આજથી બુધ ગ્રહે પ્રવેશ કર્યો સિંહ રાશિમા, આ રાશીઓ માટે છે સારા દિવસો થશે! અચાનક ધનલાભ

તમે અનુભવ્યુ હશે કે બધા ના જીવન મા સારી ઘટના બનતી હોય છે. જ્યોતિષો કહે છે કે જે પણ ઘટના ઘટે છે તેની પાછળ ગ્રહ ની સ્થિતી જવાબદાર હોય છે. આ ગ્રહો ની અસર ઘણા પરીવર્તનો માટે જવાબદાર ગણવામા આવે છે. આવા પરીવર્તનો ને કારણે મનુષ્ય ને સારા તેમજ નરસા પરીણામો પ્રાપ્ત થાય છે.

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે મનુષ્ય ના જીવન મા આવતા ઉતાર ચડાવ તેના ગ્રહો ને અભારી છે. બધા જ ગ્રહો તેના જીવન સાથે સંકળાયેલ છે. તમામ ગ્રહો પૈકી બુધ નામ નો ગ્રહ બુધ્ધિશક્તિ તેમજ શૈક્ષણીક કારકિર્દી મા અગત્ય નો ભાગ ભજવે છે. હાલ ના સમય મા સિહ રાશી મા બુધ ગ્રહ નો પ્રવેશ થયો છે. આ ગ્રહ ની કઈ ૫ રાશી પર કેવા પ્રભાવ જન્માવે છે તેના વિશે ચર્ચા કરીએ.

સિહ રાશી પર પ્રભાવ:

સિહ રાશી ધરાવતા લોકો ની કુંડળી મા આ ગ્રહ પ્રવેશવા થી નાણાકીય લાભ તેમજ ધન પ્રાપ્તિ થશે તેવુ માનવામા આવે છે. સ્વાસ્થ્ય નુ વધારે ધ્યાન રાખવુ. તેમજ કોઈ પણ નવા કાર્ય નો પ્રારંભ કરી શકો છો. તેની સાથે તમારી સ્થિતિ મા સુધારો આવશે.

મેષ રાશી પર પ્રભાવ:

બુધ ગ્રહ નો મેષ રાશી મા પ્રવેશ તમને ખુબ જ ફાયદો કરાવી શકે છે. વિદ્યાર્થી જીવન મા સારુ પરીણામ પ્રાપ્ત થશે.સંતાન સુખ પ્રાપ્ત થશે. તમને ઘણા લાભ પ્રાપ્ત થશે તેમજ વેપાર ધંધા મા ફાયદો થાશે. પહેલા મોટી સમસ્યા આવી શકે છે.

તુલા રાશી પર પ્રભાવ:

બુધ ગ્રહ ના તુલા રાશી પર પ્રભાવ એવો થાય છે કે જેના થી ધન પ્રાપ્તિ તેમજ તમારી ખુશીઓ મા વધારો થઈ શકે છે. તમારુ ગમે તે કામ સરળતા થી પાર પડશે. વધુ અભ્યાસ માટે અન્ય જગ્યા પર જવુ પડશે. તમામ કાર્યો સારા થાશે.

ધન રાશી પર પ્રભાવ:

બુધ ગ્રહ નો ધન રાશી મા પ્રવેશ થવા થી લગ્ન નો યોગ સર્જાય છે તેમજ પોતાના ક્ષેત્ર મા સફળતા હાસલ થાય છે. અટકેલા કામ પુર્ણ થશે તેમજ કૌટુમ્બિક શાંતિ મળશે.

કુંભ રાશી પર પ્રભાવ:

કુંભ રાશી ના જાતકો પર બુધ ગ્રહ નો પ્રભાવ એવો જોવા મળે છે કે તેના કારણે લગ્ન યોગ તેમજ સંતાન સુખ પ્રાપ્ત થાશે. આર્થીક દ્રષ્ટિ એ લાભ થશે. બધા જ કાર્યો સરળતા થી પાર પડશે. પારીવારિક સંબંધો સારા રહેશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,177 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 6 = 48

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>