આ રીતે હવે ઘરે જ બનાવો પાણીપુરીનુ ચટાકેદાર અને હાઈજેનિક પાણી

ઘરે જ બનાવો પાણીપુરી નું ટેસ્ટી પાણી

આજ કાલ પાણીપુરી કોને ના ભાવે પરંતુ જયારે લારીની પાણીપુરી કઈ રીતે બનાવવામા આવે છે તેવા અવાર નવાર સમાચાર આવવાને કારણે ઘણા લોકો હવે ઘરે જ બનાવતા હોય છે પણ પાણીપુરી માટે તમારે ૩ જ વસ્તુ જોઈએ જેમકે ક્રિસ્પી પુરી અને ટેસ્ટી મસાલો અને ચટાકેદાર પાણી માટે અહીં તમને પાણીપુરીનુ પાણી બનાવવાની રીત બતાવવા જઈ રહ્યા છીએ

ફુદીનાની ચટણી

જો ફોદીના થી પાણીપુરીના પાણીનો સ્વાદ બમણો કરી નાખે છે માટે આપણે પહેલા ફુદીનાનુ પાણી બનાવીશુ અને આ ચટણી સમોસા અને કચોરી ભેળ કે પછી કોઈ પણ પ્રકારની ચાટ સાથે પણ પીરસી શકાય છે.

ચટણી બનાવવા માટે શુ વસ્તુ જોયે

૨ મોટી ચમચી ફુદીનો અને ૧ વાટકી કોથમીર

૧૦ લીલાં મરચા

૧ મોટી ચમચી જીરું

૧ ચમચી સંચળ

૧ ચમચી મીઠું

૨ ચમચી લીંબુનો રસ

પાણી કઈ રીતે બનાવશો?

સૌથી પહેલા કોથમીર અને ફુદીનાને ઝીણુ સમારીને ધોઈ કાઢો અને પછી તમામ સામગ્રીને મિક્ષ્ચર બાઉલમા ભેગી કરીને પેસ્ટ બને ત્યા સુધી ક્રશ કરો બસ ચટણી તૈયાર છે.

બીજું છે તે પાણી માટેની સામગ્રી

સ્વાદ અનુસાર લીંબુનો રસ

૧ મોટી ચમચી સંચળ

સ્વાદ અનુસાર મીઠું

૨ ચમચી જીરા પાવડર

૧ મોટી ચમચી પાણીપુરી મસાલો

૧.૫ ચમચી ફુદીનાની ચટણી

પાણી પૂરીનું પાણી કઈ રીતે બનાવશો

બસ આ બધી સામગ્રી મિક્સ કરશો તો તમારુ પાણી તૈયાર થય જશે અને તમને જેટલી તીખાશ જોઈતી હોય તે પ્રમાણે ચટણીનુ પ્રમાણ ઓછુ વધારે કરી શકો છો અને આ સિવાય ચટણી બનાવતી વખતે પણ તીખાશ પ્રમાણે મરચાનુ પ્રમાણ ઓછુ વધારે કરી શકો છો અને પાણીપુરીનો મસાલો નહી હોય તો પણ ચાલશે.

ખજુરની ચટણી

તમને જો તીખુ ન ભાવતુ હોય તો તમે ખજુર અને આમલીની મીઠી ચટણી પણ બનાવી શકો છો જેવી કે ખજૂર આમલીની ચટણી

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,406 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 + = 9

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>