આ માસની અમાસથી ખૂલી ગયુ આ પાંચ રાશિઓનુ ભાગ્ય, જાણો કઈ છે આ પાંચ રાશિ…….

બાળક જન્મે ત્યારે રાશિ પ્રમાણે તેનું નામ પાડવામાં આવે છે. વ્યક્તિના જીવનમાં રાશિઓનું ઘણું મહત્વ છે. રાશિ પરથી વ્યક્તિની કુંડળી કાઢવામાં આવે છે. અને તેના આધારે વ્યક્તિના ભવિષ્ય વિષે જાણી શકાય છે. બધીજ રાશિ પર ગ્રહ-નક્ષત્રમાં થતા પરિવર્તનનો પ્રભાવ પડતો હોય છે. કોઈ રાશિ પર એનો પ્રભાવ સારો પડે છે તો કોઈ રાશિ પર એનો ખરાબ પ્રભાવ પડે છે. સમયની સાથે ગ્રહ-નક્ષત્રમાં ફેરફાર થાઈ છે. જેના કારણે વ્યક્તિના જીવનમાં સુખ અને દુખ આવે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ ૯ સપ્ટેમ્બરે કુશગ્રાહિણી અમાસ છે. આ દિવસ 5 રાશિઓ માટે ખુબજ શુભ છે. તો ચાલો જાણીએ તે ૫ રાશિ વિષે.

મેષ

મેષ રાશિ ના લોકો ના જીવનમાં અમાસના દિવસે ઘણા મોટા ફેરફારો જોવા મળશે. ગ્રહ-નક્ષત્રોના પરિવર્તનને લીધે તમારું જીવન બદલાઈ જશે.તમારા દ્વારા કરેલા કામ માં સફળતા પ્રાપ્ત થશે. તમારા જીવનમાં ખુશી આવશે. બધાથી કંઈક અલગ કરવાની આદત તમને તમારા જીવનમાં સફળતા અપાવશે. તમારા દ્વારા કરાયેલા કામનું પરિણામ સારું મળશે. કોઈ કામ કરતાં પહેલા સમજી વિચારીને જ નિર્ણય લેવો. ઉતાવળમાં લીધેલો નિર્ણય નુકશાનકારક સાબિત થશે. લક્ષ્મી માતાની કૃપાથી ધન સંબધી સમસ્યા દૂર થશે.

મિથુન

મિથુન રાશિના લોકો માટે આ દિવસ શુભ રહેશે. જેના કારણે તમને ઘણો લાભ થશે. તમારી આવકમાં વધારો થશે. ધંધો સારો ચાલશે. પોતાના વ્યાપારમાં નફો થશે. સમાજમાં તમારું માન-સમ્માન વધશે. વ્યાપારમાં પરિવર્તન કરી શકશો. તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું. ઉતાવળે કોઈ નિર્ણય ન લેવો જેના કારણે તમારે પાછળથી પસ્તાવું પડે. લક્ષ્મી માતાની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ સુધરશે.

કન્યા

કન્યા રાશિ વાળા લોકોના જીવન માં આ દિવસે ખૂબ ખુશી પ્રાપ્ત થશે. લક્ષ્મી માતાની કૃપાથી તમારા દ્વારા કરેલા કામ માં સફળતા મળશે અને તમારી પ્રગતિ થશે. ધન સંબંધિત બધી પરેશાનીઓ દૂર થશે. તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. નવા વ્યક્તિઓ સાથે મુલાકાત થશે.જે ભવિષ્યમાં તમને ફાયદાકારક સાબિત થશે. બીજાને મદદ કરશો. જીવનસાથીનો સાથ મળશે.

કુંભ

કુંભ રાશિના લોકોના જીવન માં આ દિવસે ઘણા બધા પરીવર્તન થશે. તમારા ધારેલા કામ પૂરા થશે. આ રાશિવાળા લોકો પર લક્ષ્મી માતાની કૃપા થશે. જેના કારણે ધન કમાવવામાં સફળતા પ્રાપ્ત થશે. તમારા જૂના રોગ મટી જશે. ઘણા સમયથી અટકાયેલું કાર્ય ઝડપથી પૂરું થશે. તમે મહેનત કરીને પોતાના ભાગ્યને બદલી શકો છો. માતા પિતાનો સાથ સહકાર મળશે.

મીન

મીન રાશિના લોકો માટે આ દિવસથી ખુશીઓ શરૂ થશે. મિત્રોનો સાથ પ્રાપ્ત થશે. તમારો આવનાર સમય ખુબજ સારો હશે. આ દિવસથી તમારા જીવનમાં રહેલી બધી મુશ્કેલીઓ દૂર થશે. પરિવારમાં તમને સાથ સહકાર મળશે. અધૂરા કામો પુરા થશે. સવારે ઉઠીને લક્ષ્મી માતાના નામ સાથે દિવસની શરૂઆત કરવી. જેથી તમારો દિવસ સારો જાઈ. ધંધામાં ફાયદો થશે. તમારો આવનાર સમય ખુબજ સારો છે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. તમારી આર્થિક સ્થિતિ સારી બનશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,264 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 8 = 8

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>