આ ત્રણ નામ ધરાવતા લોકોનુ નસીબ હોય છે સૌથી ખરાબ, તેમને આખી જિંદગી નથી મળતો સાચો પ્રેમ

આ એક સનાતન સત્ય છે કે દરેક વ્યક્તિ ના જીવન મા સુખ અને દુઃખ, તડકા અને છાંયડા ની જેમ આવતા જતા હોય છે. ભારતીય જ્યોતિષ વિદ્યા મુજબ જાણવામા આવ્યું છે કે આપણા જીવન મા દુઃખ અને સુખ આપણા નામ પર આધાર રાખે છે. મનુષ્ય ને પોતાના ભાગ્ય મા લખેલ દુઃખ ભોગવવું જ પડે છે અને તે જ રીતે દુખ બાદ સુખ પણ એજ રીતે મળે છે. માણસ ના જીવન મા તેના ભાગ્ય મુજબ જ તેને સુખ-દુખ ભોગવવું પડતું હોય છે.

જો ભારત ની જ્યોતિષ વિદ્યા પ્રમાણે જોવા જઈએ તો દરેક માણસ ના નામ ઉપર થી તેની રાશી નક્કી થાય છે અને રાશી મુજબ તેનું સુખ-દુખ. ઘણા એવા નામ ધરાવતા વ્યક્તિઓ હોય છે જેમને ક્યારેય પ્રેમ મા સાચું સુખ મળતો નથી. તો ચાલો જાણીએ ક્યા-ક્યા આ નામ છે તેના વિશે.

દરેક વ્યક્તિ આખી જીંદગી સુખ ને શોધવા મા ગાળી નાખે છે પરંતુ ઘણા ના ભાગ્ય મા જીવન ના છેલ્લા શ્વાસ સુધી સુખ ની લાલસા મા જીવન પૂરું થઇ જાય છે. ઘણા નામ ના અક્ષર એવા હોય છે કે જેમને આખી જીંદગી સુખ ની તલાસ મા ગાળી નાખે પરંતુ તે મેળવી શકતો નથી. તો ચાલો જાણીએ આ અક્ષર થી શરુ થતા નામ વિશે.

S અક્ષર થી શરુ થતા નામ વાળા લોકો :

S અક્ષર થી શરુ થતા નામ વાળા લોકો સ્વભાવે ઈમાનદાર અને સાચા હોય છે. પરંતુ તેમની આ સાદગી ની બીજા લોકો ફાયદો ઉઠાવતા હોય છે તેમજ તેમને નુકશાન પહુંચાડે છે. તેમના આ સ્વભાવ ના લીધે સમાજ મા તેમને માન-સમ્માન તેમજ પ્રતિષ્ઠા ઘણી મળે છે પણ જો વાત કરવામા આવે સાચા પ્રેમ ની તો આ જીવન મા તેમને દૂર-દૂર સુધી પ્રેમ જોવા મળતો નથી. તે વ્યક્તિ આખી જીંદગી સાચા પ્રેમ ને ગોતવા મા કાઢી નાખે છે અને જીવન ના અંત સુધી પ્રેમ ને તે પામતા નથી.

P અક્ષર થી શરુ થતા નામ વાળા લોકો :

P અક્ષર થી શરુ થતા નામ વાળા લોકો સ્વભાવે જિદ્દી હોય છે. જીદ્દીપણા સાથે સાચા અને ભોળા હ્રદય ના હોય છે. જેથી બીજા લોકો તેમના ભોળપણ ની તેમજ સાદગી નો ફાયદો ઉઠાવે છે. જેથી તેમને નુકશાન પોહચે છે. આ જ જીદ્દી સ્વભાવ ને લીધે તેમને ક્યારેય સાચો પ્રેમ જીવનભર મળતો નથી. તેમજ આખી જીંદગી સાચા પ્રેમ ને ગોતવા મા નીકળી જાય છે.

B અક્ષર થી શરુ થતા નામ વાળા લોકો :

ભારતીય જ્યોતિષ વિદ્યા મુજબ આ અક્ષર થી શરુ થતા નામ વાળા વ્યક્તિઓ ધૈર્યવાન અને સાવ સાદગી વાળા સ્વભાવ ના હોય છે. તેમની સાદગી નુ પણ લોકો ફાયદો ઉઠાવે છે અને તેમને નુકશાન પોહ્ચાડે છે. તેમના જીવન મા આવતા દરેક વ્યક્તિઓ તેમને માત્ર નુકશાન જ પોહ્ચાડે છે. તેમાં તેના પ્રેમી નો પણ સમાવેશ થાય જે આવી તેને માત્ર દુખ આપી ને જતા રહે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,469 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 × 4 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>