આ રીતે ઘરે જ બનાવો આલું પરાઠા, અને અપનાવો આ ટીપ્સ સ્વાદ થાય જશે બમણો

આલુ પરાઠાનુ નામ સાંભળતાની સાથે જ દરેક માણસોના મોંઢાંમા પાણી આવી જાય છે અને ખાસ કરીને એ લોકો આલુ પરાઠા સવારના નાસ્તામા ટ્રાય કરે છે લોકો આલૂ પરાઠા નાના લોકોથી લઇને મોટાના દરેક લોકોના ફેવરિટ હોય છે અને આલુ પરાઠા બનાવવામા કોઈ અઘરું કામ નથી. પરંતુ અમે તમારા માટે આજે આલુ પરાઠા બનાવવાની કેટલીક ટિપ્સ લઇને આવ્યા છીએ કે જે ટિપ્સ તમને અપનાવી તો તમારા આલુ પરાઠાનો સ્વાદ થય જશે બમણો.

૧) તમારે આલુ પરાઠાને બનાવતા ટાઈમે ખાસ તો બટેટાના મિશ્રણમા થોડીક કસૂરી મેથી નાખો.

૨) ત્યાર પછી પરાઠાના સ્વાદમા બમણો વધારો થશે અને ખાવામા પણ તમને સ્વાદિષ્ટ લાગે છે.

૩) તેમજ તમારા બાફેલા બટેટાને મશળીને મિશ્રણ તૈયાર કરો આ કરવાથી તમારું મિશ્રણ સારુ બનશે.

૪) અને આલુ પરાઠાના મિશ્રણમા ધાણા પાઉડર અને આંબોળિયાનો પાઉડર ખુબ મિક્સ કરવાથી તે વધારે ટેસ્ટી લાગે છે.

૫) માટે તમારે આલુ પરાઠાની રોટલી વણતા ટાઈમેં બે રોટલી બનાવો.

૬) જેથી તમારે એક રોટલીની વચ્ચે મિશ્રણ રાખીને તેની પર તમારે બીજી રોટલી મૂકી હળવા હાથથી દબાવીને સૂકો લોટ લગાવો.

૭) માટે તમારે આમ કરવાથી પરાઠાને વણતા સમયે સહેલાઇ રહેશે અને પરફેક્ટ પણ બનશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments

3,393 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

− 2 = 2

You may use these HTML tags and attributes:   <acronym title="">