આ ત્રણ વસ્તુ દ્વારા જે ચૂર્ણ બનશે તે તમારા વધી ગયેલા પેટને કરી નાખશે દૂર, ફક્ત એક ચમચી લો અને મેહસૂસ કરો તેની અસર

લોકો ની સૌથી મોટી સમસ્યા છે તેનું વધી ગયેલું વજન, મોટાભાગે લોકો માં વજન વધવાથી સૌથી પહેલા પેટ બહાર આવવા લાગે છે. આ વધી ગયેલું પેટ તમારી સુંદરતાને બેડોળ બનાવે છે. પણ હવે ચિંતા કરવાની જરૂર નથી કેમ કે તમે અમે જણાવેલી થોડી વસ્તુનું સેવન કરીને અને જમવાના સમયમાં થોડો ફેરફાર કરીને પોતાના શરીરની ચરબી ઓગાળી શકો છો.

મોટાભાગે લોકો જમ્યા બાદ તુરંત પાણી પીવે છે, પણ યાદ રાખો કે તમારે જમ્યા ના ૧ કલાક બાદ જ પાણી પીવાનું છે. ઘણા લોકો પાણીને મોં માં લગાવીને ગટ ગટ એક વારમાં પી જતા હોય છે, પણ આ સાચી મેથડ નથી. આમ કરવાથી તમારા શરીરમાં ત્રણ રોગ આવશે. પહેલો છે એપેન્ડિસાઈટિસ, બીજો હર્નિયા અને ત્રીજો હાઈડ્રોસેલે . અને હર્નિયા સૌથી વધારે તે લોકોને આવે છે જે પૂરું પાણી ઘટ ઘટ કરીને એક જ વારમાં પી લે છે.

ત્યાર બાદ હાઈડ્રોસેલે નામનો રોજ જેમ ઉમર વધે છે તેમ જોવા મળે છે. આનો અર્થ એ છે કે એકસાથે પાણી પીવું સારું નથી. તમારે પાણી ને ચા કે કોફી પીવો છો તેમ એક એક સીપ કરીને પીવાનું છે. જે વ્યક્તિ જિંદગીમાં સીપ કરીને પાણી પીસે, આયુર્વેદની ગેરેન્ટી છે કે જિંદગીમાં ક્યારેય પણ મોટાપો આવી શકે નહિ. ક્યારેય પણ તે વ્યક્તિનું વજન વધશે નહિ. જેટલું વજન હોવું જોઈએ, જો પણ સીપ કરીને પી રહ્યા છો તો જીવન ભર તેટલું જ વજન રહશે.

જેમ વજન ધીમે ધીમે વધ્યું છે તેમ તે ધીમે ધીમે ઘટવા લાગશે. પણ આ માટે તમારે પાણીને ચાની માફક પીવાનું રહેશે. આ જ પ્રકૃતિનો નિયમ છે. તેનાથી વિપરીત જઈને વજન ઓછું કરશો તો તે થોડા સમય માં ફરી વધી જશે. આ રીતે પાણી પીવાથી એક ફાયદો એ થશે કે ઘૂંટણનો દુઃખાવો પણ ગાયબ થઈ જશે. આ ઉપરાંત માથામાં દુ:ખાવો થાય છે, ચક્કર આવે છે, એ પણ એક અઠવાડિયામાં ગાયબ થઇ જાય છે.

મોટાપો અને પેટની ચરબી દૂર કરવાની 3 ચમત્કારી ઔષધિ


અળસી
તમને જણાવી દઈએ કે અળસી ની અંદર ઓમેગા 3, ફૈટી એસિડ અને ફાયબર ભરપૂર માત્રામાં હોય છે. જેના કારણે તે પેટ ની ચરબી ઓછી કરવામાં ખૂબ મદદ કરે છે. એનો ઉપયોગ કરવાથી બીજને પાંચ મિનિટ સુધી ગરમ કરવા જોઈએ.

અજમો
અળસિ ની માફક અજમામાં પણ એવા ગુણો મળી આવે છે કે જે પેટ માટે ખુબ ફાયદાકારક હોય છે. આ પણ ચરબી ઘટાડવામાં મદદ કરે છે.

જીરું
આ બંને વસ્તુ પછી જીરું પણ પેટ ની ચરબી ઓછી કરવામાં કારગર નીવડે છે. જો જીરમાં તમને ભેજ છે તેમ લાગે તો તેને તડકામાં સુકવી નાખો. જીરું બેટાબોલિજ્મને બુસ્ટ કરે છે અને ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે. આનાથી ચરબી ઘટે છે.

આ રીતે તૈયાર કરો ચૂર્ણ
પેટ ની વધી ગયેલી ચરબી ને જડમૂળ માથી દૂર કરવા માટે તમારે આ ચૂર્ણ બનવાનું રહેશે જેમાં પાંચ ચમચી અળસિ, ત્રણ ચમચી જિરું અને ત્રણ ચમચી અજમો લેવાનો રહેશે. અળસીના બીજ સુકાયેલા લેવા. આ ત્રણેને સારી મિક્ષ કરો. હવે ચૂર્ણ તૈયાર થઇ જશે. આ ચૂર્ણ પેટની ચરબીને ઝડપથી ઓગળાવશે.

ચૂર્ણનું સેવન કરવાની રીત
તમરે આ ચૂર્ણ ન ગમે ત્યારે લેવાનું નથી. દરેક દવા નો એક ચોક્કસ સમય હોય છે તેમ આ ચૂર્ણ તમારે જમ્યા પછી અને પહેલા નવસેકું પાણી સાથે પીવાનું છે. આ ઉપરાત દિવસ દરમિયાન ખૂબ પાણી પીવાનું રાખો. એક ચમચી ચૂર્ણને નવસેકા પાણીની સાથે દરરોજ નાસ્તા કરવાના પહેલા લેવાનું છે. એના દરરોજના ઉપયોગથી પેટની ચરબી 10 દિવસમાં ઘણા કિલો ઓછી થઇ જશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,199 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 2 = 3

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>