Home / Articles posted by JanvaJevu (Page 208)
3,591 views અમેરિકાની બે સૌથી મોટી કંપનીઓના માલિક સામસામે આવી ગયા છે. શરૂઆત એપલના સીઇઓ ટીમ કુક તરફથી થઇ હતી, પરંતુ ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગ પણ આમાં જવાબ આપવમાં પાછળ રહ્યા નહોતા. આ આખો મુદ્દો ત્યારે સામે આવ્યો જ્યારે ટીમે એવું નિવેદન આપવામાં આવ્યું કે ફેસબુક લોકોની પર્સનલ માહિતીને વેચીને રૂપિયા કમાય છે, તો આપણે વિચારવું જોઇએ.ટાઇમ […]
Read More
3,408 views ફિલ્મ સ્ટૂડિયો સેટિંગ અને અલાઇડ મજદૂર યૂનિયને વિકાસ બહલની ફિલ્મ ‘શાનદાર’ની શૂટિંગને અધવચ્ચે રોકી દીધી છે. હાલમાં આ ફિલ્મની શૂટિંગ એસ્સેલ સ્ટૂડિયોમાં ચાલી રહી હતી, ત્યારે શૂટિંગ માટે નક્કી કરવામાં આવેલા રૂપિયાની રાશીનું ભુગતાન નહી કરતાં શૂટિંગ ઉપર રોક લગાવી દીધી હતી. યૂનિયનના જનરલ સેક્રેટરી ગંગેશ્વર શ્રીવાસ્તવનું કહેવું છે કે ફિલ્મના નિર્માતાને લગભગ સાત લાખ […]
Read More
3,291 views સેલ્ફીના શોખીનો માટે માઇક્રોમેક્સે એક મોટો ધમાકો કર્યો છે. માઇક્રોમેક્સે 13 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા વાળા સ્માર્ટફોન ‘માઇક્રોમેક્સ કેનવાસ સેલ્ફી’ લોન્ચ કર્યો છે. 13 મેગાપિક્સલ, જે તમામ સેલ્ફી ફોકસ્ડ સ્માર્ટફોન કેમેરાથી વધારે છે. એટલું જ નહીં પરંતુ આ ફોનમાં ફ્રન્ટ કેમેરામાં એલઇટી ફ્લેશ પણ આપવામાં આવી છે. માઇક્રોસોફ્ટે હાલમાં ‘માઇક્રોસોફ્ટ કેનવાસ સેલ્ફી’ સ્માર્ટફોનની કિંમત કેટલી હશે […]
Read More
3,540 views બોલિવૂડની અભિનેત્રી એ આગામી સમયમાં રિલીઝ થવા જઈ રહેલી ફિલ્મ પીકેમાં લીડ રોલ કર્યો છે. તેણે પત્રકારોને કેટલાક સવાલોના જવાબ આપતાં કહ્યું હતું કે પહેલાં મને અભિનેત્રી બનવામાં સહેજ પણ રસ ન હતો અને તે માટે કોઈ પ્લાન પણ નહોતો બનાવ્યો. મારા મનને ગમ્યું તે મેં કર્યું છે. મારી પ્રથમ ફિલ્મ બાદ મેં અન્ય સ્ટારની જેમ […]
Read More
3,325 views બોલિવુડના કિંગ ખાન હની સિંહને નાના ભાઈ સમાન ગણે છે.આજકાલ ખરાબ સ્વાસ્થ્ય સામે લડી રહેલા હની સિંહની ગેરહાજરી પર જ્યારે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે તો બીજી બાજુ શાહરૂખ ખાને યો યો હની સિંહને થપ્પડ મારી હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. પ્રેક્સિસ દરમિયાન તે ચક્કર ખાઈને પડી ગયો હતો. આ સાથે તેણે ઉમેર્યું […]
Read More
3,864 views બચ્ચન બહુ ઐશ્વર્યા રાય એક જ્વેલરી શો-રૂમના ઉદ્ઘાટન પ્રસંગે અમૃતસર આવી હતી. જોકે, અમૃતસરથી જલંધર જવા માટે ખાસ એશ માટે હેલિકોપ્ટર બોલાવવું પડ્યું હતું. જલંધરમાં એશે જ્વેલરી શો રૂમનું ઉદ્ધાટન કરવાનું હતું. પહેલાં એશ અમૃતસરથી જલંધર કારમાં જવાની હતી પરંતુ છેલ્લી ઘડીએ એશે કારમાં જવાની ના પાડી હતી અને આયજકોએ હેલિકોપ્ટર મંગાવવું પડ્યું હતું. ચાર્ટડ […]
Read More
