આ પક્ષી થોડા સમયમા જ બનાવી શકે છે પૈસાદાર, માત્ર કરો આ સરળ કામ…

અહિયાં જે વાત થાય છે તે પક્ષી નું નામ છે ટીત્રી તેમજ આપળા કાઠીયાવાડ મા તેને ટીટોડી તરીકે ઓળખવામાં આવે છે. આ પક્ષી જોવા મા એક ચકલી થી થોડુંક મોટું લાગે છે પરંતુ આ પક્ષી માં બીજી ઘણી બધી વિશિષ્ઠા જોવા મળે છે.

ભારતીય ધાર્મિક તેમજ પૌરાણિક કથાઓ મુજબ આ પક્ષી માં એવી વિશેષતા છે કે તે કોઈ ને પણ પૈસાદાર બનાવી શકે છે. તો ચાલો જાણીએ કે કેવી રીતે કયું કામ કરવાથી પૈસાદાર અથવા તો કરોડપતિ બની શકાય.

આપળે આ ટીટોડી વિશે આ તો જાણીએ જ છીએ કે આ ટીટોડી પોતાનો માળો ક્યારેય નથી બનાવતી તેમજ કોઈ પણ ઝાડ ઉપર પણ બેસતી નથી. પોતાનો માળો ના હોવાથી આ ટીટોડી પોતાના ઈંડા પણ જમીન પર જ મુકે છે.

પુરાણો માં ઉલ્લેખ છે કે તે પોતાના ઈંડા ને શીવવા પારસ નો પથ્થર નો ઉપયોગ કરે છે. તો હવે તમને આ જણાવવા ની જરૂર નથી લગતી કે આ પારસ પથ્થર થી શું નથી થઇ શકતું.

આપળા ભારતીય ધાર્મિક પુરાણો મુજબ ઘણી એવી માન્યતાઓ છે કે આ પારસ પત્થર જો કોઈ ને પણ મળી જાય તો તેને અમીર તેમજ પૈસાદાર બનતા કોઈ નથી રોકી શકતું કેમકે આ એક દુર્લભ પથ્થર છે અને જે સાદા પથ્થરો ની જેમ સેહલાઈ થી નથી મળતો.

આ પથ્થર વિશે એવી પણ માન્યતા છે કે જો તેને કોઈ પણ લોખંડ સાથે અડાવવા માં આવે તો તે સોનું બની જાય છે. તો આજ કારણ છે કે આ પારસ પથ્થર તમને મળે એટલે તમે રાતો-રાત કરોડપતિ બની શકો છો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,429 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 5 = 30

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>