આ મંત્રોથી કરો પૂજા મહાદેવ બદલી દેશે તમારુ ભાગ્ય અને મળશે સુખ અને સૌભાગ્ય

આપણે શિવ પુરાણ પ્રમાણે શિવજીની પૂજાથી કુંડળીના ઘણા દોષ અને બધી સમસ્યાઓ સમાપ્ત થઈ શકે છે અને શિવલિંગ પર જળ ચઢાવતી વખતે તમારે કોઈ એક શિવમંત્રનો જાપ કરતા રહેવો જોઈએ જેમકે ઉજ્જૈનના ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિરના એક પુજારી અને જ્યોતિષાચાર્ય ના બતાવ્યા પ્રમાણે તમારે નાના નાના ૭ સ્ટેપ્સમા શિવપૂજા કરી શકો છો

શિવજીની ઈચ્ચાથી જ બ્રાહ્માજીને આ સંપૂર્ણ સૃષ્ટિની રચના કરી છે અને ભગવાન વિષ્ણુ પાલન કરી રહ્યા છે માટે બધા ગ્રહ અને નક્ષત્ર શિવજીના જ આધીન માનવામા આવે છે અને એટલા માટે જ શિવલિંગની પૂજા કરતા રહેવાથી ગ્રહોના દોષોથી મુક્તિ મળી શકે છે.

આ છે શિવ પૂજા કરવાની વિધિ

માટે દરરોજ સવારે તમે વહેલા ઊઠો અને સ્નાન કરતી વખતે તમારે શિવ મંત્રોનો અને તીર્થોનો અને બધી નદીઓનુ ધ્યાન ધરો અને નહાયા પછી શિવ તમારે પૂજા કરવા માટે સફેદ વસ્ત્ર પહેરો અને કોઈ શિવ મંદિરમા જાઓ કે ઘરના મંદિરમા જ શિવ પૂજાની વ્યવસ્થા કરો.

આ છે શિવપૂજાના સ્ટેપ્સ

૧) સૌ પ્રથમ તમે શિવલિંગ પર જળ ચઢાવો અને પંચામૃતથી અભિષેક કરો અને પછી આ મંત્ર નો જપ કરો ऊँ नम: शिवाय ऊँ महेश्वराय नम: ऊँ शंकराय नम: ऊँ रुद्राय नम: બસ આ વગેરેનો જાપ કરો.

૨) પછી તમે બીજા સ્ટેપમા ચંદન અને આ સિવાય ફૂલનો પ્રસાદ ચઢાવો અને ધૂપ કરી અને દીવો પ્રગટાવો.

૩) ત્યાર પછી તમે શિવજીને એક બીલીપત્ર અને ત્યાર પછી ધતૂરો અને છેલે ચોખા અર્પિત કરો.

૪) ત્યાર પછી ભગવાન શિવજીને તમે પ્રસાદના રૂપમા એક ફલ અને ત્યાર પછી દૂધથી બનેલી મિઠાઈ અર્પિત કરો.

૫) હવે પૂજા કર્યા બાદ તમે ધૂધ અને દીપ અને કર્પૂરથી આરતી કરો.

૬) ત્યાર પછી શિવજીનુ તમે ધ્યાન કરીને એક અડધી પરિક્રમા કરો.

૭) અને પછી બધા ભક્તોને પ્રસાદ પ્રસાદ વહેંચો.

બસ આ પૂજાની સામાન્ય વિધિ છે અને આ વિધિથી બ્રાહ્મણની મદદ વગર પણ શિવ પૂજા કરી શકાય છે અને જેનાથી શિવાજી એકદમ તમારા પર પ્રશન્ન થાય છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,199 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 + 7 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>