અમિત શાહની પત્ની નો એક મહિનાનો પગાર સાંભળી ચોકી જશો તમે

અત્યારે ભારતીય જનતા પાર્ટીના અધક્ષ એટલે કે અમિત શાહનો જન્મ ૧૯૬૪ મા મુંબઈ મા એક જૈન પરિવારમા થયો હતો. તેમના પિતાનું નામ અનીલચન્દ્ર અને માતાનુ નામ કુસુમદા છે. જે ભાજપ ના અધ્યક્ષ અમિત શાહ ને ૬ બહેનો છે. ૧૯૮૭ મા અમિત શાહના લગ્ન સોનલ શાહ સાથે થયા હતા. અને લગ્ન થયાના પહેલા જ અમિત શાહ અને આપણા પી એમ નરેન્દ્ર મોદી બંને સાથે આરએસએસ મા કામ કરતા હતા. ત્યારે તો અમિત શાહની ઉંમર માત્ર ૧૮ વર્ષ અને નરેન્દ્ર મોદીની ઉંમર ૩૦ વર્ષ હતી.

નરેન્દ્ર મોદી આપણા દેશના પ્રધાનમંત્રી અને અમિત શાહએ ભાજપ ના અધ્યક્ષ છે અને જે તે સમયે અમિત શાહે મોદીજી ને પ્રધાનમંત્રી બનાવવા માટે તનતોળ મહેનત કરી છે માટે આજે અમે તમને અમિત શાહ ના અંગત જીવનથી જોડાયેલી ઘણી એવી વાત કહેવા જઈ રહ્યા છીએ કે જે તમને ખબર નહિ જ હોય. માટે આજે અમે તમને અમિત શાહની પત્ની સોનલ શાહ વિષે જણાવીશુ.

જે તે સમયે ચૂંટણી આયોગમા દર્શાવેલ એક માહિતી પ્રમાણે અમિત શાહની પાસે ૩૪.૩૧ કરોડ રૂપિયાની સંપતિ છે. અને અમિત શાહની પાસે ૨૬.૪૭ કરોડ રૂપિયા અને તેમની પત્ની પાસે ૭.૮૩ કરોડની સંપતિ છે. પરંતુ જો આજની તારીખમાં જોવા જાયે તો અમિત શાહની પત્ની પાસે સંપતિમા વધારો થવાની વાતો મિડિયામા ખુબ બતાવી રહ્યા છે.

માટે તમને અમે બતાવી દઈએ કે વર્ષ ૨૦૧૭ મા એક રિપોર્ટ આવી હતી કે જેના અનુસાર અમિત શાહની એક વર્ષની આવક ૪૩.૬૮ લાખ રૂપિયા છે. પરંતુ નવાઈની વાત તો એ છે કે હાલ તેમની પત્નીની આવક અદાજે ૧.૦૫ કરોડ રૂપિયા છે. એટલે કે તે કમાવાની બાબતમા તેઓ અમિત શાહથી ઘણા જ આગળ નીકળી ગયા છે.

અમિત શાહના લગ્ન તો તેમના ઘરવાળા ની મરજીથી થયા હતા અને સોનલ શાહ એ બધા સારા ખરાબ સમયમા અમિત શાહનો ઘણો સાથ આપ્યો છે કેમ કે જયારે અમિત શાહ ગુજરાતમા થયેલા કાંડમાં જેલમા ગયા હતા અને ત્યારે પણ તેમની પત્ની સોનલ શાહ એ તેમનો સાથ આપ્યો હતો. અને જયારે રાજ્યસભાની ચૂંટણી લડતી વખતે અમિત શાહે આપેલા એક સંપતિના આંકડા ની માહિતી સામે આવી ત્યારે દેશની રાજનીતિ મા ઘણો ભૂકંપ આવી ગયો હતો. ત્યારે એવો દાવો કરવામા આવ્યો હતો કે અમિત શાહની સંપતિ ૩૦૦ ગણી વધી ગયી હતી પરંતુ આ વાત ખોટી સાબિત થઇ હતી…

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,355 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − 4 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>