આ તારીખે જન્મેલી દીકરીઓ હોય છે સાક્ષાત લક્ષ્મીનો અવતાર

છોકરીઓને ઘરની લક્ષ્મી નો દરજ્જો આપવામાં આવ્યો છે. જ્યાં છોકરીઓ હોય છે ત્યાં લક્ષ્મીજી નો વાસ હોય છે એવું શાસ્ત્રોમાં કેહવામાં આવ્યું છે. જ્યોતિષશાસ્ત્રમાં અમુક એવી તિથિઓ માનવામાં આવી છે જે તિથિઓમાં જનમ લેવા વાળી છોકરીઓ ભાગ્યશાળી હોય છે. જ્યોતિષમાં માનવામાં આવે છે કે આ તિથિઓમાં પૈદા થવા વાળી છોકરીઓ એમની પૂરી જીંદગી સુખ તેમજ સમૃદ્ધીની સાથે વ્યતીત કરે છે. આજે અમે એ છોકરીઓ વિશે કહેવા જઈ રહ્યા છીએ જે છોકરીઓને ભાગ્યશાળી માનવામાં આવે છે.

જ્યોતિષમાં માનવામાં આવે છે કે કોઈ પણ મહિનાની ૨ તારીખે જન્મ લેવા વાળી છોકરીઓને હંમેશા ભાગ્યનો સાથ મળે છે. ભાગ્યનો સાથ મળવાથી આસાનીથી દરેક કામમાં સફળતા મળે છે. આ દિવસે પૈદા થયેલી છોકરીઓ બહાદુર હોય છે. આ દિવસે જન્મ લેનારી છોકરીઓ એમના કરીઅરમાં હંમેશા આગળ વધે છે, આ તારીખે જન્મ લેવાવાળી છોકરી બહાદુર તો હોય જ છે તેની સાથે તે તેના કરિયરમાં ખુબ જ આગળ વધી તેના માં-બાપ નું નામ પણ રોશન કરે છે.

કોઈ પણ મહિનાની ૨૪ તારીખે જન્મ લેવા વાળી છોકરીઓ કિસ્મત વાળી હોય છે. એને જીવનની બધી ખુશીઓ આસાનીથી મળે છે. આ દિવસે પૈદા થવા વાળી છોકરીઓને કિસ્મતથી રાજ યોગ મળે છે. જીવનમાં હંમેશા જ ઉર્જાવાન રહે છે. ભાગ્યનો સાથ દરેક કામમાં મળે છે. જીવનમાં બધી ખુશીઓ એને મળે છે. આ રાશિની છોકરીઓને આર્થિક સંપન્નતા મળે છે, ભાગ્યનો સાથ મળવાથી તે દરેક પળને ખુશી થી વિતાવી શકે છે અને મુશ્કેલીઓનો સામનો ઓછો કરવો પડે છે.

જ્યોતિષ માં માનવામાં આવ્યું છે કે કોઈ પણ મહિનાની ૧૧ તારીખે જન્મ લેવા વાળી છોકરીઓ ભાગ્યશાળી હોય છે. કેમકે જ્યોતિષ ના કેહવા મુજબ આ દિવસ પર ગ્રહ મોટા ભાગે તેનો રસ્તો બદલતા હોઈ છે, જેના લીધે આ દિવસ પર જન્મ લેવાવાળી છોકરીઓ જીવનમાં આસાની થી સફળતા મેળવી શકે છે. કિસ્મતનો સાથ મળવાથી જીવનમાં તેને કોઈ નો પણ સાથ મળી શકે છે, તેથી ૧૧ તારીખે જન્મ લેવાવાળી છોકરીઓ ખુબ જ ભાગ્યશાળી ગણવામાં આવી છે તે જીવનમાં કોઈ પણ જગ્યા એ સફળતા મેળવી શકે છે તેને કોઈ પણ મુશ્કેલી નડતી નથી.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,263 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − 2 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>