મિત્રો આજે બોલિવૂડમા ઘણા એવા ચાઈલ્ડ રોલ છે જે ઘણા મહત્વના હોય છે અને ૭૦ ના દાયકામા તો અમિતાભના નાનપણના રોલ કરેલા એવા બાળ કલાકારો તો આજે ઘણા મોટા પણ થઈ ગયા છે અને તે પોતાની કઈક અલગ જ ઓળખ બનાવી ચૂક્યા છે અને આજે આપણે એવા જ એક બાળ કલાકાર વિષે વાત કરીશુ કે જે અમિતાભની મોટાભાગની ફિલ્મ્સમા આ બાળ કલાકાર એ જોવા મળ્યો છે.
અમિતાભ બચ્ચન
આ ક્યૂટ દેખાતો ચાઈલ્ડ એક્ટર એ બોલિવૂડમા એ માસ્ટર બિટ્ટુના નામથી પ્રખ્યાત હતો અને તેનુ સાચુ નામ તો વિશાલ દેસાઈ છે અને માસ્ટર બિટ્ટુ એ એક્ટર અમિતાભની દર બીજી ફિલ્મમા તમના નાનપણના રોલમા એ જોવા મળતો હતો અને આ માસ્ટર બિટ્ટુ એ ‘ચૂપકે ચૂપકે’ આ સિવાય ‘અમર અકબર એન્થોની’ અને ‘દો ઔર દો પાંચ’ સહિતની આ ફિલ્મ્સમા જોવા મળ્યો હતો.
આ વિશાલ દેસાઈ એ મોટો થતા ની સાથે જ તેને એક્ટિંગ પસંદ નહોતી માટે તેણે એક્ટિંગના કરવાનો નિર્ણય કર્યો હતો અને તેણે પડદા પાછળ રહીને કામ કરવાનુ નક્કી કર્યું હતુ.
આ સિવાય વિશાલ દેસાઈ એ બોલિવૂડમા ઘણો જ સંઘર્ષ કર્યો હતો અને ત્યારબાદ તેને એક ટીવી સીરિયલ્સમા આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ મળ્યુ હતુ અને ત્યારબાદ તેને વિશાલને બોલિવૂડ એક્ટ્રેસ હેમાની એક ટીવી સીરિયલ ‘કામિની ઔર દામિની’ મા પણ આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ મળ્યુ હતુ અને ત્યારબાદ આ વિશાલને એક પછી એક બિગ બેનર્સ મળવા લાગ્યા હતા
આ સિવાય ‘બાબુલ’ અને ‘વિરાસત’ અને ‘ભૂતનાથ’ અને ‘બાગબાન’ જેવી આ બધી ફિલ્મ્સમા વિશાલે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું હતુ અને આમાંથી તેને ઘણી ફિલ્મ્સમા તો અમિતાભ બચ્ચન હતા અને આ વિશાલે બી આર ચોપરા સાથે પણ ઘણુ કામ કર્યું હતુ.
વિશાલ દેસાઈ અને અમિતાભ બચ્ચન
આ સિવાય વિશાલ એ હાલમા જ એક એન્ટરટેઈન્મેન્ટ ચેનલા ક્રિએટિવ ડિરેક્ટર તરીકે પણ કામ કરી રહ્યો છે અને આ વિશાલ માને છે કે તે અમિતાભ બચ્ચનનો નાનપણનો રોલ કરવો એ તેના માટે ગર્વની વાત છે.