આ રીતે ઘરે જ બનાવો “મકાઈ ના ભજીયા”, આગળા ચાટતા રહી જશે બધા

સામગ્રી

½ કિલો મકાઈ

2 ચમચી રવો

1 ચમચી અજમો

1 ચમચી વરિયાળી

2 બટેટા

1 ચમચી આખું જીરૂ

1 ચમચી હળદર

ચારથી પાંચ મરચા

મીઠુ સ્વાદાનુસાર

ઝીણા સમારેલા લીલા ધાણા

ભજીયા તળવા માટે તેલ

આ છે મકાઈના ભજીયા બનાવવાની રીત

સૌપ્રથમ મકાઈને સાફ કરી અને તેનો લોટ બનાવી લો. હવે એક વાટકામાં બાફેલા બટેટાને છુંદી લો. હવે બટાટામાં લીલા મરચાની પેસ્ટ સમારેલી ડુંગળી લસણ આદુ અજમા મીઠું કોથમીર અને મકાઈનો લોટ મિક્સ કરો.

હવે આ મિશ્રણને બરાબર હલાવી લો તથા ચૂલા ઉપર ધીમે તાપે બકડિયામાં તેલ ગરમ કરવા મુકો.

હવે તેલ ગરમ થઇ જાય ત્યારબાદ આ મિશ્રણના નાની નાની સાઈઝ નાં ભજીયા પાડો અને પછી આ સોનેરી રંગના થાય ત્યાં સુધી તળી લો.
હવે ગરમ ભજિયાને મનપસંદ ચટણી સાથે સર્વ કરો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,314 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 × = 2

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>