આજે રાતથી મંગળ ચાલશે ઉલ્ટી ચાલ, થશે આ રાશિઓમા ઉથલપાથલ

અહી મંગળ ગ્રહ વિશે સામાન્ય ધારણા એવી છે કે તેની ઉલ્ટી ચાલ ચાલવાથી તેમાં તમામ રાશિઓની ગ્રહ દશામા મોટો પરિવર્તન આવ્યો છે અને આજે મધ્યરાત્રિના પછી એટલે કે આજની રાત્રિ ૨.૩૫ મિનિટ પર મંગળ વક્રી થઈને મકર રાશિમા ગોચર કરશે અને જે બે મહિના સુધી તે અવસ્થામા રહેશે એવામા જ્યોતિષીઓનુ માનીએ તો મંગળ ગ્રહની આ ચાલ તમામ રાશીઓ પર પોતાની અસર છોડશે અને તમે પણ જાણો તમારી રાશિ પર મંગળના ગોચરનો પ્રભાવ

મેષ રાશિના જાતકોએ સ્વાસ્થ્ય જાળવીને રાખવુ

અહી આપણે મંગળ એ તમારી રાશિથી ૧૦ મા ભાગમા ગોચર કરી રહ્યો છે માટે અહી કેતુ પહેલાથી હાજર જ છે માટે આ સમયમાં તમારા જીવનમાં સંઘર્ષ વધી શકે છે. પરિવારમાં મનભેદ ઉભા થઈ શકે છે અને સ્વાસ્થ્યમાં પણ ઘટાડો આવવાના એંધાણ છે. સાવધાન રહેવાની જરૂર છે.

વૃષ રાશિના જાતકો ધનનુ રોકાણ ન કરો

જો મંગળ તમારી રાશિથી ૯ સ્થાનમા ગોચર કરી રહ્યો છે અને આ સ્થાન તમારુ ભાગ્યનુ માનવામા આવે છે અને આ પરિવર્તન બાદ તમારે મુશ્કેલીઓનો પડી શકે છે અને આ સમયે ધનનુ રોકાણ ન કરો હાલના સમય તમારે વધારે મહેનત કરવી પડે છે.

મિથુન રાશિના જાતકો સ્વાસ્થ્યનુ વિશેષ ધ્યાન રાખો

તમારે મંગળ તમારી રાશિથી આઠમા સ્થાને ગોચર કરી રહ્યો છે માટે એવામા તમારા સ્વાસ્થ્ય પર તેની અસર પડશે અને તે સમયગાળા દરમિયાન તમારા શત્રુ પણ તમને નુકસાન પહોંચાડી શકે છે અને દાંપત્ય જીવનમાં પણ તણાવ ઉત્પન્ન થઈ શકે છે અને આ સીવાય વાહન ચલાવવામા તમારે સાવધાની રાખવી.

કર્ક રાશિના જાતકોએ મહેનત અને ઘૈર્યથી લેવું પડશે કામ

અત્યારે મંગળનુ ગોચર તમારી રાશિના સપ્તમ ભાવમા થઈ રહ્યુ છે માટે મંગળની આ સ્થિતિ તમારા માટે મિશ્રિત પરિણામ લઈને આવી છે એવું કહેવાય માટે સારું રહેશે કે સખત મહેનત અને ઘૈર્ય પછી તમને આરામથી પરિણામ મળશે.

સિંહ રાશીના જાતકો આવકના નવા સ્ત્રોત બનશે

અહી સિંહ રાશિવાળાના ષષ્ટમ ભાગમા મંગળનુ ગોચર થશે માટે તેની મંગળની ચાલમા પરિવર્તન સિંહ રાશિવાળા માટે ખુબ લાભકારી સાબિત થનાર છે. માટે આવકના નવા સ્ત્રોત બનશે અને પ્રતિયોગિતામા ભાગ લેનારને સારુ પણ પરિણામ મળશે અને તમારા માટે કાર્યોની ઓળખ મળશે અને તમને સમ્માનિત કરવામા પણ આવી શકે છે.

