્રેષ્ઠ આવિષ્કારોમાં સ્થાન મળ્યું છે. પ્રતિષ્ઠિત ટાઇમ મેગેઝિને ભારતના […]
Read More
5,947 views એક વાર રજનીકાંત, સંતા બંતા અને સીઆઇડી ઓફિસરો જંગલમાંથી પસાર થઇ રહ્યા હતા… અચાનક એક જોરદાર વાવાઝોડું આવ્યું સંતાએ બંતાને કહ્યું- હવે આપણે નહીં બચીએ…. એસીપી- દયા, પતા લગાઓ, યે તૂફાન કિસ તરફ સે આયા હૈ? એટલામાં રજનીકાંત બોલ્યા- અરે, સોરી, થોડી જોરથી છીંક આવી ગઇ….
Read More
7,958 views આજકાલના વિદ્યાર્થીઓના ગીતો ! આજ કાલ ના વિધ્યાર્થી લેટેસ્ટ ગીતો સ્કૂલ – યે ગલ્લિયા યે ચોબારા યહા આના ના દોબારા
Read More
4,228 views એક વખત દિગ્વિજય સિંહે ક્લીનીક પર બોર્ડ વાંચ્યુ, ”અહીં કોઇ પણ ઇલાજના 500 રૂપિયા ચાર્જ છે. અને જો અમે તમારો ઇલાજ ન કરી શકીએ તો તમને 1000 રૂપિયા પાછા આપવામાં આવશે…” દિગ્વિજયને લાગ્યુ પોતાની બુધ્ધિક્ષમતાથી તે 1000 રૂપિયા ચોક્કસ મેળવી લેશે. એક અનુભવી રાજકારણીની બુધ્ધિ સામે ડોક્ટરની શું વિસાત? આમ વિચારીને દિગ્ગી રાજા ક્લીનીકમાં ગયા. […]
Read More
3,781 views હવે ગ્રામ્ય વિસ્તારના છેવાડાના માનવી પાસે પણ ઇન્ટરનેટ કનેક્શન હશે, ગૂગલ દ્વારા એક એવું બલૂન બનાવવામાં આવ્યું છે જે ઇન્ટરનેટ કનેક્ટિવિટીમાં મદદ કરશે. ગૂગલ દ્વારા આ બલૂનને સ્વિત્ઝર્લેન્ડના દક્ષિણ આઇલેન્ડ પરથી આ સપ્તાહમાં જ છોડવામાં આવ્યું છે, જોકે આ ગૂગલ દ્વારા આ પ્રોડક્ટ ચકાસણીના તબક્કામાં જ છે, જો તેમાં સફળતા મળશે તો સમગ્ર પ્લેનેટ હવે […]
Read More
8,678 views આ વિડિયો ખરેખર અમેરિકાનાં ફોક્ષ ટી.વી. પર રજુ કરવામાં આવ્યો હતો… એક જબ્બરદસ્ત કટાક્ષ છે ઓફિસમાં ટાઇમ-પાસ કરતાં બેસી રહેલા લોકો ઉપર… પણ ખરેખર તો દાદ દેવી પડશે એવા ભેજાઓની કે જેઓને આવુ બધું કરવા માટેનાં વિચારો આવતા હશે.. સાચુ કહું તો આપણા મા ના ઘણા બધા લોકો પણ આવું જ કંઈક કરતા રહેતા હોઇએ […]
Read More
5,919 views સામગ્રી બાજરીનો લોટ – ૧૫૦ ગ્રામ ચણાનો લોટ – ૧૫૦ ગ્રામ વાટેલી મગની દાળ – ૧૫૦ ગ્રામ ઘઉંનો જાડો લોટ – ૫૦ ગ્રામ મકાઈનો લોટ – ૫૦ ગ્રામ આદું-મરચાં પેસ્ટ – ૨ ટેબલસ્પૂન મરચું – ૨ ટીસ્પૂન હળદર – ૧/૨ ટીસ્પૂન ખાટું દહીં – ૧ કપ મીઠું – સ્વાદ પ્રમાણે તેલ – જરૂર મુજબ કોથમીર – […]
Read More
