આ માણસે એકપણ ડાયટ પ્લાન ફોલો કર્યા વિના ઉતાર્યું પોતાનુ ૨૦ કિલો વજન, જાણો કેવી રીતે

1 આ યુવાને ૩ જ મહિનામા ઉતાર્યું વજન

વજન ઘટાડવુ એ ખૂબ જ અઘરુ કામ છે અને તમારી જીવનશૈલીને અનુશાસિત કર્યા વિના જ આ કામ ખૂબ જ અઘરુ છે માટે ૨૨ વર્ષના હંટર હોબ્સની સ્ટોરી પણ આવુ જ કંઈક જણાવે છે કે ક્યારેય જિમ ન જનારો અને આ ડેસ્ક પર બેસીને કામ કરનારા હંટર હોબ્સને જ્યારે જાણ થઈ કે તેનુ વજન 91 કિલો થઈ ગયુ છે ત્યારે તો તે પોતાની ફિટનેસને લઈને ખૂબ ચિંતિત થઈ ગયો હતો અને આ બાદ તેણે નક્કી કર્યું કે તે પોતાનુ વજન ઉતરશે.

2 પછી બનાવ્યો તેને ફિટનેસ પ્લાન

આ માટે તેને સૌથી પહેલા હોબ્સે પોતાનુ એક લક્ષ્ય નક્કી કર્યું અને કે તે ૯૧ કિલોમાંથી ૭૧ કિલો સુધી વજન ઘટાડશે અને હોબ્સે બહારનુ જમવાનુ બંધ કરી દીધુ અને તે જાતે જ રાંધવા લાગ્યો પછી તેણે પોતાના ડાયેટમા એક પ્રોટીન્સ અને કાર્બ્સ શામેલ કર્યા અને સાથે જ વેઈટલિફ્ટિંગ અને ૨૦ થી ૩૦ મિનિટ કાર્ડિયો એક્સરસાઈઝ કરવાનુ શરૂ કર્યું પછી તેને ત્રણ મહિનામા જ તેણે લગભગ ૧૯ કિલો વજન ઘટાડી લીધુ અને હોબ્સની આ સ્ટોરી મોટાપાથી પરેશાન લોકો માટે પ્રેરણાદાયક છે અને હોબ્સે વજન ઓછુ કરવા માટે કેટલીક ટીપ્સ પણ આપી છે

3 તે હમેશા ઓનલાઈન વર્કઆઉટ વીડિયો જોઈ અને તેને ફોલો કરવા લાગ્યો

તે કહે છે કે વજન ઓછુ કરવા માટે તેણે પોતાને કોઈપણ પ્રકારની ડાયેટ ફોલો નથી કરી બસ તેણે એક્સરસાઈઝ અને મીલ પ્લાન્સ માટે ઘણી રીચર્સ કરી અને સાથે જ તમામ પ્રકારના ઓનલાઈન વર્કઆઉટ વીડિયો જોયા અને સોશિયલ મીડિયા પર પર્સનલ ટ્રેનર્સને ફોલો કર્યા અને આથી તેને પોતાની માટે બેસ્ટ એક્સરસાઈઝ નક્કી કરવામા પણ મદદ મળી.

4 બસ તેને પોતાના રોજીંદા જીવન માં કર્યો ફેરફાર

તે કહે છે કે આ બાદ હોબ્સ વજન ઓછુ કરવા માટે એક સ્ટ્રીક્ટ રૂટિન ફોલો કરતો થયો અને તે પોતાનુ ફૂડ પણ જાતે જ તૈયાર કરતો અને તેણે દારૂ પીવાનુ બંધ કરી દીધુ અને હોબ્સનુ કહેવુ છે કે વજન ઓછુ કરવા માટે આ આદતોને પોતાના જીવનમા શામેલ કરવી જરૂરી હતી.

5 બને ત્યાં સુધી ઘરનું જમાવનું ખાવુ

તેને વજન ઓછું કરવા માટે કોઈ ખાસ ડાયેલ પ્લાન ફોલો નથી કર્યો પણ એને ન તો તેને કોઈ ડાયેટીંગની જરૂર પડી બસ તેની સફળતામા ઘરના ભોજનનુ વધારે યોગદાન છે અને એવામા જો તમે પણ વજન ઓછુ કરવા ઈચ્છતા હોય તો વધારે ઘરનુ હેલ્થી ફૂડ ખાવાનો પ્રયત્ન કરવો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,247 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 + 3 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>