એક સમયે ગુજરાતી સિનેમાની દુનિયામાં રાજ કરતી હિરોઈન એટલે સ્નેહલતા, જાણો શું કરે તે આજકાલ

ગુજરાતી સિનેમા ની વાત કરીએ એટલે સ્નેહલતા નું નામ તો લેવું જ પડે. આમ તો દરેક કલાકાર વિષે કોઈને કોઈ જાહેર ખબર આવતી જ હોય છે. પણ સ્નેહલતા જાહેર માં આવવાનું ઓછુ પસંદ કરે છે. તમને ખબર છે હાલ તેઓ શું કરે છે અને તેની ઉમર કેટલી છે? આવો તમને જણાવી જ દઈએ. હાલ એમની ઉમર છે 63 વર્ષ અને તેઓ હમણાં કોઈ લગ્ન માં જોવા મળ્યા હતા. તેઓ ને ઓળખવા હવે મુસ્કેલ છે એમની છોકરી એક ડોક્ટર છે. એમનું નામ છે ઇન્દિરા.

તેઓ એ ઘણા વર્ષ થી ફિલ્મી દુનિયા મૂકી દીધી છે ઘણા સમય પછી તેઓ દેખાયા છે અને તેઓ કહે છે કે એમને હવે ગ્લેમરનો કોઈ જ મોહ નથી. તેઓ બાન્દ્રામાં મારા પરિવાર સાથે રહે છું. તેઓ કોઈ પાર્ટી કે કોઈ ફંક્શનમાં જતા નથી. તેઓને  ફેમિલી લાઈફ ફાવી ગઈ છે. એમની  દીકરી ઈન્દીરાને પણ ફિલ્મલાઇનમાં કોઈ રસ નથી. તે ડોક્ટર છે અને વર્સોવામાં પ્રેક્ટિસ કરે છે. એમની  ફેમિલીમાંથી હવે કોઈ ફિલ્મલાઇનમાં આવે તેવી શક્યતા નથી.

એમને ઘણા બધા ફિલ્મો અને સીરીયલો માં કામ કરવા માટે ઓફર આવે છે. મોટા મોટા ડાયરેકટરો એમને ફોન કરે છે અને મોટી રકમ આપવા પણ તૈયાર છે હાલ પણ એમને એક્ટિંગ ની ખુબ જ ઓફર આવે છે. પણ તેઓ હાલ એક્ટીગ કરવાનું પસંદ નથી કરતા. તેઓ નું કહેવું છે કે એમની ફરજ ફેમેલી પ્રત્યે વધારે છે. આ ઉંમરે એમની ફેમેલી ને એમની વધુ જરૂર છે. તેઓ ને  ફેમીલી સાથે સમય વિતાવવો વધુ ગમે છે. હવે એમને કામ કરવામાં રસ નથી.

તેમને પોતાની કારકિર્દીની શરૂઆત મરાઠી ફિલ્મોથી કરી હતી. આ ઉપરાંત તેઓ એ અમુક હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમનું અદભુત યોગદાન રહ્યું છે. રાનવઘન, શેતલને કાંઠે, વીર માંગરાવાળો, ભાદર તારા વહેતા પાણી, ઢોલા મારુ, ટોડલે બેઠો મોર, મોટી વેરાન ચોકમાં, હિરણ ને કાંઠે જેવી ઘણી હિટ ફિલ્મો આપી છે   ફિલ્મો ના કામ      કરવા બદલ એમને ઘણા સન્માન પણ       મળ્યા   છે.  એમના ઘણા ચાહકો    છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,219 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 9 = 18

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>