આ રીતે પલકના રસનું સેવન કરશો તો જિંદગીભર નહિ લેવી પડે દવા

આમતો પાલકમા ભરપૂર પ્રમાણમા નિયાસિન અને રીબોફ્લેવિન અને ઝિંક અને પ્રોટીન અને ફાયબર અને વિટામિન A, C, E અને K, એ સિવાય થાયમિન અને વિટામિન B6, અને ફોલેટ અને કેલ્શિયમ અને આ સિવાય આયર્ન અને મેગ્નેશિયમ અને ફોસ્ફરસ અને પોટેશિયમ અને કોપર અને મેગનીઝ જેવા ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે.

અને આ સિવાય તમારે તેમાથી બીટા કેરોટીન અને લ્યૂટેન પણ મળી રહે છે અને તેમા તમારે એન્ટીઈન્ફ્લામેટરી અને એન્ટીકેન્સર પ્રોપર્ટી પણ રહેલી છે જેનાથી તે શરીરમા રહેલા તમામ વિષાક્ત પદાર્થોને બહાર કાઢી અને શરીરને ડિટોક્સીફાઈ કરે છે અને પાલકના આવા જબરદસ્ત ફાયદાઓ હોવાથી તમને આજે અમે તમને પાલકને લેવાથી ૧૦ એવી રીત જણાવીશુ કે જે તમારી તમામ સમસ્યાઓને દૂર કરવામા મદદ કરશે માટે જાણો પાલકના ફાયદા.

૧) જો પાલકના રસમા તમે કાકડી અને ગાજરનો રસ એ સમાન માત્રામા મિક્સ કરીને અને પીવાથી તમારા વાળ એં ભરાવદાર અને કાળા અને લાંબા બને છે.

૨) આ સિવાય પાલકના રસમા તમારે મધ અને કાળા મરીનો પાઉડર એ મિક્સ કરીને પીવાથી તમને ખાંસી અને શ્વાસની પ્રોબ્લેમમા ઘણો ફાયદો થાય છે.

૩) આ સિવાય તમે એક કપ પાલકના રસમા એક કપ ગાજરનો રસ મિક્સ કરીને તેને રોજ પીવાથી તમેને શરીરમા લોહીની કમી એ દૂર થાય છે અને આંખોનુ તેજ વધે છે.

૪) આ સિવાય તમે અડધો કપ પાલકના રસમા ચપટી પીસેલો અજમો નાખીને તેને પીવાથી પેટના કૃમિ ખતમ થઈ જાય છે.

5) સૌથી પહેલા તમારે અડધો કપ પાલકના રસમા તમે અડધો કપ ટામેટાનો રસ એ મિક્સ કરીને સવાર સાંજ પીવાથી તમને શારીરિક નબળાઈ દૂર થાય છે.

5) આ સિવાય તમે અડધો કપ પાલકના રસમા અડધો કપ કળથીનો રસ અને થોડાં ટીપા લીંબુનો રસ નાખીને તમે રોજ સવાર સાંજ પીવાથી તમને પથરી નીકળી જાય છે.

૬) આ સિવાય તમે એક કપ પાલકના રસમા એક ચમચી મધ અને આ સિવાય એક ચપટી જીરું પાઉડર મિક્સ કરીને નાખી પીવાથી તમને થાઈરોઈડની પ્રોબ્લેમમાં ફાયદો થાય છે.

૭) આ સિવાય એક કપ પાલકના રસમા તમે એક કપ છાશ અને થોડુ સિંધાલૂણ એ મિક્સ કરીને તે વસ્તુ પીવાથી તમને દાદર અને ખંજવાળના તમામ પ્રોબ્લેમમા ફાયદો થાય છે.

૮) આ સિવાય તમે પાલક અને તુલસીના પાનનો રસ એ કાઢી અને બન્નેને મિક્સ કરી ફોલ્લી અને સોજાવાળા ભાગ પર લગાવવાથી તમને જલ્દી ફાયદો થાય છે.

૯) આ સિવાય તમે પાલકનો રસ અને બીટનો રસ એ મિક્સ કરીને તેને પીવાથી તમારા મસલ્સ એ મજબૂત થાય છે અને તેનાથી લોહી પણ સાફ થાય છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,221 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 × = 7

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>