આ મિશ્રણનુ નિયમિત દિવસમા ૨ વખત સેવન કરવાથી હઠીલા જુના સાંધા ના દુ:ખાવાથી મેળવો ફટાફટ છુટકારો…

દોડધામ ભર્યા જીવન માં લોકો ને આરામ કરવાનો સમય મળતો નથી. માટે તે શરીર નું ધ્યાન રાખી શકતા નથી. અને અનેક બીમારી નો ભોગ બને છે. તેમાંથી ઘણી બીમારીઓ એવી હોય છે જે આપણને સામાન્ય લાગે છે, પણ સમય જતા તે બીમારી મોટું સ્વરૂપ લઈ લે છે. અને હાથ પગ,ધુટણ જેવા દુખાવા થાય છે. જે દવા લેવાથી પણ સારું થતું નથી.

ઘણી વાર વધારે કામ કરવાથી પણ આવો દુખાવો થાય છે. ઉમર વધવાથી પણ આવું થઈ શકે છે. વધતી ઉંમરના કારણે હાડકા નબળા થાય છે. અને શરીર દુખે છે. ભોજનમાં પોષક તત્વોનો અભાવના કારણે સાંધાનો દુ:ખાવો થાય છે. પેહલા આ દુખાવો ધીમો હોય છે. પછી તે બહુ વધી જાઈ છે.

જ્યારે દુખાવો અસહ્ય બની જાઈ ત્યારે આપણે ડોક્ટર પાસે જઈને દવા લઈએ છીયે.પણ તેનો ઈલાજ યોગ કરવાથી થઈ શકે છે. તમારે દવામાં પૈસા ખર્ચવા નહિઁ પડે. યોગ ભારતની પ્રાચીન ટેક્નિક છે. યોગ કરવાથી તમારા દુખાવા મૂળ થી મટી જાઈ છે.અને યોગ કરવાથી બીજા પણ ફાયદા થાઈ છે.

આર્થરાઈટીસનો દુખાવો…

સાંધાના દુ:ખાવા માં રાહત મેળવવા માટે આ ઉપાય અજમાવો. એક કપ ગરમ પાણી લેવું. તેમાં 2 ચમચી મધ નાખી અને એક ચમચી તજનો પાઉડર નાખી ને ભેળવી લેવું. પછી આ મિશ્રણને દિવસમાં ત્રણ ચાર વાર પીવું. ગમે તેવો સાંધાનો દુ:ખાવો થતો હશે તે મટી જશે. આ મિશ્રણ નો ઉપયોગ સવારે નાસ્તો કર્યા પહેલા કરવો. જેનાથી તમને દુખવામાં રાહત થશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,254 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 + 2 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>