આ લોટની રોટલી થી તમે ધારશો એટલુ વજન ઉતારી શકશો

જો આપણે વિવિધ અનાજની રોટલી ખાતા હોયે છીએ જેમ કે ભાખરી ખાઈએ છીએ અને ઘઉંની રોટલી અને મકાઈની રોટલી આ સિવાય બાજરાની રોટલી અને ચણાના લોટની રોટલી પણ આ બધામાં જોવા જાયે તો બાજરાની રોટલી એ આપણી હેલ્થ માટે કોઈ ગુણકારી ઔષધીથી ઓછી નથી અને જો તમને આ રોટલી એ વજન ઓછુ કરવા ઉપરાંત આ અનેક બીમારીઓથી પણ દૂર રહેવુ હોય તો તમારે આજથી જ આ બાજરાની રોટલી ખાવાનુ એ શરૂ કરી દો.

આ છે બાજરાની રોટલીના ખાવાના ફાયદા

જો તમે તમારો વજન ઘટાડવા માંગો છો તો તમારે આ રોટલી એ રોજ ખાઓ કેમ કે આ એક રોટલી ખાધા પછી તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી અને જેનાથી તમારુ વજન એ ઓછુ કરવામા તમને ઘણી મદદ મળી રહેશે.

આ સિવાય ઘંઉની રોટલીની જો સરખામણીમા બાજરો એ શરીરને તમામ ઉર્જા પ્રદાન કરે છે અને વજન ઘટાડવા ઉપરાંત તે બાજરાની રોટલીથી તમને શરીરને ભરપૂર એનર્જિ મળે છે અને બાજરો એ ઉર્જા માટે આમ તો સૌથી સારો સ્ત્રોત માનવામા આવે છે અને તેનાથી જ આ ખેતકામ કરતા લોકો માટે બાજરીનો રોટલો એ ખાવાનુ વધુ પસંદ કરે છે.

આ સિવાય બાજરાની રોટલીમા ભરપૂર માત્રામા ફાઈબર્સ હોય છે કે જેનાથી તમારી પાચન ક્રિયાને એ સારી રાખીને તેને એકદમ મજબૂત બનાવે છે અને આ રોટલો ખાવાથી તમને કબજિયાતની સમસ્યા એ દૂર થઈ જાય છે.

આ સિવાય બાજરાની રોટલી એ કેન્સર અને ડાયાબિટીસના ખતરાને ઓછો કરી દે છે રિસર્ચમા એવુ જાણવા મળ્યુ કે બાજરો એ કેન્સરથી દૂર રાખવામા બહુ ઉપયોગી છે અને આ સાથે જ તમને બાજરાની રોટલીનુ એ નિયમિત સેવનથી તમને ડાયાબિટીસનો ખતરો પણ એ ઓછો થઈ જાય છે.

આ સિવાય નિયમિત રીતે આ રોટલો ખાવાથી તમને દિલની બીમારીઓનો ખતરો એ ઓછો થઈ જાય છે અને તે કોલેસ્ટ્રોલનુ સ્તર એ નિયંત્રિત કરવામા બહુ જ મદદગાર નિવડે છે અને આ ઉપરાંત તે મેગ્નેશિયમ અને પોટેશિયમનો પણ સારો સ્ત્રોત ગણવામા આવે છે જેનાથી એ બ્લડપ્રેશરને કન્ટ્રોલ કરે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,429 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 6 = 6

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>