આજે જ વસાવો વગર વીજળીએ ૯ કલાક ચાલતુ કુલર જેની કીમત છે આટલી ઓછી

આજે સૌ કોઈ ગરમીથી પરેશાન છે માટે ગરમીમા રાહત માટે લગભગ દરેક લોકો કૂલર અને એસીનો ઉપયોગ કરે છે  પરંતુ એસીનુ બિલ વધારે આવે છે જ્યારે કૂલરમા પાણીનો ઉપયોગ વધારે થાય છે માટે તેવામા જે ઘરોમા પાણીની અછત ચાલી રહી છે તે કૂલરનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતા નથી. માટે આવા લોકોને ધ્યાનમા રાખીને કંપનીએ એક એવુ કૂલર બનાવ્યુ છે કે જેમા વિજળી અને પાણી બન્નેની બચત થાય છે અને આ કૂલરનુ નામ Pigeon Ubercool છે. અને તેની ઓનલાઇન કિંમત માત્ર 7૦૦૦ હજાર રૂપિયા છે.

રિચાર્જેબલ બેટરીવાળુ છે આ કુલર

– આ કૂલરમાં ફૂલ સાઇઝ ટેબલ ફેન જેવું મનાય છે જેમાં 2.5 લિટરની પાણી ટેન્ક આપવામા આવી છે.
– અને જેમા ઇન બિલ્ટ રિચાર્જેબલ બેટરી આપી છે કે જેનથી તે ૫ કલારમા ફૂલ ચાર્જ થઇને ૯ કલાકનુ બેકઅપ આપે છે.
– એટલે કે વગર પાવર થી પણ તેને આખી રાત ચલાવી શકાય છે અને તેને કન્ટ્રોલ કરવા માટે એક રિમોટ કંટ્રોલ પણ સાથે આપવામા આવ્યુ છે.


– અને તેમા એલઇડી લાઇટ આપવામા આવી છે જેનાથી તે નાઇટ લેમ્પનુ પણ કામ આપશે અને કંપની ૧ વર્ષની વોરન્ટી પણ આપે છે.
– અને આ 3 સ્પીડ મોડ સાથે આવે છે જેમા અને ૨૦૦ સ્ક્વેર ફીટ ના એરિયાવાળા રૂમને ઠંડો કરી દે છે.


– અને સાથે સાથે ફેનમા વિંગ્સ ૩૬૦ ડિગ્રી હવા ફેંકે છે અને તેની વિંગ્સને ફેરવીને એક જગ્યાએ રોકી પણ શકાય છે.
– અને તેમા હની કોમ્બ પેડ આપવામા આવ્યુ છે જેનાથી જે ભીનું થયા પછી પણ ઘણા સમય સુધી ઠંડી હવા આપી શકે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,397 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 4 = 4

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>