Amazing! આ દેશમાં ઉગે છે એક નહિ, બે નહિ પણ ત્રણ- ત્રણ સૂર્ય!!

2EB9442100000578-0-image-a-1_1448271023200

આજે પણ દુનિયામાં ઘણા બધા એવા સ્થળો છે જ્યાં સુર્ય નથી ઉગતો. જોકે, એવું પણ કહી શકાય કે મોટાભાગના દેશમાં લોકો વધારે સમય સુધી અંજવાળા માં રહે છે.

આમ તો આશ્ચર્ય કરી મુકે તેવી ઘટનાઓ દેશમાં કોઈને કોઈ જગ્યાએ તો થતી જ હોય છે. તેવામાં હાલ રશિયાના સુદૂર એરિયામાં ત્રણ સૂર્યની ઘટના ચર્ચિત થવા લાગી છે.

ઠીક છે, કહેવાય છે કે દુનિયામાં એક જ સુરજ છે અને એક જ ચંદ્ર છે. પણ, આજે અમે તમને દુનિયાના એક એવા દેશ વિષે જણાવવાના છીએ જ્યાં એક નહિ, બે નહિ પણ ત્રણ-ત્રણ સૂર્ય ઉગે છે.

તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ સૂર્ય ત્રણ નહી પણ એક જ ઉગે છે. આવું એક ઈફેક્ટના કારણે થાય છે. આ ઈફેક્ટનું નામ ‘સનડોગ’ કે ‘ફેન્ટમ સન’ છે. આવું રશિયાના ચેલીયાબીન્સ્કના આકાશમાં થાય છે. જોકે, દરવર્ષે ત્રણ સૂર્ય વિશ્વના ઘણા બધા દેશોમાં દેખાય છે. વૈજ્ઞાનિકો અનુસાર આવી ઘટનાઓ મોટાભાગે ખુબ જ ઠંડા પ્રદેશોમાં જ થાય છે.

તમને જણાવી દઈએ કે જયારે ત્રણ સૂર્યનો નઝારો ચેલીયાબીન્સ્ક માં દેખાયો ત્યારે તેનું તાપમાન -૨૫ ડીગ્રી સેલ્શીયસ હતું. હવામાં રહેલ નાના નાના બરફના કણોને કારણે આ ઈફેક્ટ રચાય છે. આ કણો એટલા બધા નાના હોય છે કે તેને સામાન્ય આંખોએ ન જોય શકાય.

Cz1Gf7fWgAEZ4LT

Wednesday+Morning+Sun+Dogs

trys-saules-celiabinske-54e3520c2e2a7

2EB9442100000578-0-image-a-1_1448271023200

752733

Comments

comments


8,124 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


2 × 2 =