આ સસરા એ બનાવી તેની વહુને જ પત્ની, કારણ જાણી તમે ચોકી જાસો

હમણાં સુધી તમે એવું સાંભળ્યું હશે કે સાસુ સસરા બંને ભેગા મળી અને તેની વહુ ને સળગાવી દીધી, કે પછી તે વહુ ને મારી અને ઘરની બહાર કાઢી મૂકી. આ વાતો તો ખબર હશે. કારણ કે અવ મુદા તો બધીજ જગ્યા એ થી સંભાળવા મળે છે. પણ આજે જે વાત સામે આવી છે તે વાત થોડી અલગ છે અને આ વાત તમે સાંભળી અને શોક થઇ જાસો. તમને આ વાત જાણી ને હેરાની થશે કે એક સસરા એ તેની પુત્ર વધુ સાથે લગન કરી લીધા. તે સસરા એ તેની છોકરી જેવી છોકરી સાથે લગન કરી લીધા. સ્વાભાવિક છે કે આ વાત જાણી ને તમે હેરાન થઇ જશો.

આ વાત ગોરખપુર થી લગભગ 25 કિલોમીટર દુર ડીહઘાટ ની છે. અહી રહેનારા  એક ભાઈ એ તેના મોટા પુત્ર ની પત્ની સાથે લગ્ન કરી લીધા. તે બંને એ બીજા કોઈ ને જણાવ્યા વિના જ એક બીજા સાથે લગન કરી લીધા. તેઓ એ ચુપચાપ મંદિરમાં લગ્ન કર્યા. પછી શનિવાર ના એક દિવસે ગામ ના લોકો સામે આ વાત આવી ત્યારે તેને જણાવ્યું કે તેઓ એ મજબુરી માં આ લગ્ન કરવા પડ્યા હતા. તેઓ એ કહ્યું મારી વહુ સાથે લગ્ન કરવા એ મારી મજબૂરી હતી. મારા દીકરા ની બેવફાઈ ને છુપાવવા માટે મારે આ લગ્ન કરવા પડ્યા.

તેઓ એ કહ્યું એ એમના મોટા છોકરા એ બીજા લગ્ન કરી લીધા અને પછી તેના છોકરા એ ઘરે આવવા જવાનું પણ બંધ કરી દીધું. એવામાં મારી વહુ ઉપર ચાર છોકરા ની જવાબદારી છે. માટે મેં એની મદદ કરવા અને તેને સહારો આપવા બીજા લગ્ન કર્યા.

તેઓ તો આવું કહે છે પણ ગામ વાળા કહે છે કે તે ખોટું બોલે છે તેનો છોકરો બહાર કમાવવા માટે જતો હતો. એ સમયે તેના પપ્પા અને તેની પત્ની વચ્ચે આવા સબંધો શરુ થયા હતા. એકવાર તો તેના છોકરા એ આ બંને ને ખુબ જ ખરાબ હાલત માં જોઈ લીધા હતા. આ વાત ના લીધે બન્ને વચ્ચે ઝગડો પણ થયો હતો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,379 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 7 = 11

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>