4,103 views મોબાઇલ ફોન, ઇલેક્ટ્રોનિક્સ, ઘડિયાળ અને પાર્ટ્સની અદ્દલ નકલ બાદ ચીનની કંપનીઓ હવે વિશ્વની બ્રાન્ડેડ ગાડીઓને પણ કોપી કરવાનું શરૂ કર્યું છે. આ પૂર્વેથી વિશ્વના અનેક બજારોને નકલી સ્પેરપાર્ટ્સ અને પ્રોડક્ટ દ્વારા ધીમી ગતિએ પગ પેસારો કરી રહેલી ચીનની કંપની અનેક દેશના અર્થતંત્ર માટે પડકાર સમાન બની રહી છે. ચીનની કાર કંપનીઓએ હવે અદ્દલ નકલ કરીને […]
Read More
4,725 views પાગલ પ્રોફેસર અને વિદ્યાર્થીઓ પ્રોફેસર, વિદ્યાર્થીઓને : એક પ્લેટફોર્મ બે કિલોમીટર લાંબુ છે. જોરદાર તોફાની પવન ફૂંકાઇ રહ્યો છે 60 કિમી પ્રતિ કલાકની ઝડપથી ટ્રેન આવી અને દિલ્હીથી મુંબઇ તરફ ગઇ તો સવાલ એ છે કે મારી ઉંમર કેટલી છે? બધા વિદ્યાર્થીઓ એકબીજાનું મોઢું જોવા માંડ્યા એક વિદ્યાર્થીએ જવાબ આપવા માટે હાથ ઉપર ઉઠાવ્યો વિદ્યાર્થીઃ […]
Read More
4,856 views મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપ હવે ફેસબુક માટે મોટો ખતરો બની ગઈ છે. હાલમાં જ જાહેર થયેલા એક લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે હવે લોકો વાત કરવા માટે ફેસબુકની જગ્યાએ વોટ્સએપ તેમજ વીચેટનો વધારે ઉપયોગ કરે છે જેના કારણે હવે ફેસબુક સામે મોટો ખતરો ઉભો થયો છે. નોંધનીય છે કે આ રિસર્ચ કરવા માટે 32 દેશોના 1,70,000 ઇન્ટરનેટ વપરાશકારોના […]
Read More
3,923 views છેલ્લા એક સપ્તાહથી પાટડી તાલુકાના માલવણ ગામમાં શૂજીત સરકારની આગામી ફિલ્મ ‘પીકુ’નું શૂટિંગ થઈ રહ્યું છે.આ ફિલ્મના શૂટિંગ માટે અમિતાભ બચ્ચન,દીપિકા પાદુકોણ અને ઈરફાન ખાને ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં ધામા નાંખ્યા છે.તેમાં પણ બિગ બી નિયમિત્ત બ્લોગ પર શૂટિંગથી લઈને જીવના અનુભવો લખે છે,ત્યારે આ શૂટિંગ અંગે પણ એક બ્લોગ લખ્યો છે. આ બ્લોગની શરૂઆત થોડી તસવીરો […]
Read More
4,310 views ગુગલે હાલમાં એક સ્માર્ટ ચમચીને લોન્ચ કરી છે, જે ઘણી ઉપયોગી છે. આ સ્માર્ટ ચમચી એ દર્દીઓ અને લોકોને મદદરૂપ થશે જેમણે હાથ કાંપવાના કારણે ખાવા પીવામાં ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે.આ સ્માર્ટ ચમચીનો સંપૂર્ણ શ્રેય માત્ર ગુગલે ફાળ નથી જતો કેમકે આ ચમચીને લિફ્ટ લેબ્સ નામના સ્ટાર્ટઅપ દ્વારા શરૂ કરવમાં આવી હતી. ગુગલે […]
Read More
3,326 views ફિલ્મ જગતના સુપરસ્ટાર રજનિકાંત તેમની આગામી ફિલ્મ લિંગાના કારણે મુશ્કેલીમાં મુકાયા હતા તે ટળી ગઈ છે. બોલિવૂડ અભિનેતા રજનિકાંતની ફિલ્મ લિંગાની વિરુદ્ધ કન્ટેન્ટ ચોરી કરી હોવાના જે આરોપો લગાવવામાં આવ્યા હતા તેને મદ્રાસ હાઈકોર્ટે ફગાવી દીધા છે. આરોપ હતો કે લિંગા ફિલ્મની સ્ક્રિપ્ટની ચોરી મુલ્લાઇ વનમ ૯૯૯માંથી કરવામાં આવી છે. હિયરિંગ બાદ મદ્રાસ હાઈકોર્ટે કેસને […]
Read More
5,625 views જીવનમાં કોઇ પોઝિશન પર પહોંચવા માટે જોશની સાથે સાથે આત્મવિશ્વાસ પણ હોવો ખૂબ જ જરૂરી છે. માત્ર સેલ્ફ કોન્ફિડન્સ જ છે, જે તમને હિંમત હાર્યા છતાં પણ ફરીથી ઉઠવાની અને આગળ વધવાની પ્રેરણા આપે છે. ટિપ્સઃ 1, કપડાં તમે જે પ્રકારનું ડ્રેસ-અપ હોય છે, તેની ઇફેક્ટ પણ તમને કોન્ફિડન્સ લેવલ ઉપર પડે છે. તમે પોતે […]
Read More
