આજે જ ફીટ કરાવો તમારા ટુ-વ્હીલરમા આ સસ્તી કીટ, જેનાથી એક લીટરમા મળશે તમને ૧૫૦ કી.મી. ની એવરેજ

તો આજ ના આ આર્ટીકલ મારફતે આપળે વાત કરશું હાલ ની ટુ-વ્હીલર ની એવરેજ થી લગતી પરેશાનીઓ વિષે. હાલ તમે જોશો કે મોટેભાગે લોકો પોતાની બાઈક ની ઓછી એવરેજ થી ઘણી મુશ્કેલી અનુભવતા હોય છે અને તેમાય રોજેરોજ વધતા જતા પેટ્રોલ-ડીઝલ ના ભાવ. તો આજે વાત કરવી એવી કીટ વિષે કે જેને માત્ર તમારા બાઈક મા ફીટ કરાવવા થી તુરંત એવરેજ મા ફેરફાર આવશે અને એ પણ ધાર્યા કરતા વધુ. તો ચાલો વાત કરીએ આ વિશે.

દરેક વ્યક્તિ ઈચ્છતો હોય કે તેનું ટુ-વ્હીલર તેને વધુ એવરેજ આપે પણ વ્યક્તિ ધારતો હોય તેવા પરિણામ ભારતો નથી. તો આજે આ વિષય ઉપર જ વાત કરવાની છે કે આ કીટ ફીટ કરાવતા તમારી ટુ-વ્હીલર ની એવરેજ થઇ જશે બે ગણી. આ વાંચતા કદાચ વિશ્વાસ નહિ આવે પણ આ સત્ય છે. જે વ્યક્તિઓ રોજ પોતાના ટુ-વ્હીલર નો ઉપયોગ લાંબી મુસાફરી માટે કરતા હોય અથવા તો જે વ્યક્તિ ફિલ્ડ ની નોકરી કરે છે તો તેમના માટે ટુ-વ્હીલર ની એવરેજ જો આ રીતે આપે તો તેમની ખુશી પણ બમણી થઇ જાય છે.

જો વાત કરવામાં આવે એક સામાન્ય ટુ-વ્હીલર ની તો તે પ્રતિ લીટર ૫૦ થી ૫૫ કી.મી. ની એવરેજ આપતી હોય છે પણ જો આ જ ટુ-વ્હીલર ૧૪૦ થી ૧૫૦ કી.મી. એવરેજ આપવા લાગે તો કેવું લાગશે. કોઇપણ વ્યક્તિ હોય તેને ઘણી ખુશી મળશે અને પૈસા ની બચત સાથે વાતાવરણ પણ શુદ્ધ રહશે. તો આ કીટ ને ફીટ કરાવવા થી ઉપર જણાવેલ બધી જ વાતો સત્ય પુરવાર થાય છે.

એવરેજ ને વધારવા માટે કે બમણી કરવા માટે ટુ-વ્હીલર મા એક ખાસ પ્રકાર નું કાર્બોરેટર લગાવવા મા આવે છે. આ હાઈડ્રો ટેક H H O ઈધણ ને બચાવી એવરેજ મા વધારો કરે છે. આ પ્રકાર ની કીટ લગાવવા માટે એકવાર માત્ર ૧૦૦૦ થી ૨૦૦૦ રૂપિયા નો ખર્ચો કરવો પડે છે.

આ કીટ તમારી ટુ-વ્હીલર મા કોઇપણ બાઈક રિપેયર કરનારા મિકેનિક ફીટ કરી શકે છે. તેમજ જો તમે પોતે ટુ-વ્હીલર ના અમુક કામ જાણતા હોય તો તમે જાતે ઘરે જ આ કીટ ને બજાર માંથી લઇ ફીટ કરી શકો છો. એકવાર આ કીટ નો ઉપયોગ કર્યા બાદ જ તમે તેના ફાયદા વિશે જાણી શકો છો. તેમજ જો આ કીટ ની કિંમત ની વાત કરવામાં આવે તો હાલ બજાર મા આ હાઈડ્રો ટેક HHO ઈધણ ની બચત કરતી કીટ માત્ર ૫૦૦ રૂપિયા મા મળે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,503 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 6 = 2

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>