આ પાંચ વસ્તુ છે માંસાહારી, તેને તમે શાકાહારી સમજીને સેવન કરી રહ્યા છો

આજે અમે તમને પાંચ એવી વસ્તુ વિશે જણાવીશું જેનું સેવન તમે શાકાહારી સમજી ને કરી રહ્યા છો.

બીયર ને તમે શાકાહારી સમજી ને તેનું સેવન કરી રહ્યા છો. ઘણી બિયર માં આલ્કોહોલ વધુ માત્રામાં હોય છે ઘણી માં બહુ ઓછા માત્રા માં આલ્કોહોલ હોય છે. તમે બીયર ક્યારેય પીધી છે તો તમે એવું ન કહી શકો કે તમે શાકાહારી છો. કારણકે એક શોધ પ્રમાણે  બીયર બનાવવા સમયે નકામાં અવશેષો ને હટાવવા માટે ફીશ બ્લેન્ડર નો ઉપયોગ કરવામાં આવે છે.

કેક વિષે તો તમે બધા જાણતા જ હશો. કેક બનાવવા માટે ઈંડા નો પ્રયોગ કરવામાં આવે છે. અમુક કેક એગલેસ પણ હોય છે. પણ વધુ પડતી કેક માં ઈંડા હોય જ છે. માટે તમે ક્યારેય કેક નું સેવન કર્યું હોય તો તમે શાકાહારી નથી.

ચિપ્સ એક એવી વસ્તુ છે જેનું સેવન લગભગ દરેક લોકો એ કર્યું જ હશે. પણ તમે કોઈ ન્યુટ્રીશન ને લગતી વેબસાઈટમાં જોશો તો તમને ખ્યાલ આવશે કે  તેમાં અમુક પ્રકાર ના સીઝ્નીંગ માટે પોર્ક ઉપયોગ માં લેવાય છે. ચિપ્સ હમેશા સ્વાદિષ્ટ અને ફ્રેશ બની રહે તેના માટે તેમાં ચીકન ફેટ નાખવામાં આવે છે. જેના કારણે તે લાંબા સમય સુધી ફ્રેશ રહે છે.

દોસ્તો જેઓ જેલી ખાવાના શોખીન છે એમના માટે આ નવાઈ તી વાત હશે. પણ તમને જણાવી દઈએ તમને ભાવતી આ જેલી શાકાહારી નથી. જેલી ને તેનું સ્વરૂપ આપવા માટે તેમાં જેલીટીન નામ નું દ્રવ્ય ઉમેરવામાં આવે છે. જેના લીધે તે સંપૂર્ણ શકાહારી નથી રહેતી.

તમારા માથી ઘણા એવા લોકો હશે જેમને પીઝા ખુબ જ ભાવતા હશે. ઘણા લોકો ની ફેવરીટ આઈટમ છે પીઝા. પીઝા નું સેવન લોકો બહુ જ શોખ થી કરે છે. તમને જણાવી દઈએ કે પીઝા માં ઉપયોગ માં લેવાતું ચીઝ રેનેટ નામ ના માસાહારી પદાર્થ થી મિશ્રિત હોય છે. જે જાનવરો ના માસ થી બને છે.  માટે જેઓ એ પીઝા ખાધા છે તેઓ પોતાને શાકાહારી સમજવા ની ભૂલ ન કરે. આ બધી વસ્તુ માં ક્યાંક ને ક્યાંક માસ નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,533 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − 2 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>