આંખ પર થતી આંજણીને દુર કરવા અજમાવો આ ઘરેલુ નુસખા

જો ગરમીમા આકરા તડકા અને ધૂળ અને માટીના કારણે ઘણા ખરા વ્યક્તિને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જેમાથી તમારે આંખોથી જોડાયેલી કેટલીક તકલીફો જેમકે આંખો લાલ થવી સોજો આવવો અથવા તો આંજણી થવી જેવી સમસ્યાઓ જોવા મળે છે અને આજે અમે આંખની આસપાસ થતી પાંપણની પાસે થતી આંજણી અંગે જણાવવા જઇ રહ્યા છીએ માટે આંખો પર આંજણી થવાથી ખૂબ દુખાવો થાય છે તો આવો જોઇએ કેવી રીતે તેનાથી છૂટકારો મેળવી શકાય.

આ વાતનુ રાખો ખાસ ધ્યાન

૧ આંખ પર જે ફોલ્લી છે તેને વારંવાર અડવું ન જોઇએ.
૨ અને ફોલ્લીને ફોડવી ન જોઇએ અને તેમજ તેમાથી પરૂ નીકાળવાની કોશિશ ન કરવી જોયે.
૩ જો ફોલ્લીને વારંવાર અડવાથી આંખ પર વધારાની ચેપ લાગે છે.


૪ જો આંખ પર ફોલ્લી થવા પર તે સમયે લેન્સ ન પહેરવા જોઇએ અને ચશ્માનો ઉપયોગ પણ ના કરવો જોઇએ.
૫ જો આંખ પર ફોલ્લી થવા પર ત્વચા પર મેકઅપ ન કરવો જોઇએ જેમ કે મસ્કરા આઇ લાઇનર અને આઇ શેડો ન લગાવવુ જોઇએ.

આ છે આંજણી મટાડવાના ઘરેલુ ઉપાય

ગરમ પાણી : સૌથી પહેલા એક પેનમા ગરમ પાણી કરી અને ગરમ પાણીમા કોઈ કાપડને પલાળીને તેને નીચવી નાખો પછી તેનાથી આંખ પર થયેલી આંજણી પર હળવેથી શેક કરો આમ કરવાથી તમને આંખમાં ફાયદો મળશે.

એલોવેરા જેલ : જો આંખની આંજણીથી તમારે જલ્દીથી આરામ જોતો હોય તો તેમા એલોવેરા જેલ છે કે જેને તમે આંખ પર લગાવી અને ૨૦ થી ૨૫ મિનટ સુધી રાખો આમ કરવાથી આંખમાં ફાયદો મળશે.

આંબલીના બીજ : આંબલીના બીજને તમારે બે દિવસ સુધી પાણીમા પલાળીને રાખો અને પછી તેની છાલ કાઢી નાખો ત્યારબાદ આ છાલને કાઢી લીધા પછી તેને ચંદનનીની જેમ ઘસી લો અને પછી આ પેસ્ટને આંજણી પર લગાવવાથી પણ રાહત મળે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,205 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 1 = 7

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>