આ રીતે ઘરે બનાવો ચટાકેદાર ગાંઠિયાનુ શાક આંગળા ચાટતા રહી જશે બધા

તમે ચણાના લોટના ગાઠિયા તો ઘણી વખત નાસ્તામા ટ્રાય કર્યા હશે પરંતુ શુ તમે ક્યારેય ગાઠિયાનુ શાક ટેસ્ટ કર્યુ છે ગુજરાતીઓમા અને તેમા પણ ખાસ કરીને કાઠિયાવાડમા ગઠીયાનુ શાક ખૂબ જ પ્રખ્યાત છે અને તો આવો જોઇએ કેવી રીતે બનાવાય ગાઠિયાનુ શાક ગાઠિયાનુ શાક બનાવવામા સહેલુ અને ઝડપથી બની જાય છે.

ગઠીયાનુ શાક બનાવવા માટે જોયતી સામગ્રી જેવી કે

૨ કપ ગાંઠિયા

૧/૪ ચમચી હળદર

૧ ચમચી લાલ મરચું

૨ કપ દહીં

૨ ચમચી તેલ

૧/૨ ચમચી રાઇ

૧ ચપટી હીંગ

મીઠું સ્વાદાનુસાર

કોથમીર

ગઠીયા નુ શાક બનાવવાની રીત

સૌથી પહેલા એક કઢાઇમા તેલ લઈ તેને ગરમ થાવા દો અને હવે પછી તેમા રાઇ નાખો અને જેવી રાઇની સુગંધ બહાર આવવા લાગે એટલે તેમા દહી નાખી

અને પછી તેમાં હીંગ નાખો અને પછી હળદર અને લાલ મરચુ પાવડર નાખી મીઠુ અને અડધો કપ પાણી નાખીને બરાબર મિક્સ કરી લો અને તેને સતત હલાવતા રહો અને ધીમા તાપ પર ૨ થી ૩ મિનિટ ગરમ થવા દો અ

પછી તેમા ગાંઠિયા નાખો પછી તેને હળવા હાથે હલાવો ત્યારબાદ ૧ થી ૨ મિનિટ પછી ગેસની ગેસ બંધ કરી દો ત્યાર પછી તેની ઉપર કોથમીર નાખીને સર્વ કરો બસ તૈયાર છે તમારુ ગાંઠિયાનુ સ્વાદિષ્ટ શાક તેની ખાવાની મજાલો

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,404 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 − = 3

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>