આ વસ્તુ દ્વારા ફક્ત એક અઠવાડિયામાં લીવર બની જશે સારું, દારૂની અસર ને કરશે નાબૂત

મિત્રો મનુષ્યના શરીર માં સૌથી અગત્યનો ભાગ લીવર છે જેનું કામ ખાવાનું પચાવવા થી માંડીને શરીરને રોગો થી મુક્ત કરવાનું છે. ઘણી વખત કોઈ કારણ સર લીવર ખરાબ થઈ જાય છે જેના કારણે આપણા શરીર ની કાર્ય કરવાની ક્ષમતા ન કરવા બરાબર થઈ જાય છે. ઘણી વખત લીવર ની સમસ્યા નું સમાધાન ન કરવામાં આવે તો માણસ નું મૃત્યુ પણ થઈ શકે છે.આપણે આજે ડીટોક્સ દ્રિંક દ્વારા કેવી રીતે શરીર ને સ્વસ્થ બનાવી શકાય છે તે વાત કરીશું.

આપણે એવી ખાવાની ચાર વસ્તુ વિષે જાણીશું કે જેના દ્વારા લીવરને વગર કોઈ દવા અને વગર કોઈ નુસ્ખા થી સ્વસ્થ રાખી શકાઈ છે. આપણે સૌ જાણીએ છીએ કે દારૂનું વધારે સેવન કરવાથી આપણા શરીરને નુકસાન પહોચે છે પરંતુ લીવર અને કિડની પર તેની અસર વધુ જોવા મળે છે. ઘણી વખત તેના કારણે માણસ નું મૃત્યુ પણ થઈ જાય છે.આ સિવાય તળેલી વસ્તુ, માંસ મચ્છી નું સેવન કરવું અને દવાઓ નું સાઈડ ઈફેક્ટ ના કારણે લીવર ની બિમારીઓ થવાની શક્યતા વધી જાય છે

મિત્રો તમને જણાવી દઈએ કે લીવર માં કેન્સર , કમળો, વાયરલ હિપેટાઇટિસ, ફેટી લીવર અને લીવર માં સોજો જેવી અનેક સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે. આ બિમારીઓ પાછળ નું મુખ્ય કારણ સિગારેટ અને દારૂ નું વધારે સેવન કરવું , દૂષિત માંસ ખાવું , ગંદુ પાણી પીવું, ચટપટુ ખાવાનું અધિક સેવન કરવું છે. આ ઉપરાંત કબજિયાત ની દવા અને એન્ટિ બાયોટિક દવા અધિક માત્રામાં સેવન કરવાના કારણે પણ આ રોગ શક્ય છે.

લિવર માટેના ઘરેલુ નુસખા
આમના માટે તમારે બસ બે ચમચી એપલ વિનેગર અને બે ચમચી મધ અને એક ગ્લાસ પાણી લેવાનું છે અને હવે તમારે સવારે ઊઠીને આ બધું મિક્સ કરી અને તેને ખાલી પેટે સેવન કરી લેવાનુ છે અને દરરોજ આવુ કરવાથી તમારું લીવર એ થોડા દિવસમા જ નવા લીવર જેવું બની જશે પણ એક વાત નું ધ્યાન રહે કે પાણી નું વધુમાં વધુ સેવન કરવાનું છે. કેમ કે ડીટોક્સીફિકેશન માટે પાણી ખુબજ જરૂરી હોઇ છે.

આ ઉપરાંત તમે પપૈયા નો પણ ઉપયોગ કરી શકો છો. તે લીવર ની બીમારી માટે સૌથી સુરક્ષિત કુદરતી ઉપચાર માંથી એક છે. આ માટે દરરોજ પપૈયાના જ્યુસમાં અડધી ચમચી લીંબુનો જ્યુસ મિક્ષ કરી પીઓ. આ બીમારી માંથી છૂટકારો મેળવવા માટે આ મિશ્રણ નું સેવન 3 -4 વખત અઠવાડિયા મા જરૂર કરો.

સારા સ્વાસ્થ્ય માટે લીવર ની કાર્યશીલતા બનાવી રાખવી ખૂબ જરૂરી છે. આ માટે આમળા ખૂબ ઉપયોગી છે કેમ કે તેમાં વિટામિન સી ખૂબ વધારે માત્ર માં મળે છે. લીવર નાં સ્વાસ્થ્ય માટે દિવસ માં ત્રણ આમળાં જરૂર ખાવા જોઈએ.

આયુર્વેદિક ઔષધી તરીકે હાલ મુલેઠી નો ઉપયોગ કરવામાં આવે છે. લિવર ની બિમારીઓ માટે તે એક રામ બાણ ઈલાજ છે. આ માટે મુલેઠી નાં મૂળ નો પાઉડર બનાવી ઉકળતા પાણીમાં નાખો અને ઠંડુ કરી તેને ગાળી દિવસમાં એક અથવા બે વાર તેનું સેવન કરો. આ કરવાથી લીવર ની બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,051 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 × 7 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>