આ મહિલાએ કોઈ દવા કે કસરત વગર ઉતાર્યું ૩૦ કિલો વજન, જાણો ડાયેટ પ્લાન

મિત્રો , વર્તમાન સમય મા શરીર મા પ્રવર્તતી ચરબી એક સમસ્યા બની ગઈ છે. તેમા પણ ખાસ કરી ને સ્ત્રીઓ જ PCOD નો શિકાર બની છે. તેના થી શરીર મા ઘણા પરિવર્તનો આવી રહ્યા છે. ઘણી સ્ત્રીઓ લાંબા સમય થી PCOD ની બિમારી થી પીડાઈ રહ્યા હોય છે અને મેદસ્વિતા નુ પ્રમાણ વધતુ જાય છે. શરીર મા મેદસ્વિતા ને કારણે ઘૂંટણ મા દર્દ થઇ રહ્યુ છે.

માત્ર આટલુ જ નહિ પરંતુ , નિયમિત નાના મોટા કાર્યો શરીર મા મેદસ્વિતા નુ પ્રમાણ વધારશે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા ના એક અહેવાલ મુજબ જણાવ્યુ હતુ કે મેદસ્વિતા ને કારણે હાર ના માનવી અને પોતાનુ વજન ઘટાડવા માટે કુદરતી નુસ્ખાઓ નો આશરો લીધો હતો. તેઓ શરીર ના આકાર ના પરીવર્તન માટે તથા બિમારી થી લડત કરવા માટે એક જાણીતા ન્યુટ્રીશનિસ્ટ દ્વારા જણાવવા મા આવેલા આ આયોજન ને અનુસરવુ.

વજન ઘટાડવા માટે નો સમયગાળો : ૯ મહિના
સવાર અને રાત્રિ નુ પીણુ : ગરમ હુફાળા પાણી મા લીંબુ ઉમેરી ને પીવુ
સવાર નો બ્રેકફાસ્ટ : એક બાઉલ ભરી ને ઓટ્સ
બપોર નુ જમવા નુ : બાફેલા શાકભાજી
રાત્રી નુ ભોજન : ઈંડા નો સફેદ ભાગ અને ફ્રુટ તથા સલાડ

આ ન્યુટ્રીશનિસ્ટ જણાવે છે કે શરૂઆત ના દિવસો મા વર્કઆઉટ શરૂ કરો. જેમ કે , યોગાસન , ચાલવુ , દોરડા કુદવા , દાદર ચઢવા વગેરે કરવુ. ચાર માસ બાદ કાર્ડિયો એક્સરસાઈઝ પર ધ્યાન આપવુ. આ ઉપરાંત વજન નુ નિયંત્રણ કરવા મીઠી વસ્તુઓ નો ત્યાગ કરવો જેથી વજન નિયંત્રણ મા રહી શકે.

વજન ને નિયંત્રણ કરવા માટે પ્રેરણાત્મક વાક્યો તથા પોસ્ટરો તમારા રૂમ મા લગાવવા. જે તમારુ વજન ઘટાડવા માટે પ્રોત્સાહન અપાવી શકે. વજન વધારો તમારા શરીર મા ઘણી સમસ્યાઓ નો ઉદ્દભવ થઈ શકે. ઘણી વખત ઘણા લોકો ને દાદર ચડવા થી પણ શ્વાસ ચડી જાય , શરીર મા સોજા ચડી જાય અને ધૂંટણ મા દુઃખાવા જેવી સમસ્યાઓ પણ ઉદ્દભવી જાય. તમારા શરીર ના વજન ને નિયંત્રણ મા રાખવા માટે પરોઢે વહેલા ઊઠવા ની અને રાત્રે વહેલા સૂવા ની ટેવ પાડવી.

પોતાના શરીર ને કાર્યરત રાખવા માટે નિયમીત વોકીંગ કરવુ. આપણુ વજન સરળતા થી વધી જાય છે. પરંતુ , તેને ઘટાડવા માટે ઘણી વિકટ પરિસ્થિતિઓ નો સામનો કરવો પડી શકે. આ માટે આપણે ખાવા-પીવા ની ટેવ મા સુધારો કરવો પડે. પરંતુ , ભરપૂર આત્મવિશ્વાસ સાથે આ ડાયટ નુ પ્લાન અનુસરશો તો આ સમયગાળા મા તમે તમારુ વજન ઘટાડી શકશો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,140 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 + = 8

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>