4,523 views દેશની બીજી સૌથી મોટી સ્માર્ટફોન બનાવતી કંપની માઇક્રોમેક્સએ પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. માઇક્રોમેક્સ કંનપીએ પોતાના યુ બ્રાન્ડ અંતર્ગત એક નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. માઇક્રોમેક્સની પેટા કંપની યુ ટેલીવેન્ચર્સે પોતાના ગ્રાહકોની જરૂરીયાત પ્રમાણેનો ફોન આપવા માટે કેનોઝેન સાથે કરાર કર્યો હતો. ‘Yu’ બ્રાન્ડ અંતર્ગત કંપનીનો પહેલો સ્માર્ટફોન વેચાણ માટે આગામી […]
Read More
4,660 views પોતાના હેડસેટ અને સર્વિસ બિઝનેસને માઇક્રોસોફ્ટને વેચવાના એક વર્ષની અંદર નોકિયાએ તાઇવાનની કંપની ફાક્સકોન સાથે કરાર કર્યો છે. કરાર અંતર્ગત બંને કંપનીઓએ ભેગા મળીને નવું ટેબલેટ એન-1 રજૂ કરી કર્યું છે. નવા ટેબલેટ સાથે મોબાઇલ ઉપકરણ ક્ષેત્રમાં પગ મુક્યો છે. નોકિયાએ આ વર્ષે ઉપકરણ બિઝનેસમાં માઇક્રોસોફ્ટને 7.2 અબજ ડોલરમાં વેચી દીધી હતી. ત્યાર પછી રજૂ […]
Read More
5,482 views માત્ર સ્પર્શ હોય એવું એકેન્દ્રિયપણું, સ્પર્શ અને જીહ્વા હોય એવું બેઇન્દ્રિયપણું તથા ક્રમે કરી પંચેન્દ્રિય હોય એવું પંચેન્દ્રિયપણું,આદિની પ્રાપ્તિ નામકર્મના આધારે થાય છે. નાશવંત એવું શરીર પ્રાપ્ત થવું તે પણ નામકર્મનો પ્રભાવ છેમાત્ર સ્પર્શ હોય એવું એકેન્દ્રિયપણું, સ્પર્શ અને જીહ્વા હોય એવું બેઇન્દ્રિયપણું તથા ક્રમે કરી પંચેન્દ્રિય હોય એવું પંચેન્દ્રિયપણું,આદિની પ્રાપ્તિ નામકર્મના આધારે થાય છે. નાશવંત એવું […]
Read More
6,937 views જેલમાં પોપટ:- એક વાર એક પોપટ એક કાર સાથે અથડાયો ને ભેહોશ થઈ ગયો. કારના માલિકે પોપટને પાંજરામાં પૂરી દીધો અને જ્યારે પોપટ હોશ મા આવી ગયો ત્યારે તે બોલ્યો કે “અરે ભગવાન! મને તો જેલમાં પૂર્યો.પણ નક્કી આ કારવાળો બિચારો મરી ગયો હશે.” કિસ્મતવાળા પપ્પા? પપ્પુ દોડતો દોડતો એના પપ્પા પાસે ગયો અને બોલ્યો કે “પપ્પા,તમે તો […]
Read More
3,838 views ડિજિટલ લોક લગાવ્યા બાદ એક એપ્લિકેશનને ડાઉનલોડ કરતાં જ આ તાળું કામ કરવા લાગે છે જો તમે ચાવી ભૂલવાની આદતથી હેરાન છો તો હવે તમારે ચિંતા કરવાની જરૃર નથી, કારણ કે હવે તમે તમારા સ્માર્ટ ફોનથી જ તમારા ઘરનો દરવાજો ખોલી શકશો. એક સરવે દ્વારા જાણવા મળ્યું છે કે મોટાભાગનાં લોકો ચાવીને ભૂલી જવી અથવા ચાવીને સંભાળીને […]
Read More