આ સફેદ વાળને કાળા કરવાનો સરળ ઘરેલુ ઉપાય અપનાવો, અને હમેશા માટે ડાઈથી મેળવો છુટકારો…

ઘણા લોકો સફેદ વાળ થી કંટાળીને વાળ કાળા કરવા માટે ડાય કરે છે. પરંતુ આજે અમે તમને એક એવા ઘરેલુ ઉપાઈ વિષે જણાવવા જઇ રહ્યા છીએ જેનાથી તમારી ડાય કરવાની સમસ્યાથી છુટકારો મળશે.

1. લીંબુ અને નારિયેળનું તેલ

જો તમારા વાળ ને કાળા કરવા છે તો નારિયેળ ના તેલમાં 4-5 ટીપાં લીંબુનો રસ ભેળવી લો અને મિશ્રણ થી માલિશ કરો. આનાથી તમારા વાળ કાળા તો થશે પણ સાથે સાથે એમાં ચમક પણ આવશે.

2. આંબળા અને નારિયેળ તેલ

નારિયેળના તેલમાં સુકલેવા નાના-નાના આંબળાના ટુકડા નાખી ઉકાળો, જ્યાં સુધી તે કાળા અને કઠોર ના થાઈ ત્યાં સુધી ઉકળવાનું ચાલુ રાખો. જે તેલ બનશે તે તેલ વાળની સફેદી રોકવા માટે ઘણું ઉપયોગી છે.

3. આદુ અને મધ

કોળું ક્રશ કરી ને આદુ માં ઉમેરો અને એમાં એક સ્પૂન મધ મિક્સ કરો. આ બનેલા મિશ્રણ ને રોજ વાળ માં લગાવવાથી વાળ કાળા થવા લાગે છે.

4. ડુંગળીનો રસ

ડુંગળીનો રસ વાળને કાળા કરવા માટે ઉત્તમ ઈલાજ છે. તેથી જો તમે પણ સફેદ વાળ થી પરેશાન છો તો આજથી જ ડુંગળીનો રસ તમારા માથા પાર લગાવાનો શરૂ કરી દો.

5. જામફળના પાંદડા

જો તમારી આજુ બાજુ જામફળી હોય તો તેના થોડા પાંદડાને સારી રીતે વાટીને એની પેસ્ટ બનાવો. ત્યારબાદ બનતા આ પેસ્ટને દરરોજ પોતાના માથામાં માલિશ કરો. જેનાથી વાળમાં ઘણો ફાયદો થશે.

6. ગાય નું દેશી ઘી

આમ તો ઘી બહુ મોંધુ છે. પણ માથાના વાળ માટે કઈ પણ કુરબાન છે. અઠવાડિયામાં બે વખત શુદ્ધ દેશી ઘી થી માથાની માલિશ કરો. જેનાથી સફેદ વાળની વૃદ્ધિ અટકશે અને વાળ કળા થશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,253 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 + = 11

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>