આ રંગનો દોરો જમણા હાથ ના કાંડા પર બાંધવાથી બદલાઈ જશે તમારી કિસ્મત

જો કોઇ વ્યકિતના ગ્રહોમા દોષ હોય તો તેણે પૈસાની અછત નો સામનો કરવો પડતો હોય છે. જો ભાગ્યોનો સાથ નથી મળી શકતો અને કોઇપણ કામમા મોટી સમસ્યાઓ પછી સફળતા મળે છે, એવી મુશ્કેલીઓથી છુટાકરો મળી શકે છે.

તો તેના માટે જાણો કુંડળીના દોષોને દૂર કરવાના અને ઘન પ્રાપ્તિ માટેના ખાસ ઉપાય…

પહેલો ઉપાય:

ઘન-સંપત્તિ વધારવા માટે કામનાથી પૂજા કરો અને પૂજા કરતી વખતે જમણા હાથ પર બ્રાહ્મણ પાસે લાલ મૌલી (દોર) બંધાવી દો અને તેની સાથે જ ऊँ गं गणपतयै नम:। મંત્રનો જાપ કરો. રોજ સવારે નિયમિત પૂજા કરો અને ऊँ गं गणपतयै नम:। નો મંત્રજાપ ૧૦૮ વખત કરો.

બીજો ઉપાય:

સવારે વહેલા ઉઠો અને ઘરથી નીકળતા પહેલા થોડુ મધ ખાઇ લો. ગળામા ચાંદીની ચેન પહોરો.

ત્રીજો ઉપાય:

મંગળવારનુ વ્રત રાખો અને સૂર્યાસ્ત પછી પૂજા-અર્ચના કરી ભક્તોમા મિઠાઇનો પ્રસાદ વહેંચો. નિયમિત હનુમાનજીની પૂજા કરો.

ચોથો ઉપાય:

શનિવારે શનિદેવ માટે તેલનુ દાન કરો અને સમસ્યાઓ દૂર કરવા માટે પ્રાર્થના કરો. શનિવારે સવા કિલો કાળા અડદનુ દાન કોઈ ગરીબને કરો.

પાંચમો ઉપાય:

સૂર્યાસ્ત પછી કોઈ પણ શિવ મંદિરે જઈને શિવલિંગની પાસે દીવો પ્રગટાવો. શ્રીરામ નામનો જાપ કરો.

છઠ્ઠો ઉપાય:

રોજ સવારે નિયમિત તુલસીજીને જળ અર્પણ કરો અને સૂર્યાસ્ત પછી તુલસીજીની પાસે નિયમિત દીવો પ્રગટાવો.

આ ઉપાયો કરતા રહેવાથી સમસ્યાઓ દૂર થઈ શકે છે અને ધનલાભ મળવાના યોગ પણ બને છે.

 

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,351 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 1 = 1

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>