એક જર્મન ડોક્ટરનો દાવો, અળસી અને દહીના સેવનથી મટી શકે કેન્સરનો, જાણો કેવી રીતે કરવું સેવન

મિત્રો , કેન્સર એ એક એવી ગંભીર , જીવલેણ અને ભયજનક બીમારી છે કે જેનો એલોપેથી મા હાલ કોઈ યોગ્ય ઉપચાર નથી. પરંતુ , તમને જણાવી દઈએ કે આયુર્વેદ તથા પ્રાકૃતિક પધ્ધતિઓ ની સહાયતા થી તેનુ અત્યંત સરળતા થી નિદાન કરી શકાય. જરૂરીયાત છે તો ફક્ત વિશ્વાસપૂર્વક અને ધૈર્ય થી આ ઉપચાર અજમાવવા ની.

હાલ ના આ લેખ મા શ્રી બલબીર સિંહ શેખાવત કે જે એક ફાર્માસિસ્ટ છે તથા સીકર રાજસ્થાન ના નિવાસી કે તેમના દ્વારા પ્રાપ્ત થયેલી અમુક વિશેષ માહીતીઓ આપના સમક્ષ પ્રસ્તુત કરીશુ. અળસી કે જેના વિષે હજુ મોટાભાગ ના લોકો જાણતા પણ નહી હોય કે તે કેન્સર જેવી જીવલેણ બિમારી નો સરળતા થી ઈલાજ કરી શકે છે. ચાલો , આ વિશે વિસ્તૃત મા માહિતી મેળવીએ છીએ.

આ અળસી નો ઉપયોગ મુખ્યત્વે મુખવાસ રૂપે કરવા મા આવતો હોય છે. અળસી ને ફ્લેક્સસીડ તથા લાઈનસીડ તરીકે પણ ઓળખવા મા આવે છે. આ ઉપરાંત ગ્રામ્યવિસ્તારો મા તેને તેસી તરીકે પણ ઓળખવા મા આવે છે. અળસી ઉપર ઘણા બધા સંશોધનો કરવા મા આવ્યા છે. આ સંશોશન ના આધાર પર અળસી નો કેન્સર ના દર્દીઓ ના નિદાન માટે ઉપયોગ થઈ શકે છે.

અળસી નો મુખ્યત્વે બ્રેસ્ટ કેન્સર , પ્રોસ્ટેટ કેન્સર તથા કોલન કેન્સર ના નિદાન માટે ઉપયોગ થઈ શકે. આ ઉપરાંત અળસી નો ઉપયોગ અન્ય કેન્સર ના નિદાન મા પણ અસરકારક સાબિત થઈ શકે. આમ , અળસી નો જો યોગ્ય રીતે ઉપયોગ કરવા મા આવે તો તે તમારી કેન્સર ની બિમારી ને જડમૂળ થી દૂર કરી શકે. તો ચાલો અળસી વિશે હજુ થોડી વિસ્તૃત માહિતી મેળવીએ.

અળસી ના સેવન થી કેન્સર ને કેવી રીતે રોકી શકાય ?
અળસી પર થયેલા સંશોધન ના આધાર પર એ જાણવા મળ્યુ કે અળસી મા કેન્સર નો વિનાશ કરનારા ત્રણ તત્વો પ્રાપ્ત થઈ આવે છે. જેમ કે , લિંગમન કમ્પાઉન્ડ , ઓમેગા 3 ની શ્રેણી મા આવતુ આલ્ફા-લિઓલેનિક એસિડ અને ઓમેગા 6 ફેટી એસિડ ની શ્રેણી મા આવતું લિઓલેનિક એસિડ આ ત્રણેય તત્વો ઉપરાંત અળસી મા થી પ્રાપ્ત થતુ ફાઈબર પણ કેન્સર ની બિમારી ને જળમૂળ મા થી દૂર કરવા મા સહાયરૂપ બને છે.