4,229 views ગૂગલની જાહેરાત પ્રમાણે થોડા સમયમાં તેની જીમેઇલ સર્વિસ માં ફ્રી એસએમએસ ની સુવિધાનો વધારો કરવામાં આવશે. આ સર્વિસમાં યુઝર્સ તેની ચેટ વિન્ડો થી જ કોઈના મોબાઈલ પર એસએમએસ મોકલી શકશે.. તેના માટે કોન્ટેક્ટમાં મોબાઈલ નંબર એડ કરવાના રહેશે.. આ સર્વિસ શરુ થશે ૫૦ ફ્રી એસએમએસ થી, અને દરેક રીપ્લાય આપશે ૫ ક્રેડીટ પોઈન્ટ. આ સર્વિસ […]
Read More
4,068 views સાઉથ કોરિયન સ્માર્ટફોન નિર્માત કંપની સેમસંગ એક મોટું પરિવર્તન કરવા માટે તૈયારીઓ કરી રહી છે. ભારતમાં પોતાના નવા ઓપરેટિંગ સિસ્મટ તાઇઝેન બેસ્ડ સ્માર્ટફોન લોન્ચ કરવા જઇ રહી છે. એનો મતલબ એ નથી કે સેમસંગ ભારતમાં પોતાના સ્માર્ટફોન લોન્ચ નહી કરે એવો નથી. આ માત્ર કંપની પોતાની નવી ઓપરેટિંગ સિસ્ટમ ‘તાઇઝેન’ને ભારતમાં ટેસ્ટિંગ માટે લોન્ચ કરવા […]
Read More
3,729 views સામગ્રી ર્વિમસિલીની ઝીણી સેવ ૧/૨ કપ સ્વીટ કોર્ન – ૧/૨ કપ સમારેલી ડુંગળી – ૧ નંગ લસણની પેસ્ટ – ૧ ટીસ્પૂન મરી પાઉડર – ૧/૪ ટીસ્પૂન મીઠું – સ્વાદ અનુસાર વિનેગર – ૧/૨ ટીસ્પૂન તેલ – ૧ ટેબલસ્પૂન ગરમ પાણી – ૧ કપ સમારેલી કોથમીર – ર્ગાનિશિંગ માટે રીત નોનસ્ટિક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં લસણ […]
Read More
6,162 views આ સવાલ ઘણાને સતાવતો હોય છે. ઘણા લોકો પાસે એવી અગત્યની pdf ફાઈલ હશે જે પાસવર્ડ પ્રોટેક્ટેડ હશે. અને આ જ કારણે તેઓ તેમને ઓપન કરી શકતા નથી. તો ઘણાના કોમ્પ્યુટરમાં એવી ઘણી ફાઈલો હશે જેનો પાસવર્ડ યાદ રાખવાનો કે ટાઇપ કરવાનો કંટાળો આવતો હશે. તો કોઈની જોડે એવી ફાઈલ આવી હશે જે પાસવર્ડ પ્રોટેક્ટેડ […]
Read More
3,870 views તાજેતરમાં જ સલમાન ખાનની બહેન અર્પિતાના લગ્ન શાહી અંદાજમાં કરવામાં આવ્યા છે. પહેલા હૈદરાબાદના ફલકનુમા પેલેસમાં ફેરા અને ત્યાર બાદ મુંબઈમાં ભવ્ય રિસેપ્શન યોજાયું હતું. તેમજ મીડિયામાં પણ અર્પિતાના લગ્ન પણ છવાયેલા રહ્યાં હતાં.આ નવપરણિત યુગલ મુંબઈના વિખ્યાત બાર ઓલિવમાં અર્પિતા અને પતિ જોવા મળ્યા હતાં. આયુષ સાથે નીડોમાંથી બહાર આવતી કેમેરામાં કેદ થઈ હતી. આ દરમિયાન અર્પિતા […]
Read More
4,418 views – ભીડમાં અલગ તરી આવવાની હોડમાં મોંધા સ્માર્ટફોનના વેંચાણમાં વધારો – યુવાનો સારા ફીચર ધરાવતા ફોન માટે ઉંચી કિંમત ચૂકવવાની પરવાહ કરતા નથી પોતાની જાતને ભીડમાં અલગ તરી આવવાની હોડમાં મોંધા સ્માર્ટફોન પ્રત્યે વધતા મોહના કારણે પ્રમુખ સ્માર્ટફોન ઉત્પાદક અમેરિકી કંપની અપ્પલે એક વર્ષની અંદર દેશમાં 10 લાખ આઇફોન વેચવાનો રેકોર્ડ બનાવી લીધો છે. ઉંચી […]
Read More
5,636 views દૂધી એક શ્રેષ્ઠ શાકની સાથેસાથે ઉત્તમ ઓષધિ પણ છે. તે પિત્તનાશક, રુચિકારક અને પુષ્ટિકારક છે. તેમજ માનસિક, શારીરિક અને સ્નાયુ દુર્બળતાના દરદીઓ માટે તે ઉત્તમ પથ્ય છે. દૂધીની વાનગીઓ તથા રસ તાવ, ઉધરસ, ફેંફસા અને હૃદય વિકાર, ગર્ભાશય સંબંધી દરેક રોગમાં લાભકારી છે. સામાન્ય રીતે દૂધીનો પ્રયોગ શાકભાજીના રૂપમાં કરવામાં આવે છે. પણ તેના છાલટા […]
Read More