આ રીતે લીંબુ ના ઉપયોગ થી કેન્સરનો થઈ શકે છે રામબાણ ઈલાજ, જાણો કેવી રીતે…

લીંબુ ને પાણીથી ધોઇ સાફ કરી ને ફ્રીજરમાં ઠંડા કરવા મૂકી દો.. 8 થી 10 કલાક બાદ લીંબુ બરાબર ઠંડું અને બરફ જેવું કડક જામી જાય એટલે છાલ સહિત એને ખમણી લો. . પછી તમે જે કાંઈ ખાઓ તેના ઉપર આ લીંબુ નું ખમણ નાખીને ખાઓ.

શાકભાજી , સલાડ, આઇસ્ક્રીમ, સૂપ, દાળ,ભાત નૂડલ્સ, સ્પેગેટી, પાસ્તા, સૉસ, જેવી બધીજ વાનગી પર નાખી ને ખાઇ શકાય છે.બધીજ વાનગી માં તેના થી એક અલગ, ટેસ્ટ આવશે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે આપણે ફક્ત લીંબુ ના રસ માંથી વિટામીન સી મળે છે આવું જાણીએ છીએ.પણ એનાથી બીજું લીંબુ ના ગુણધર્મો વિશે કાંઈ જાણતા નથી.

છાલ વાળું જમાવેલું લીંબુમાંથી કંઈ પણ નકામું ન જવા દેતાં આખેઆખું વાપરવાથી અલગ ટેસ્ટ આવે છે. પણ એનાથી બીજા ક્યાં ફાયદા છે તે જાણીએ. લીંબુ ની છાલમાથી લીંબુ ના રસ થી 5 થી 10 ગણું વિટામીન સી હોય છે. અને આપણે આ છાલ જ ફેંકી દઇએ છીએ તેનો ઉપયોગ કરતાં નથી !

લીંબુ ની છાલ આરોગ્ય વર્ધક દવા છે. તેનાથી શરીર માં રહેલા ઝેરી તત્વોને શરીર માંથી બહાર કાઢવામાં મદદરૂપ થઈ શકે છે

લીંબુ ની છાલ નો એક ગુણધર્મ એ છે કે એમાં એવો ચમત્કારિક ગુણ છે જેના કારણે શરીરમાંથી બધીજ કેન્સરગ્રસ્ત પેશીઓ નો નાશ થઈ જાઈ થાય છે. કેમોથેરપી કરતાં પણ આ લીંબુની છાલ થી10,000 ગણી વધુ અસરકારક પુરવાર સાબિત થઈ છે. તો પછી લોકોને આ વિશે કેમ કોઈ જાણકારી નથી? કારણકે આજે દુનિયામાં એવી અનેક પ્રયોગશાળાઓ છે જે એને કૃત્રિમ રીતે બનાવવામાં આવી છે કારણકે તેમાંથી તે લોકો ઓ અઢળક રૂપયા કમાય શકે છે.

શુંતમે તમારા મિત્ર મંડળ, ઓળખીતા જરૂરયાતમંદ ભાઈ બહેનોને કહી શકશો કે કેન્સર જેવા અસાધ્ય રોગ થી બચવા માટે અને સાજા થવા માટે લીંબુનો રસ અને તેની છાલ કેટલાં ઉપયોગી છે. એનો સ્વાદ મસ્ત હોય છે અને કેમોથેરપીના જેવી એની કોઈ જ સાઇડ ઇફેક્ટ થતી નથી

તમે વિચાર કરો કે આવા સસ્તા અને સરળ અને ઉપાય વિશે જાણકારી ન હોવાને કારણે આજ સુધી કેટલાં લોકો એ જીવ ગુમાવ્યા હશે અને હવેથી આપણે કેટલાંય લોકોના જીવ બચાવી શકીશું .લીંબુની જાડ માં કેટલાં ય પ્રકાર ના કેન્સર ને સાજા કરવાની ચમત્કારિક શક્તિ છે. તેનો ઉપયોગ કરવાથી બેક્ટેરિયા ના ઇન્ફેક્શન તથા ફંગસ નો પણ નાશ કરી શકાય છે. શરીર માંના પરોપજીવી જંતુઓ અને વિષાણુઓ ઉપર પણ એ અસરકારક પુરવાર સાબિત થાઈ છે.

શું તમે જાણો છો લીંબુનો રસ અને ખાસ કરીને એની છાલ લોહી ના દબાણ અને માનસિક દબાણ ને નિયમિત બનાવે છે. માનસિક તાણ અને મજ્જા તંત્ર જેવા રોગો ને પણ કાબુમાં રાખે છે. આ માહિતી નો સ્રોત અત્યંત ચકિત કરી દે તેવો હોય છે.

વિશ્વ ની મોટામાં મોટી ઔષધિ બનાવનારી કંપનીઓ માંની એક કંપની એ આ જાહેર કર્યું છે. તે એવું જણાવે છે કે વર્ષ 1970 થી માંડીને 20 થી વધુ પ્રયોગશાળાઓ માં સંશોધન કર્યા પછી આવું જાણવા મળ્યું છે કે લીંબુની છાલમાં 12 થીપણ વધુ પ્રકાર ના કેન્સર ની પેશીઓ ને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે .

શુંલીંબુના ઝાડમાંના આ ઔષધીય ગુણધર્મો કેન્સર પર વપરાતા ડ્રામાયસીન જેવા કેમોથેરપી માં સામાન્ય રૂપે વપરાતા ઔષધ કરતાં 10,000 ગણા વધારે અસરકારક હોય છે. લીંબુની છાલ ના લીધે કેન્સર ની પેશીઓ ની વૃદ્ધિ ધીમી પડતી જાય છે. બીજુ આશ્ચર્યકારક વાત એ છે કે લીંબુની છાલ થી જ માત્ર કેન્સર ની પેશીઓ નો નાશ થઈ જાઈ છે. બીજી નિરોગી પેશીઓ પર એની કોઈ વિપરીત અસર જોવા મળતી નથી.

માટે, સરસ પાકેલા લીંબુ ને ધોઇ ને થીજવો અને પછી ખમણી છીણી નેરોજિંદા આહાર માં તેનો ઉપયોગ કરી શકાઈ છે તેનાથી તમારું આખું શરીર રોગ મૂક્ત થઈ જશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,266 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 2 = 14

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>