આ સરળ ઉપાયથી તમારી મેદસ્વિતાને દુર કરો માત્ર ત્રણ જ મીનીટમા, વિશ્વાસ ના આવે તો એક વાર વાંચી લો

હાલ ના યુગ મા શરીર વધવા ની સમસ્યા વધારે જોવા મળે છે. જેનાથી ફક્ત આપણા દેશ ના જ નહી પણ વિશ્વ ના બધા જ દેશો આ સમસ્યા થી હેરાન છે. થોડુક શરીર હોવા થી આકર્ષક લાગીએ છીએ પણ વધારે હોવા થી કદરૂપા લાગીએ છીએ. આ સમસ્યા નો હલ શોધવા અનેક અવનવા ગતકડા શોધ્યા કરે છે પણ તેને જે કરવાની ક્રિયા છે એ તે ભુલી જ જાય છે.

જે મહત્વ ની બાબત છે એ છે વ્યાયામ. વ્યાયામ કરવા થી વધતી જતી મેદસ્વિતા ને અટકાવી, જમા થયેલ ચરબી ને દુર કરી શકાય છે. હાલ ના જીવન ધોરણ , રહેણી -કરણી અને ખાન-પાન થી શરીર મા ચરબી વધવાની સમસ્યા વધી રહી છે. આજ ની પેઢી ખુબ જ આળશ કરે છે , જે કામ હાથ ની મદદ થી સરળતા થી થઈ શકે છે તેને પુર્ણ કરવા યંત્ર નો સહારો લે છે.

બહાર રમવા ને બદલે ઘર મા બેસી ગેમ્સ રમવાનુ વધુ પસંદ કરે છે. તમે આ વધેલ ચરબી ને દુર કરવા માટે અનેક ડૉક્ટરો પાસે થી અલગ-અલગ દવાઓ , ડાયટીંગ ચાર્ટ નુ પાલન , જીમ મા જવુ વગેરે જેવા ઉપાયો અપનાવ્યા હશે પણ તેના થી તમને કશો જ ફાયદો નહી થયો હોય. પણ અહી જણાવવા મા આવેલ વ્યાયામ નો રોજીંદા પ્રયોગ કરવાથી થોડા જ દિવસો મા તમારી મેદસ્વિતા દુર થઈ જાશે.

આ ઉપાય અજમાવી દુર કરો વધારાની ચરબી ને:

જો તમારી ઈચ્છા હોય તો દુનિયા ની કોઈ તાકાત તમને રોકી શકતી નથી. આ પ્રમાણે તમારી ચરબી દુર કરવાની ઈચ્છા ને પ્રબળ બનાવાવા ની રહેશે. જેના થી તમારી મેદસ્વિતા દુર થાય. તમારી માત્ર આ આર્ટીકલ મા જણાવ્યા મુજબ કસરત કરવાની રહશે. તના માટે સૌપ્રથમ પેટ પર તમારો પૂર્ણ વજન આવે એ રીતે સૂઈ જવુ. પછી જેમ ચિત્ર મા દર્શાવ્યુ છે એમ કોણી થી હાથ ને વાળવા. ચિત્ર મા દર્શાવ્યા મુજબ ની સ્થિતિ મા પગ ને રાખવા.

તમને એમ જ લાગતુ હશે કે આ કરવુ તો સાવ સહેલુ છે. પણ આ તમે કરશો ત્યારે માત્ર અમુક સેકંડ પુરતુ જ થાશે. આ કસરત ને રોજ ત્રણ મિનિટ સુધી કરવી. પછી તમને આદત થતા સહેલુ લાગશે અને તમને થયેલ ફેર જણાશે. ભુખ અને થાક અનુભવાશે પણ કસરત કર્યા ના ૧૫ મિનિટ બાદ જ દુધ અને કેળા ખાવા. કસરત કર્યા ના ત્રણ થી ચાર કલાક સુધી કંઈ આરોગવુ નહી.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,163 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 3 = 12

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>