આ જગ્યા પર વૈજ્ઞાનિકોએ ખોદી નાખ્યો હજારો ફૂંટ ઊંડો ખાડો, અને પછી થયું કઈક આવુ

મિત્રો , વિશ્વ મા એવી ઘણી બધી ચીજવસ્તુઓ છે જે વાસ્તવિકતા મા હાજરાહજૂર છે પરંતુ લોકો પાસે તેના હોવા ના યોગ્ય પુરાવા નથી. એ પછી ધરતી નો ગર્ભ હોય કે બ્રહ્માંડ નો વિસ્તાર. વિજ્ઞાન હજુ પણ અમુક બાબતો ના યોગ્ય તારણ કાઢી શકતુ નથી. ઘણી એવી મૂંઝવણો છે જે માણસો ના મન મા પ્રવર્તે છે.

જેમ કે , ધરતી મા કેટલી ઊંડાઈ સુધી માનવી પ્રવેશી શકે ? બ્રહ્માંડ કેટલુ વિશાળ છે ? શુ ફક્ત પૃથ્વિ પર માનવજીવન શક્ય છે ? આવા ઘણા પ્રકાર ની મૂંઝવણો દૂર કરવા માટે હજુ ઘણા વર્ષો વીતી જશે. હાલ , આપણે જે મુદ્દા વિશે ચર્ચા કરવા ની છે તે એ છે કે સાયન્ટિસ્ટ ની એક ટીમ દ્વારા એ શોધવા ના પ્રયાસો કરાઈ રહ્યા છે કે ધરા મા અંદર કયા સુધી પ્રવેશી શકાય છે?

જે માહિતી હાલ આપ સૌ લોકો ના સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છીએ તે જાણી ને તમને નવાઈ લાગશે કે આ પ્રશ્ન નો જવાબ મેળવવા માટે અથાગ પરિશ્રમ કરી અને પૃથ્વિ ના એક ભાગ પર ખોદકામ શરૂ કર્યુ અને નિરંતર આ ખોદકામ નુ કાર્ય કરતા તે ફક્ત ૧૧૦૦ મીટર ની ઊંડાઈ નો ખાડો ખોદવા મા સફળ રહ્યા.

સાયન્ટિસ્ટો નુ માનવુ એવુ હતુ કે જેમ પૃથ્વિ ની તરફ આગળ વધી એ તેમ-તેમ તાપમાન નો પારો ઉંચો ચડતો જાય. આ સંશોધન દરમિયાન તેમનુ મશીન બગડી ગયુ અને તે આખી જગ્યા તહસમહસ થઈ ગઈ. જ્યારે આ કાર્ય નો પ્રારંભ કરવા મા આવ્યો હતો ત્યારે સાયન્ટિસ્ટ ની ટીમ ને કદાચ ખ્યાલ પણ ના હતો કે કેટલી ઊંડાઈ સુધી જઈ શકાશે.

પરંતુ અપર્યાપ્ત સાધનો ના ઉપયોગ કરી ને ખાડો ખોદતા જ ગયા અને પરિણામે ધરતી ના વધુ પડતા તાપમાન ને લીધે આ મશીન બગડી ગયુ. આ સંસોધન સમયે સાયન્ટિસ્ટ ની ટીમ તથા ખાડો ખોદનારા મજૂરો એ હાઈટેક સૂટ પહેર્યા હતા. તેમ છતા પણ આ ૧૧૦૦ મીટર ની ઊંડાઈ મા થતી ગરમી સહન કરવી ખૂબ જ કપરી બની રહી હતી અને મશીન બગડી ગયા બાદ સાયન્સ ટીમે આ સંશોધન ને રોક્યુ અને બંધ કર્યુ.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,187 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 − = 3

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>