આ વસ્તુથી કોઈ પણ ઝેરીલા સાપનુ ઝેર ઉતરશે માત્ર ૫ મિનીટમા, જાણો ક્યારે કોઈને પણ જરૂર પડી જાય…

આપણે બધા જાણીએ છીએ કે ચોમાસા ની ઋતુ ચાલી રહી છે અને દેશ મા બધી બાજુ વરસાદ વર્ષી રહ્યો છે. અત્યારે મોટાભાગે ઘરો માં સર્પો, વિછી નું નીકળવું એક સામાન્ય બાબત છે. તો આજે વાત કરવી છે કે જો સર્પદંશ થયો હોય તો તરત કેવી રીતે તેના ઝેર ને બહાર કાઢશો. કોઈ પણ નાગ નુ માત્ર નામ સાંભળતા જ આપણા રુવાડા ઉભા થઈ જાય છે તો જો સર્પ જોવા મળે તો શું હાલત થાય.

આમ તો દરેક નાગ ઝેરીલા નથી હોતા તેમજ દરેક સર્પ ના ઝેર થી મુત્યુ પણ નથી થતી. તે છતાં પણ નાગ કે સર્પ નુ નામ આવે એટલે ભય લાગવો એક સામાન્ય વાત છે. માનવ શરીર મા જેમ લાળ ગ્રંથી હોય છે અને તેનું ઝેર તેમાં હોય છે એજ રીતે સર્પ માં પણ વિષ ગ્રંથી દાંત સાથે સંકળાયેલ હોય છે અને જેને વિષદંત કહે છે.

આ રીતે નાગ મા જે લાળ ની ગ્રંથી હોય છે તે તેના ભોજન ને વિષ મા ફેરવીને એક દ્રવ્ય પદાર્થ બનાવે છે. આ ઝેર જયારે સર્પદંશ વખતે માનવ શરીર મા લોહી ની સાથે ભળે છે તો તેનાથી ગઠા બનવા લાગે છે અને આ ગઠા નર્વસ સીસ્ટમ અને હ્રદય સુધી પહોચીને જીવલેણ સાબિત થાય છે.

આ વાત તો બધા સારી રીતે જાણે છે કે નાગ કેટલો ઝેરીલા હોય છે. પરંતુ આજે તમને આ જાણીને નવાઈ લાગશે કે એક ચમત્કારી છોડ છે જે દરેક જાત ના નાગ ઝેર ને તરત કાઢી નાખે છે. વિશ્વાસ નહિ આવે પરંતુ આ એક સત્ય છે અને તેને આયુર્વેદે પણ સ્વીકૃતિ આપી છે. અમે જે છોડ વિષે વાત કરી રહ્યા છીએ તેનું નામ ‘કંકોડા’ છે અને આ છોડ માત્ર જંગલો માં જ મળી રહે છે.

‘કંકોડા’ નામ ના છોડ મા ઘણા એવા તત્વો જોવા મળી આવે છે કે જે નાગ ના ઝેર ને કાઢવામાં મદદરૂપ બને છે. એવું નથી બનતું કે આ છોડ સાવ ઝેર ને દુર કરી દેશે પણ જો તેને વાટી ને લેપ બનાવી અને જ્યાં સર્પદંશ થયો હોય ત્યાં લગાવી દેવાથી ઝેર આખા શરીર મા ફેલાતા અટકાવે છે. આથી લોકો કંકોડા નામ નો આ છોડ પોતાના ઘર મા જરૂર રાખે છે.

જેથી જયારે પણ તેની જરૂર પડે તો ઉપયોગ મા લઈ શકાય કેમકે સર્પદંશ થી બચવા બીજી કોઈ પણ દવા સેહલાઈ થી મળતી નથી. કોઈ પણ નાગ નુ ઝેર ઝેર જયારે લોહી સાથે ભળી જાય છે તો તે આપણી માંસપેશીઓ,નર્વસ સીસ્ટમ,રક્ત સંચારણ, હ્રદય,શ્વસન તંત્ર વગેરે ઉપર બહુ જ ખરાબ અસર પાડે છે. તેમજ જો સમયસર યોગ્ય સારવાર ન મળતા જીવ નુ જોખમ વધે છે અને ઘણા કેસો મા તો જીવ ગુમાવવા પણ પડે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,414 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 1 = 7

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>