આ આયુર્વેદિક નૂસ્ખો જે અજમાવવાથી આ ૭ બીમારી નહિ ભટકે તમારી આજુબાજુ

મિત્રો , હાલ ની આધુનિક જીવનશૈલી અને દૂષિત આહાર એ માનવી ને એટલો નિર્બળ બનાવી દીધો છે કે તે અવાર-નવાર કોઈ ને કોઈ સમસ્યા કે બિમારી થી ઝઝુમતો હોય છે. આ બિમારી ને દૂર કરવા માટે આપણે અનેક દાકતરો તથા દવાખાનાઓ ની મુલાકાત લઈએ છીએ અને મોંઘીદાટ દવાઓ નુ સેવન કરીએ છીએ.

પરંતુ , તેના થી કોઈ જ ફરક નથી પડતો અને તમારી રોગપ્રતિકારક શક્તિ આ દવાઓ ના વધુ પડતા સેવન થી નબળી પડે છે. આપણી ધરા પર આયુર્વેદ જેવુ સમૃધ્ધ શાસ્ત્ર છે જે આપણ ને તમામ શારીરીક તથા માનસિક બિમારીઓ થી રક્ષણ આપી શકે. હાલ , આયુર્વેદ મા દર્શાવેલા આ નૂસ્ખા વિશે માહિતી મેળવીએ.

આયુર્વેદીક નૂસ્ખો તૈયાર કરવા માટે ની જરૂરી સાધન-સામગ્રી :
લસણ – ૩ નંગ , હળદર – ૨ ચમચી , લવિંગ – ૩ નંગ , ગરમ દૂધ – ૧ ગ્લાસ.

વિધિ :
સૌપ્રથમ લસણ ની ૩ કળીઓ ને મિક્સર મા ક્રશ કરી લો. ત્યારબાદ હળદર અને લવિંગ ને પણ મિક્સર મા નાખી ને ક્રશ કરી લો. આ બધી વસ્તુઓ ને એકસાથે મિક્સ કરી ને ગરમ દૂધ મા ઉમેરી ને સેવન કરવા મા આવે તો તમે અનેકવિધ બિમારીઓ સામે રક્ષણ મેળવી શકો તથા શરીર નુ સ્વાસ્થ્ય સ્વસ્થ અને તંદુરસ્ત રહે.

લાભ :
૧. આ મિશ્રણ ના સેવન થી સાઈનસ ના ઈન્ફેક્શન મા રાહત મળે છે. આ મિશ્રણ બલ્ગમ ની પરત ને હટાવી ને તમારુ નાક સ્વસ્થ કરી દે છે.

૨. આ મિશ્રણ ના સેવન થી પેટ મા રહેલુ જ્વલંત એસિડ મંદ પડે છે તથા ગેસટ્રાયસિટ , પેટ ફૂલી જવુ , પેટ દર્દ વગેરે જેવી સમસ્યાઓ મા થી રાહત મળે.

૩. આ મિશ્રણ એન્ટિઈન્ફ્લામેટરી ગુણતત્વ ધરાવે છે. આ મિશ્રણ નુ સેવન શરીર મા ઉદ્દભવતા સોજા તથા શરીર મા ઉત્પન્ન થતી બળતરા ને દૂર કરે છે.

૪. આ મિશ્રણ નુ સેવન તમારા શરીર મા સુગર તથા ગ્લુકોઝ નુ લેવલ નિયંત્રિત રાખે છે જેથી ડાયાબીટીસ નો ભય રહેતો નથી.

૫. આ મિશ્રણ નુ સેવન તમારી આર્ટરી મા જામેલી ચરબી ઓગાળી નાખે છે જેથી કોલેસ્ટ્રોલ નિયંત્રિત રહે છે.

૬. આ મિશ્રણ ના સેવન ની સાથે હળવો વ્યાયામ તથા આહાર ના સમયગાળા મા નિયમિતતા લાવવા મા આવે તો વજન ઘટવા માંડે છે.

૭. આ મિશ્રણ એક પ્રાકૃતિક એન્ટિબાયોટીક તરીકે પણ કાર્ય કરે છે. આ મિશ્રણ ના સેવન થી સ્કીન તથા શ્વાસ ને લગતા તમામ રોગો થી રક્ષણ મેળવી શકાય છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,285 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 − 3 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>