આજથી મંગળનો થશે બીજી રાશિમા પ્રવેશ, જાણો કઈ કઈ રાશિ છે ભાગ્યશાળી…

જ્યોતિષશાસ્ત્ર મુજબ કોઈ પણ ગણ ની પ્રકારની ચાલ હોય છે એક વક્રી અને બીજી માર્ગી. અને જ્યોતિષમાં મંગળ ગ્રહ ને ઉગ્ર સ્વભાવનો ગ્રહ પણ માનવામાં આવે છે. પરંતુ જે માણસની કુંડળીમાં મંગળ શુભ સ્થાન પર બેઠેલો હોય તેને બહું જ લાભ થાય છે. પરંતુ જ્યાં સુધી મંગળ મકર રાશિ નહિં છોડે ત્યાં સુધી મંગળ તો તે કેતુ યુતિ બનીનેજ રહેશે. મંગળ ના કારણે આ પાંચ રાશિઓ મેષ, મિથુન, કન્યા, વૃશ્રિક, મીન ભાગ્યશાળી નિવડશે.

મેષ રાશિ

મેષ રાશિ માટે તો મંગળ સ્વયં સ્વામી છે. જેના કારણે મંગળ નો મકર રાશિમાં માર્ગી થવાથી મેષ રાશિ વાળા વ્યક્તિને સૌથી વધું આ ફાયદો થશે. લોકોની મુશ્કેલીઓનો અંત આવશે. જે કામ તમે ઘણા વર્ષોથી કરવા માંગો છો તેમાં સફળતા મળશે. નોકરી-ધંધાર્થીઓ માટે આ સમય શુભ માનવમાં આવે છે. નોકરિયાત માટે પ્રમોશનના યોગ છે. તમારા પરિવારમાં સુખ શાંતિ બની રહેશે.

મિથુન રાશિ

મિથુન રાશિ ધરાવતા લોકો માટે શુભ સમાચાર છે. આ લોકોને આર્થિક મુશ્કેલીઓ માથી છૂટકારો મળશે જેથી ધન ની પ્રાપ્તિ થશે. કામ કરવાના અનેક અવસર પ્રાપ્ત થશે. જે લોકો જમીન મકાનમાં રોકાણ કરશે તેને ફાયદો થશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

કર્ક રાશિ

કર્ક રાશિના લોકો માટે મંગળ નું માર્ગીય શુભ રહેશે. આ રાશિ વાળા લોકો ને થોડી શાંતિનો અનુભવન થશે. જેનું કારણ મંગળ નું કેતુની યુતિ માં ફરવું છે. અને હા આ યુતિ કર્ક રાશિના લોકો પર ડાઇરેક્ટ અસર કરે છે. આ રાશિ વાળા લોકોને થોડું સાવ ચેત રેવાની જરૂર છે. જે કામ કરો તેમાં ફુલ મન લગાવું પડશે તોજ તમને સફળતા મળશે.

કન્યા રાશિ

મંગળની ચાલ આ રાશિના લોકો માટે શુભ સમાચાર આપશે. આ લોકોને ભાગ્યનો સાથ મળશે. જે કામ અટકી પડેલું છે તે પૂર્ણ થશે. તમારા ભૌતિક સુખ શાંતિ માં વધારો થશે. આ લોકોને વિદેશ નો કોઈ નવો અવસર મળી શકે છે.

વૃશ્રિક રાશિ

આ રાશિના લોકોને મંગળના માર્ગી થવાથી શુભ સમાચાર પ્રાપ્ત થશે. જ્યાં રોકાણ કરો ત્યથી ભારે ધન લાભ થવાના સંકેત છે. ભલે પછી એ રોકાણ જમીનમાં કરેલું હોય. આ લોકોને જીવનસાથીનો પૂરેપૂરો સાથ સંગાથ મળશે.

મકર રાશિ

મકર રાશિમાં માનસિક તાણ અનુભવતા હોય તેવા લોકોને રાહત મળશે. અહી કેતુ હમેંશા વક્રી હોય છે. અને હવે મંગળ વક્રી થતાં આ રાશિ ધરાવતા લોકો ડબલ કેતુ જેવું ફળ ભોગવતા હતા. અને મંગળના માર્ગી થવાથી આ લોકોના સુખ સમૃદ્ધિ માં ફાયદો થશે.

મીન રાશિ

મીન રાશિ ધરાવતા લોકો ની આવકમાં વધારો થશે. એમને કોઈક અચાલક લાભ પણ થઈ શકે છે. પોતાના સમાજ માં માન-સન્માનમાં વૃદ્ધિ થશે. જૂના વાદ વિવાદ ચાલતો હોય તે પૂરો થવાના યોગ છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,376 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 + = 7

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>