આખરે ખુલી ગયું રાજકારણનુ સૌથી મોટું રાજ, શા માટે પી. એમ મોદીએ છોડ્યાતા પોતાના પત્નીને

દેશ ના વડાપ્રધાન મોદી ની લોકપ્રિયતા નો આલેખ વધતો જ જઈ રહ્યો છે. જ્યારથી તે કેન્દ્ર માં આવ્યા છે, તેમની લોકપ્રિયતા સાતમાં આસમાને છે. મોદી ફક્ત ભારત માં જ નહિ પરંતુ વિદેશ માં પણ લોકપ્રિય થઇ રહ્યા છે. તેમની લોકપ્રિયતા ના ચર્ચા આજે ચારે બાજુ છે. એવામાં આજે અમે પી.એમ મોદી ના તે રાઝ થી પડદો હટાવાના છીએ જેને લઈને ઘણી વાર પી.એમ મોદી ની આલોચના પણ થઇ ચુકી છે. લોકો તેમને મહેણું મારે છે પરંતુ જો તમે આ સચ્ચાઈ ને જાણશો તો તમારા મન માં તેમના માટે વધારે પ્રેમ ગહેરો થઇ જશે.

નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પહેલા ઘણી વાર ગુજરાત ના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. ૨૦૧૪ માં તેમને ગુજરાત ના મુખ્યમંત્રી પદ થી રાજીનામું આપીને વડાપ્રધાન બન્યા. જેના પછી થી લઈને હજુ સુધી વડાપ્રધાન ની લોકપ્રિયતા વધતી જ જઈ રહી છે. તમે બધા જાણો છો કે વડાપ્રધાન મોદી ની પાસે તેમની માં સિવાય કોઈ બીજું નથી. વડાપ્રધાન મોદી એ પોતાની પત્ની ને પણ છોડી દીધી, જેના કારણે નારીવાદ ના સમર્થક તેમની આલોચના કરે છે. પરંતુ આજે અમે બતાવીશું કે છેવટે તે કયું કારણ હતું, જેના કારણે વડાપ્રધાન મોદીએ આટલું મોટું પગલું ભર્યું?

૧૭ વર્ષ ની ઉંમર માં થયા હતા ગ્રહસ્થ, બે દિવસ રોકાઈ હતી જાન

જયારે મોદી ૧૭ વર્ષ ના હતા તો તેમના લગ્ન થઇ ચુક્યા હતા. જણાવી દઈએ કે મોદીની જાન બે દિવસ તેમના સાસરા માં જ રોકાઈ હતી. તેમની જાન ગુજરાત ના ઊંઝા ના નજીક બ્રહ્મવાડા ગામ માં ગઈ હતી, જ્યાં ૧૫ વર્ષ ના જશોદાબેન નું પિયર હતું. મોદી ના લગ્ન હિંદુ રીતી રીવાજ મુજબ થયા હતા. લગ્ન પછી પોતાની દુલ્હન ને ઘર લઈને પણ આવ્યા હતા, પરંતુ પછી એવું શું થયું કે તેમને જશોદાબેન ને ત્યાગવા પડ્યા.

ખરેખર મોદીનું લગ્ન પછી ઘર માં મન જ ના લાગતું અને એના જેના કારણે ના તો તેમને પોતાના પરિવાર વધારવા વિશે ક્યારેય ના વિચાર્યું. કહેવાય છે કે મોદીની રૂચી હંમેશા દેશ થી જોડાયેલા મુદ્દાઓ માં હતી, જેના કારણે તેમનું મન ના લાગ્યું. કહેવાય છે કે મોદી તો લગ્ન કરવા જ નહોતા માંગતા, પરંતુ પરિવાર ના દબાણ માં આવીને તેમને લગ્ન કર્યા.

તો આ કારણે છોડ્યા જશોદાબેનને

એક યુવકના રૂપ માં મોદી પણ પોતાનું ભવિષ્ય ગોતવા લાગ્યા. એવામાં તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ થી જોડાઈ ગયા. તેમને લાગ્યું કે તેમને એક મંઝીલ મળી ગઈ. સંઘ નું અનુશાસન, દેશ પ્રેમ ની ભાવના, સેવા ભાવ અને વસુધૈવ કુટુંબકમ નો સંદેશ જ મોદી ને પણ ગમી ગયો, એવામાં તેમને ઘર પરિવાર બધું જ ત્યાગ કર્યું. કહી દઈએ કે મોદી એ દેશ માટે કંઇક કરવા માટે પોતાનું બધું દાવ પર લગાવી દીધું.

નરેન્દ્ર મોદી ની તે સમયે ઉંમર લગભગ ૨૦ વર્ષ જ હશે જયારે તેમને પોતાનું ઘર-સંસાર ત્યાગીને દેશ સેવા માટે સમર્પિત થવા માટે સંઘ નો રસ્તો પસંદ કર્યો, જેના પછી તેમને બધું છોડીને સંઘ ની સાથે ચાલવા માંડ્યા. આ રસ્તા પર ચાલતા-ચાલતા તે ભાજપા થી ટકરાયા, જ્યાં થી તે બી.જે.પી માં એક કાર્યકર્તા તરીકે સામેલ થયા, તેના પછી મોદી એ ક્યારેય પણ પાછળ વાળીને નથી જોયું.

પણ જયારે મોદી પોતાની પત્ની ને ત્યાગીને ચાલ્યા ગયા ત્યારે જશોદા બેન અધીર તો થયા પરંતુ તે પોતાના પતિના વિચારોથી પૂરે-પુરા સહમત હતા. બતાવી દઈએ કે મોદી ના ગયા પછી જશોદા બેને સ્કૂલ માં ભણાવીને પોતાનો ગુજરાન ચલાવ્યું, જેના પછી તેમને મોદી ની બિલ્કુલ યાદ નો આવતી. પરંતુ તે જયારે મોદી ની સફળતા ના કિસ્સા ટી.વી પર દેખે છે તો બહુ ખુશ થઇ જાય છે.

અહીં અમે તમને એ પણ જણાવવા માંગીશુ કે પ્રધાનમંત્રી મોદી એ જશોદાબેન ને હજુ સુધી તલાક નથી આપ્યા. વગર તલાકે પણ બંને અલગ-અલગ રહે છે. એવામાં ઘણી વાર પ્રધાનમંત્રી મોદી ને આના કારણે આલોચનાઓ નો સામનો કરવો પડે છે. રાજનીતિ માં આવ્યા ના વર્ષો પછી પણ મોદી એ સ્વીકાર કર્યું કે જશોદાબેન તેમના પત્ની છે પરંતુ જશોદાબેન ને છોડ્યા પછી તેમને પૂરી જીંદગી દેશ સેવા માટે સમર્પિત કરી દીધી.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,502 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 × = 63

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>