આપને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે લિંગનમ મનુષ્ય શરીર મા જઈ ને આંતરડા મા સ્થિત બેક્ટેરિયા સાથે ક્રિયા કરી ને એન્ટ્રોલેક્ટોન અને ન્ટ્રોસોઈલ મા પરિવર્તિત થઈ જાય છે. આ ક્રિયા ને મમ્મલિઅન લિંગન તરીકે પણ હોર્મોનલ પધ્ધતિ દ્વારા તથા નોન-હોર્મોનલ પધ્ધ્તિ દ્વારા કેન્સર નો વિકાસ થતો અટકાવે છે. અળસી મા થી પ્રાપ્ત થતા એસ્ટ્રોજન એન્ઝાયમ્સ ને બ્લોક કરી નાખે છે. જે બ્રેસ્ટ કેન્સર માટે જવાબદાર હોય છે.

આમ, અળસી મા નુ એસ્ટ્રોજન મેટાબોલિઝમ ને પ્રભાવિત કરી ને બ્રેસ્ટ કેન્સર દૂર કરે. આમ , નોન-હોર્મોનલ પધ્ધતિ આવી રીતે કાર્ય કરે છે. અળસી મા પ્રાપ્ત થતા આલ્ફા-લિઓલેનિડ એસિડ આપણા શરીર મા પ્રવેશી ને એસિડ મા પરિવર્તીત થઈ જાય છે અને કેન્સર ના સેલ્સ નો નાશ કરે છે. આમ , હોર્મોનલ પધ્ધતિ આવી રીતે કાર્ય કરે છે. આ ઉપરાંત ડો. હર્બન્સ સિંહ ના અભ્યાસ પર થી એવુ તારણ મળ્યુ કે અળસી એ સસ્તી , સુરક્ષિત અને સરળતા થી પ્રાપ્ત થતી ઔષધિ છે.

આ ઉપરાંત તેની કોઈપણ આડઅસર તમારી કેન્સર ની સારવાર પર પડતી નથી. આ અળસી ને પ્રોસ્ટેટ કેન્સર ના દર્દીઓ ને કોઈપણ સમસ્યા વગર આપી શકાય. આ સિવાય ડો. યુહાના બુડવીજે અળસી ના બીજ દ્વારા કેન્સર ના નિદાન ની પધ્ધતિઓ દર્શાવી છે. કેન્સર ના નિદાન માટે નિયમીત ૫૦ ગ્રામ અળસી , ૫ ચમચી અળસી નુ ઓઈલ તથા ૫ ચમચી દહી નુ મિશ્રણ તૈયાર કરી તેનુ સેવન કરો. એ બાબત ની કાળજી રાખવી કે દહી વધુ પડતુ ખાટુ ના હોવુ જોઈએ.

મિશ્રણ મા લીધેલા અળસી ના બીજ મા થી આપણ ને લીંગનન અને ફાઈબર જેવા પોષકતત્વો પ્રાપ્ત થઈ રહે છે. જ્યારે અળસી ના ઓઈલ મા ઓમેગા 3 ફેટી એસિડ વધુ માત્રા મા નિહાળી શકાય. ડો. યોહાના બુડવીજ મુજબ અળસી અને અળસી ના ઓઈલ ને દહી મા મિક્સ કરી ને તેનુ સેવન કરવા થી આંતરડા મા ધુલનશિલતા વધિ જાય છે અને જેથી સરળતા થી તે અવશોષિત થઈ ને રક્ત મા પહોચી જાય છે તથા રક્ત મારફતે કેન્સર ન કોશિકઓ મા પ્રવેશી ને તેને નષ્ટ કરવા નુ કાર્ય કરે છે.

આ ઉપરાંત એક વાત ની વિશેષ કાળજી રાખવી કે , આ મિશ્રણ હંમેશા તાજુ જ બનાવવુ. કારણ કે અળસી નુ ઓઈલ વધુ સમય હવા મા રહેવા થી ખરાબ થઈ જાય છે. આ મિશ્રણ ને તૈયાર કરી ને ૧૦ મિનિટ ના સમયગાળા મા જ આ મિશ્રણ ને ઉપયોગ મા લઈ લેવુ નહીતર તે બગડી જશે. આમ , કેન્સર ના દર્દીઓ માટે અળસી ના બીજ તથા ઓઈલ બંને ખુબ જ લાભદાયી સાબિત થાય છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,298 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 8 = 0

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>