આ વસ્તુનુ સેવન કરવાથી તમારા શરીરની બધી જ નસોનો કચરો થઈ જશે દુર, જાણો કઈ રીતે…

લસણ ના સેવન ને કારણે ઘણા બધા ફાયદાઓ થતા હોય છે. બે થી ત્રણ દિવસ ના અંતરે લસણ ની કળી નુ સેવન કરવાથી તમને કોઈ રોગ થતો નથી. આયુર્વેદ મા પણ લસણ ના ગુણ જણાવ્યા છે અને તેના કારણે સ્વાસ્થ્ય મા ઘણા લાભો થાય છે.

જો સાચી રીતે લસણ આરોગવા મા આવે તો મનુષ્ય શરીર ને ઘણા લાભો થાય છે. આપણે સૌ જાણીએ જ છીએ કે સ્વામીનારાયણ તથા જૈન સંપ્રદાય મા લસણ તેમજ ડુગળી ખાવા ની મનાય હોય છે. જો યોગ્ય પ્રમાણ મા લસણ નુ સેવન કરવામા ન આવે તો તે હાનિકારક નીવડે છે. પણ જો યોગ્ય પ્રમાણ મા લસણ નુ સેવન કરવામા આવે તો ઘણી બિમારી ને દુર કરી શકે છે. જો પ્રમાણ વધી જાય તો મગજ તામસી બને છે.

દર ત્રણ દિવસે એક વાર લસણ નો પ્રયોગ કરવાથી તે સ્વાસ્થ્ય માટે લાભદાયી સાબિત થાય છે. તેમજ તે દવા તરીકે પણ ઉપયોગી છે. ભરપુર માત્રા મા લસણ નો પ્રયોગ આપણા પૂર્વજો કરતા હતા. લસણ નો ખોરાક મા ઉપયોગ કરવા થી લોહીનુ પરિભ્રમણ સરખુ થાય છે. જેના કારણે પહેલા ના સમય મા હ્રદય રોગ ના હુમલાઓ ઓછા આવતા હતા.

લસણ નો ખોરાક મા ઉપયોગ કરવા થી થતા લાભો:

મધ મા લસણ ની બે કળી ને બોળી ચાર દિવસે એકવાર સવારે નયણા કોઠે ખાવા થી યુવક-યુવતી ની યૌન શક્તિ મા વધારો જોવા મળે છે. મહિલાઓ ને માસિક ની તકલિફ મા રાહત અનુભવાય છે. એક કળી લસણ ખાય ને રાત્રે સુવા થી જે માણસ ને નાઈટફોલ ની બિમારી હોય છે તેને એક જ અઠવાડીયા મા દુર કરી શકાય છે.

રાત્રે સુતા પહેલા અથવા તો સવારે ઊઠી ને એક લસણ ની કાચી કળી ચાવી જવાથી લોહી ના દબાણ ની પરેશાની મા રાહત અનુભવાય છે. લસણ મા જોવા મળતા અનેક તત્વો ને કારણે ત્વચા ને લગતા કોઈપણ જાત ના ઈન્ફેક્સન ની જગ્યા પર લગાવવા થી સારૂ પરીણામ પ્રાપ્ત થાય છે. દુધ સાથે લસણ નુ સેવન કરવા થી કોલેસ્ટ્રોલ ની તકલીફ મા લાભ થાય છે.

જૈન ધર્મ મા લસણ નુ સેવન કરવા ની મનાઈ હોય છે. કેમકે આ ધર્મ એવુ માને છે કે લસણ આરોગવા થી તેમા રહેલ સ્ટીમ્યુલેટર મનુષ્ય ની ઉત્તેજન ક્ષમતા મા વધારો કરે છે. જેના કારણે સંયમ ગુમાવી શકાય છે અને જૈન સંપ્રદાય ખુબ જ સંયમી હોય છે જેના લીધે તે લસણ નો વિરોધ કરે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,238 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 2 = 3

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>