આ લોકો માટે વરદાન છે પલાળેલી બદામ, અચૂક જાણો આ વિષે

દરેક વ્યક્તિ ને હમેશા સ્વસ્થ શરીર ની જરૂર હોય છે. જો તે સ્વસ્થ ન હોય તો તેનું જીવન તેને જોઈએ એવું જીવી શકતો નથી. આ નબળા શરીર નું કારણ છે કે આજ કાલ લોકો પૌષટીક આહાર જમવામાં લેતા નથી જેના કારણે તેનું શરીર નબળું બની જાય છે અને તેઓ ના શરીર માં જરૂરી પોષક ત્તત્વો મળી શકતા નથી.  આ સાથે આપણું મગજ પણ આપણા ખાન પાન ઉપર નિર્ભર કરે છે. જો ખાન પાન બરાબર નહિ હોય તો આપણું મગજ પણ બરાબર રીતે કામ નહિ કરે.

જેઓ ને પોતાનું મગજ બરાબર રીતે કામ કરતું રાખવું હોય તેઓ એ બદામનું સેવન કરવું જોઈએ. બદામ ખુબ જ ફાયદા કારક છે. બદામ ની અંદર પોટેશિયમ, કેલોરી, કેલ્શિયમ, વિટામીન બી સિક્ષ, આયરન, ફાઈબર જેવા તત્વો રહેલા છે. જે શરીર માટે ખુબ જ જરૂરી છે. મગજ કમઝોર પડી જવાના કારણે યાદ શક્તિ પણ નબળી પડતી જાય છે. અને આવું ન થાય એ માટે પલાળેલી બદામ ખાવી જોઈએ.

બદામ નું સેવન કરવાથી તમારા શરીર ને ભરપુર ઉર્જા મળશે. અને રોજ બદામ નું સેવન કરવાથી તમારી ત્વચા પણ સુંદર થઇ જશે. બદામ નું સેવન કરવાથી મગજ શાંત અને સ્થિર બને છે. અને ઉમર પણ ઓછી દેખાય છે. બદામ ની અંદર વિટામીન અને મિનરલ્સ ભરપુર માત્રા માં હોય છે. બાળકો માટે બદામ ખુબ જ ફાયદાકારક છે. બાળકો ના મેમરી પાવર ને વધારવા માટે બદામ ખુબ જ ઉપયોગી છે. બદામ ની તાસીર ગરમ હોય છે આ માટે શિયાળા માં તેનું સેવન કરવું જોઈએ.

જો કોઈ વ્યક્તિ ને હાર્ટ ની બીમારી છે.તો તેણે પલાળેલી બદામ અચૂક ખાવી જોઈએ.  કારણકે બદામ નું સેવન કરવાથી બ્લડ પ્રેશર હમેશા કંટ્રોલ માં રહે છે. આ ઉપરાંત પ્રેનગ્નેટમહિલા માટે પણ બદામ ખુબ જ ફાયદાકારક છે. આ અવસ્થા માં બદામ ખાવાથી બાળક નું મગજ તેજ બને છે. જેઓ ને કોલેસ્ટોરેલ ની સમસ્યા છે એમના માટે બદામ એક સારો ઉપાય છે. બદામ ખાવાથી કોલેસ્ટોરેલ  નિયત્રણ   માં રહે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,160 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − 5 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>