કન્યા રાશિના જાતકોને પ્રેમ સંબંધમા વિધ્ન આવી શકે છે

માટે તમારી રાશિથી પંચમ ભાવમા મંગળનુ ગોચર થઈ રહ્યુ છે માટે એવામા તમારા પ્રેમ સંબંધોમા અલગાવ થઈ શકે છે અને તે દરમિયાન ખર્ચ વધુ થશે અને આવકમા ઘટાડો થશે અને દૂરની યાત્રાઓને એવોઈડ કરો અને તમારી સંપન્નતાથી બળનાર લોકો સાથે વિવાદ થઈ શકે છે.

તુલા રાશીના જાતકોની આર્થિક સ્થિતિ થશે પ્રભાવિત

અત્યારે મંગળ તમારી રાશિમા ચતુર્થ ભાવમા વક્રી કરી રહ્યો છે માટે આ તમારા સુખનો ભાવ છે અને આ સમયે તમારી આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે અને તમારે તંગીનો સામનો કરવો પડી શકે છે કોઈને પણ અપશબ્દો બોલતા ચેતો વૈવાહિક સંબંધોમા પણ વિવાદ થઈ શકે છે.

વૃશ્વિક રાશિના જાતકોના વેપારીઓને થશે લાભ

અત્યારે મંગળ તમારી રાશિનો સ્વામી હોવાના કારણે તમને નુકસાન નહી પહોંચાડે પણ મંગળનુ ગોચર તમારી રાશિથી તૃતીય ભાવમા થઈ રહ્યુ છે જેનથી સારા પરિણામ આપવા માટે બેસ્ટ છે અને વેપારીઓને ફાયદો મળી શકે છે અને પ્રેમ સંબંધોમા પણ સુધારો થઈ શકે છે અને આ લોકોની વચ્ચે તમારો દબદબો કાયમ રાખવામા સફળ રહેશો.

ધનુ રાશિના જાતકોએ આર્થિક સંકટનો સામનો

અત્યારે મંગળ તમારી રાશિના દ્ધતિય ભાવ એટલે કે તમારા ધન ભાગમા વક્રી થઈ રહ્યો છે માટે એવામા તમારે આર્થિક સંકટનો પણ સામનો કરવો પડી શકે છે અને પ્રેમ સંબંધોમા પણ અડચણ આવી શકે છે.

મકર રાશિના જાતકોએ ગુસ્સા પર કાબૂ રાખવો

અત્યારે મંગળ તમારી રાશિમા પ્રથમ ભાવમા ગોચર કરી રહ્યો છે માટે એવામા તમારે તમારા ગુસ્સા પર કાબૂ રાખવાની આવશ્યકતા છે કારણ કે હાલના સમયે તમારા કામ માટે બીજા પર નિર્ભર રહેવુ છોડી દો તો પરિણામ સારુ મળી શકે છે અને માનસિક રૂપથી પરેશાન રહેશો અને સારું રહેશે કે તમે તમારા નિર્ણયો જાતે લો કારણ કે વૈવાહિક જીવનમા પણ તણાવ ઉભો થઈ શકે છે.

કુંભ રાશિના જાતકોએ ધનનો અપવ્યય થશે

અત્યારે મંગળ તમારી રાશિથી ૧૨ મા સ્થાનમા ગોચર કરી રહ્યો છે જે અવશ્યપણે તમને ધન ખર્ચ કરાવશે અને જો કે અહી વિદેશ સંબંધિત કોઈ મામલામા સફળતાના યોગ દેખાઈ રહ્યા છે માટે કાર્યક્ષેત્રમા પણ લોકો તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે.

મીન રાશિના જાતકોને મળશે ભાગ્યનો સાથ

અહી તમારે મંગળ તમારી રાશિથી ૧૧ મા સ્થાનમા ગોચર કરી રહ્યો છે અને આ તમારુ લાભનુ સ્થાન છે જે હાલ તમારા દ્વારા વિચારેલા તમામ કામ પૂર્ણ થશે અને દોસ્તો અને સહયોગિયોનો સાથ મળશે જેનાથી ભાગ્ય તમારી સાથે છે અને ઘણા સમયથી રોકાયેલા કાર્ય પૂર્ણ થશે માટે કોઈ લાંબી યાત્રાનો યોગ છે જે તમને લાભ પણ અપાવશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,297 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − = 6

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>