Animal ની અજાણી આ વાતો ચોક્કસ તમે તમારા ફ્રેન્ડને જણાવશો!!

random-animal-facts

*  પોપટ ચોકલેટ ન ખાઈ શકે કારણકે આ તેના શરીર માટે ઝેરનું કામ કરે છે.

*  કાચબા નું આયુષ્ય સૌથી વધારે હોય છે તેની ઉંમર લગભગ ૩૦૦ વર્ષની હોય છે.

*  આફ્રિકન હાથીના મોઢામાં ફક્ત ૪ દાંત જ હોય છે.

*  ચિત્તો અંઘારામાં પણ જોઈ શકે છે.

*  ફક્ત ૨ ટકા સાંપ જ ઝેરીલા હોય છે.

*  ઊંટને કરોડરજ્જુ ના હાડકાઓ બિલકુલ સીધા હોય છે.

*  થાઈલેન્ડમાં જયારે તમે જશો ત્યારે તમને સફેદ હાથી જોવા મળશે.

*  ઓસ્ટ્રેલિયા માં કાળા રંગના હાથી જોવા મળે છે.

*   અંતરીક્ષમાં જનાર સૌથી પહેલું જાનવર એક કુતરો હતો, જે મહિલા હતી. તેનું નામ લૈકા (Laika) હતું.

*  ગોર્રીલ્લા એક દિવસમાં વધારે માં વધારે ૧૪ કલાક ની ઉન્ધ કરે છે.

*  બિલાડી એક દિવસમાં લગભગ ૧૮ કલાક સુધી સુવે છે.

*  ચામાચિડિયું એક સ્તનપાયી પ્રાણી છે.

*  કોયલ ક્યારેય પોતાનો માળો નથી બનાવતી. તે પોતાના ઇંડાઓ કાગડાના માળામાં મુકે છે.

*  પોપટની જેમ કુતરાને પણ જો ચોકલેટ ખવડાવવામાં આવે તો તેનું પણ મૃત્યુ થાય છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


10,526 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 4 = 2

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>