અળદની દાળનુ આ રીતે ઘરે જ બનાવો ફેસપેક જે તમારા ચહેરાને કાળામાથી બનાવશે ગોરો

બસ ચહેરા પર લગાવો આ અડદ દાળનુ ફેસપેક જેનાથી તમારી સ્કીન બનશે એકદમ ચમકદાર

આમતો દરેકના ઘરમા અડદની દાળ હોય જ છે અને આ બધાને ભાવે પણ ખૂબ છે અને અડદની દાળએ સ્વાસ્થ્ય માટે તો સારી હોય જ છે પણ સાથે સાથે ચહેરાનો રંગ પણ નિખારે છે અને જો તમે ચહેરા પર લગાવવા કોઈ પણ ઘરેલુ ફેસ પેક શોધતા હોવ તો તમારા રસોડામા રહેલી અડદની દાળનો ઉપયોગ તમારે જરૂરથી કરવો જોઈએ અને અડદની દાળનુ ફેસપેક સ્ક્રબની જેમ કામ કરે છે અને ચહેરા પરથી જે કાળી સ્કીન દૂર કરીને ગ્લો આપે છે. માટે જો તમે ઘરે જ ફેસપેક બનાવવા માગો છો તો તમે આ અચૂક ટ્રાય કરવુ જોઈએ.

આ રીતે ડ્રાય સ્કીન માટે ફેસ પેક એ ખુબ જરૂરી છે

ડ્રાય સ્કીન માટે આ ફેસપેક બનાવવા માટે તમારે ૨ મોટી ચમચી અડદની દાળને આખી રાત પાણીમા પલાળી રાખો અને સવારે આ દાળને ક્રશ કરી અને તેમા થોડુ કાચુ દૂધ નાખો અને આ પેસ્ટને તમે તમારા ચહેરા પર લગાવી રાખો અને ૧૫ થી ૨૦ મિનિટ બાદ ચહેરો ધોઈ નાખો.

આ રીતે બનાવો ફેશિયલ સ્ક્રબ

તમારે ચહેરા પરના અણગમતા વાળને દૂર કરવા માટે તમારે ૨ ચમચી અડદની દાળના પાવડરમા બસ ખાલી ૨ ચમચી એક સંતરાનો રસ અને પછી તેમા ૨ ચમચી ચંદન પાવડર મિક્સ કરીને તેની પેસ્ટ બનાવો અને આ પેસ્ટમા ગુલાબજળ કે દૂઘ પણ મિક્સ કરી શકો છો અને આ પેસ્ટને ચહેરા પર ૧૦ મિનિટ લગાવી રાખ્યા બાદ ઠંડા પાણીથી તમારો ચહેરો ધોઈ લો

ટેનિંગ દૂર કરવા માટે છે આ બેસ્ટ ઉપાય

સૌપ્રથમ ૨ ચમચી અડદની દાળને પાણીમા આખી રાત પલાળી રાખીને તેને સવારે ક્રશ કરી લો અને તેમા ૨ ચમચી દહીને ઉમેરીને તેનો એક ફેસ પેક તૈયાર કરો અને ચહેરા પર ૧૦ મિનિટ લગાવી રાખ્યા બાદ તમારો ચહેરો ઠંડા પાણીથી ધોઈ લો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,270 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 5 = 8

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>