આને કહેવાય છે ડ્રાયફ્રુટ નો રાજા , જેને ખાવાથી આ બધી બીમારીઓ થશે દુર

આમ તો મખાણા ઘણા પૌષ્ટિક તત્વોથી એકદમ ભરપૂર હોય છે અને જો તમે પાતળા શરીરથી જો પરેશાન થઇ ગયા છો તો મખાણાના સેવનથી તમારુ વજન એ વધશે અને સાથે સાથે જ તમારા મસલ્સ એ પણ મજબૂત થવામા મદદ મળશે અને આ સિવાય તમને મખાણા ખાવાથી ઘણી પ્રકારની બિમારીઓને દૂર કરવામાં પણ મદદ રૂપ થશે માટે જાણો આ મખાણા ખાવાના ફાયદા વિશે

માટે આ મખાણામા પ્રોટિનનુ એવુ સારુ પ્રમાણ હોય છે અને તેમા કાર્બોહાઇડ્રેડ્સ અને મેગ્નેશિયમ અને પોટેશિયમ અને ફોસ્ફરસ અને આયર્ન અને ઝિંકથી ભરપૂર પ્રમાણ હોય છે અને આ સિવાય આ મખાણામા ઘણા એવા એન્ટિઓક્સિડેન્ટ્સ પણ હોય છે માટે જે પોતાના આ ગુણોના કારણે મખાણાને એકદમ સુપર ફૂડ માનવામા પણ આવે છે.

માટે મખાણામા ફાઈબરનુ ઘણું બધું ભરપૂર પ્રમાણ હોય છે અને જોવા જાયે તો કેલરીનુ પ્રમાણ એ ઓછુ હોય છે માટે આ કારણે તે ખાવાથી વજન વધારવામા તે ખુબ ઉપયોગી થાય છે અને વજન ઘટાડવા માટે પણ તેનો સારો એવો ઉપયોગ થાય છે માટે જો તમે વજન ઘટાડવા માંગતા હોય તો આ રોસ્ટેડ મખાણાને બ્રેકફાસ્ટમા એટલે કે સવારના નાસ્તામા ખાવ જેનાથી આ તમારી ભૂખને પણ શાંત કરશે અને એ ઘણા હેલ્ધી પણ છે માટે મખાણાને શેકવા માટે તમારે ગાયનુ ઘી કે લો ફેટ ધરાવતુ બટરનો ઉપયોગ કરી શકો છો.

જો તમે વજનને વધારવા માગતા હોય તો તમે મખાણાનુ સેવન કરી શકો છો અને આના માટે તમારે સવારે અને સાંજે રેગ્યુલર મખાણાનુ સેવન કરવાનુ રહેશે.

1)  માટે સૌથી પહેલા તમે એક કપ મખાણાના દાણાના વ્યવસ્થિત નાના નાના ટૂકડા કરી લો.


2) માટે ૪ થી ૫ બદામના નાના નાના ટૂકડા કરી લો અને તેમા ૮ થી ૧૦ દ્રાક્ષના દાણા નાખીને તમે સારી રીતે તેને મિક્ષ કરી લો.
3) ત્યાર પછી હવે અડધો લીટર દૂધ અને પછી એક ચમચી ખાંડ ભેળવીને તેને ઉકાળો અને ત્યાર પછી થોડા સમય પછી દૂધમા તે સામગ્રી નાખી દો અને પછી તેને ફરીથી ઉકળવા દો
4) અને ત્યાર પછી હવે દૂધ બળીને અડધુ થઈ જાય પછી તેને ઠંડુ કરીને ખાઈ લો અને આમ કરવાથી તમારો વજન એ વધવા લાગશે.

માટે તમારે મખાણા એ તમારી ઉંમરની અસરને બેઅસર કરે છે અને આ નટ્સ એ એન્ટિઓક્સિડેન્ટથી ભરપૂર હોવાના કારણે તે ઉંમર લોક સિસ્ટમ તરીકે પણ કામ કરે છે અને તે તમને લાંબા સમય સુધી યુવાન પણ રાખશે અને મખાણા એ પ્રીમેચ્યોર એજિંગ એટલે કે તે સમય પહેલા જે આવતા ઘડપણ છે તેને પ્રીમેચ્યોર વ્હાઈટ હેર અને કરચલીઓ અને તેને એજિંગના લક્ષણોના જોખમથી પણ બચાવવામા મદદરુપ થાય છે.

આ સિવાય મખાણાનુ સેવન એ કિડની અને હ્રદય માટે પણ ફાયદારુપ છે અને કિડનીને એ મજબૂત રાખવામા અને લોહીને પોષણ મળે તેમા પણ ઘણુ મદદરુપ થાય છે માટે આમને નિયમિત રીતે ખાવાથી તમારા શરીરની નબળાઈઓ એ દૂર થાય છે અને શરીર પણ સ્વસ્થ રહે છે.

આ સિવાય મખાણા એ કેલ્શિયમથી ભરપૂર હોય છે માટે જ તેનાથી સાંધાના દુખાવા અને આર્થરાઈટિસ વગેરેમા તમને ફાયદારુપ બને છે અને સાથે જ તેનુ સેવન કરવાથી તમને શરીરના કોઈ પણ અંગમા પીડા હોય તો જેમ કે કમર કે ઘૂંટણની પીડા તેમા તે સરળતાથી રાહત મળે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,486 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 + 3 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>