એક એવી જોબ કે જેમાં બેઠા બેઠા મળશે રૂપિયા ૧.૫૯ લાખ એક મહિને, તમે પણ અરજી કરી શકો છો.

મિત્રો દરેક વ્યક્તિ માટે રવિવારની રજા બાદ સોમવારે કામ કરવામાં ખૂબ જ કંટાળો આવતો હોય છે ઘણી વખત તો એવું થાય છે કે આ જોબ છોડી દેવી જોઈએ. દિવસ દરમિયાન એટલું બધું કામ રહેતું હોય છે કે માણસ માટે વધુ એડજેસ્ટ કરવું ખૂબ જ અઘરું બની જતું હોય છે. પરંતુ આજે અમે તમારા માટે એક એવી નોકરી વિશે માહિતી આપવા જઈએ છીએ કે જેમાં તમારે બેસવા સિવાય બીજું કંઈ કામ કરવાનું રહેતું નથી. તમારે આ જોગ માં ખાલી બેસવાનું રહેશે તો પણ તમને સારી સેલેરી મળશે.

મિત્રો આપણે જે નોકરીની વાત કરી રહ્યા છીએ તે, સ્વીડન મા આ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. જ્યાં સ્ટેશન પર બેસવાનું રહેશે અને બેસવા નો તમને પગાર મળશે. તમને જણાવી દઈએ કે સ્વીડનમાં હાલે પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. આ જગ્યા પર નો આ એક બેસ્ટ ઓફર પ્લાન છે. આ સંયુક્ત પ્રોજેક્ટ પબ્લિક આર્ટ એજેન્સી સ્વીડન અને સ્વીડીશ એડમિનિસ્ટ્રેશનનો છે. આ પ્રોજેક્ટ સામાજિક હેતુ અને રાજનીતિના ઉદ્દેશથી ચાલુ કરવામાં આવ્યો હતો. જેથી કરીને જોબ એમ્પ્લોયમેન્ટ મળી રહે.

તમને જણાવી દઇએ કે આ પ્રોજેક્ટ ની અંડરમાં કોઈપણ એમ્પ્લોય કામ કરી શકે છે. અને તેને ખૂબ સારી સેલેરી પણ ચુકવવામાં આવશે. સ્વીડનમાં એક ગોટનબર્ગ નામનું એક સીટી છે, જ્યાં ટ્રેન માટેનું સ્ટેશન બની રહ્યું છે. આ પ્રોજેક્ટમાં તમારે મત્ર એક નાનું અને ખૂબ સહેલું કામ કરવાનું રહેશે. તમને પણ મનમાં સવાલ થતો હશે કે એવું તો શું કામ કરવું પડશે કે જેનાથી ખૂબ સારો પગાર આપતા હોય.

તમને જણાવી દઇએ કે તમારે ફક્ત કોર્સવેગન ટ્રેન સ્ટેશનમાં જઈને લાઇટ ચાલુ કરીને બેસી જવાનું જ કામ કરવાનું છે. લાઈટ ચાલુ કર્યા બાદ તમે જે ઈચ્છો તે કરી શકો છો. તમારે જેટલી કલાક બેસવું હોય એટલી કલાક તમે આરામથી બેસી શકો છો. જેટલા સમય માટે તમે બેઠા રહેશો એટલા સમય માટે ફ્લોરેસેન્ટ લાઈટ ચાલુ રહેશે. તમારી સીટ નો સમય પૂરો થાય ત્યાર બાદ તમારે લાઈટ ઓફ કરીને સ્ટેશન થી નીકળી જવાનું રહેશે. આ પ્રોજેક્ટ અંતર્ગત એવું જાણવા મળ્યું છે કે એમ્પ્લોય જે ઈચ્છે તે કરી શકે છે અહીં કોઈ કામ ફિક્સ હોતું નથી.

આ જોબ માટે ની અરજી ૨૦૨૫ થી શરૂ કરવામાં આવશે. અને વર્ષ 2026 થી તમારી જોબ ચાલુ થઇ જશે. અહીં જોબ કરના દરેક વ્યક્તિને ૨૩૨૦ અમેરિકન ડોલર સેલેરી મળશે. એટલે કે ઇન્ડિયાના રૂપિયામાં જોવામાં આવે તો તમને દર મહિને લગભગ ૧,૫૯,૫૨૫ રૂપિયા જેટલો પગાર મળશે. વર્ષના અંત દરમિયાન પગારમાં વધારો પણ કરવામાં આવશે. સૌથી મોટી વાત એ છે કે આ નોકરી કાયમી ધોરણે આપવામાં આવશે અને તમને તેની સેલરી જીવનભર મળશે. રીટાયર્ડ પર્સનને પણ વેતન આપવામાં આવશે એવી પ્રોજેક્ટ હેન્ડલ કરતી કંપનીએ જાહેરાત કરી હતી.

તમને જણાવી દઇએ કે આ નોકરી માટે કોઈ ફિક્સ ભણતરની જરૂર નથી. આ જોબ માટે દુનિયાભરનો કોઈપણ વ્યક્તિ અરજી કરી શકે છે. આ અંગેની વધુ જાણકારી માટે તમારે નીચે જણાવેલ લીંક ઉપર જઈને માહિતી મેળવી શકો છો. https://publicartagencysweden.com/konst/west-link-chronotopia/eternal-employment/#_ga=2.182439527.1984349794.1554883058-958677410.1542029377

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,219 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 + = 15

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>